Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
    • 19 ઓગસ્ટનું પંચાંગ
    • 19 ઓગસ્ટનું રાશિફળ
    • India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે
    • Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી
    • ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
    • પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
    • ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Karishma Tanna ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની
    મનોરંજન

    Karishma Tanna ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.30

    જાણીતી ટીવી એકટ્રેસ કરિશ્મા તન્ના અને તેના બિઝનેસમેન પતિ વરૂણ બનગેરાના ઘરે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ૨૯ જુલાઇએ પુત્રનો જન્મ થયો હોવાની જાહેરાત સોશ્યલ મિડિયા દ્વારા કરવામાં આવી હતી.
    કરિશ્મા અને વરૂણે પોસ્ટમાં પુત્ર જન્મને તેમનો સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો હતો.
    કરિશ્મા અને વરૂણે ફેબ્રુઆરી ૨૦૨૨માં નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એપ્રિલમાં કરિશ્મા અને વરૂણે મેટર્નિટી ફોટોશૂટ કરાવી તેમની તસવીરો પણ સોશ્યલ મિડિયા પર મુકી સંતાનનો જન્મ ઓગસ્ટમાં થવાની અટકળ કરી હતી. જો કે પુત્રનો જન્મ ૨૯ જુલાઇએ જ થઇ ગયો હતો. કરિશ્મા અને વરૂણને ટીવી અને ફિલ્મ દુનિયામાંથી સહકળાકારોએ પ્રથમ સંતાનના જન્મ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

    Karishma Tanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: 2.6ની તિવ્રતાનો હળવો ભૂકંપ, બાવળા પાસે 20 કિમી ઉંડાઇએ કેન્દ્રબિંદુ
    Next Article Imtiazની નવી ફિલ્મમાં ફરી શર્વરી અને વેદાંગ રૈના
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026
    અન્ય રાજ્યો

    CM વિજયે અભિનેત્રીને આગળની હરોળમાં બેસાડી અને બંનેએ એક પછી એક એકબીજાને સલામ કરી

    August 18, 2026
    મનોરંજન

    Janani Ganesh ના શાહી લગ્નમાં સિનેમા અને રાજકારણના દિગ્ગજોએ હાજરી આપી હતી

    August 18, 2026
    મનોરંજન

    ત્રણ ફ્લોપ ફિલ્મો પછી પૈસા વગરનો થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેય આશા ગુમાવી નથી,Sunny Deol

    August 18, 2026
    મનોરંજન

    શું પાકિસ્તાની અભિનેતા Danish Taimur and Ayeza Khan ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે?

    August 18, 2026
    મનોરંજન

    Avika Gaur સેટ પર ફરહાના ભટ્ટ પર પ્રહારો કર્યા, પછી સોશિયલ મીડિયા પર માફી માંગી

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-08-2026 11:25
    Categories
    Latest News

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026
    Search
    Main News

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી

    August 18, 2026

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.