Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MK-1 પરીક્ષણ સફળ, ગુપ્તચર મિશન અને દુશ્મનને ચોક્કસ નિશાન બનાવવું; મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળ્યું

    June 1, 2026

    શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે

    June 1, 2026

    Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MK-1 પરીક્ષણ સફળ, ગુપ્તચર મિશન અને દુશ્મનને ચોક્કસ નિશાન બનાવવું; મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળ્યું
    • શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે
    • Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા
    • ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor
    • Myanmar માં પ્રચંડ વિસ્ફોટમાં ૪૫ થી વધુ લોકોના મોત, ૧૦૦ થી વધુ ઘરો નાશ પામ્યા
    • સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં
    • Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી
    • અમેરિકા સાથેના તણાવ વચ્ચે, Masoud Pezeshkian ને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં Moraribapu દ્વારા સહાય
    સૌરાષ્ટ્ર

    દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં Moraribapu દ્વારા સહાય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ

    Kundheli તા. ૧
    દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે.

    છેલ્લાં પખવાડિયા દરમિયાન દેશમાં ઘણાં ભાગોમાં વાવાઝોડાની સ્થિતિમાં વરસાદ સાથે પૂર તેમજ વીજળી પડવાથી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેમાં ઘણાં મરણ થવા પામેલ છે. ભોગ બનનારના વારસદાર માટે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૪ લાખ સહાય અર્પણ થઈ છે.

    આ દિવસોમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં જીવ ગુમાવનારાઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે. આ સાથે ઉત્તરપ્રદેશમાં રૂપિયા ૨ લાખ, પશ્ચિમ બંગાળમાં રૂપિયા ૧ લાખ અને બિહારમાં રૂપિયા ૧ લાખ સંવેદના સહાયનો સમાવેશ થાય છે. આ રકમ જે તે રાજ્યમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મોકલવામાં આવી છે.

    Kundheli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Manavadarના પ્રાચીન રામ મંદિરે અધિક માસની ભવ્ય ઉજવણી ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરાવાયો

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    સુપા (નવસારી) ની Eye Hospital માટે જગદીશ ત્રિવેદીએ ચાર કરોડ રૂપિયા એકત્ર કર્યા

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarના પુરુષોત્તમ સત્સંગ મંડળની બહેનો દ્વારા અધિક માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Okhamandal (Dwarka)) તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલકની ભરતી કરાશે

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Shivrajpur Beach પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    MLA Bhanuben Babariaના પ્રયાસોથી કોટડાસાંગાણીના જુની ખોખરીથી દેવડીયા સુધીના ૨.૩૭ કરોડના રોડનું ખાતમુહૂર્ત સંપન્ન

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MK-1 પરીક્ષણ સફળ, ગુપ્તચર મિશન અને દુશ્મનને ચોક્કસ નિશાન બનાવવું; મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળ્યું

    June 1, 2026

    શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે

    June 1, 2026

    Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા

    June 1, 2026

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    June 1, 2026

    Myanmar માં પ્રચંડ વિસ્ફોટમાં ૪૫ થી વધુ લોકોના મોત, ૧૦૦ થી વધુ ઘરો નાશ પામ્યા

    June 1, 2026

    સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MK-1 પરીક્ષણ સફળ, ગુપ્તચર મિશન અને દુશ્મનને ચોક્કસ નિશાન બનાવવું; મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળ્યું

    June 1, 2026

    શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે

    June 1, 2026

    Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.