Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 02 જૂનનું પંચાંગ
    • 02 જૂનનું રાશિફળ
    • Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત
    • Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું
    • Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
    • બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે મંદીનો પ્રભાવ વધુ મજબૂત…!!!
    • Junagadh મેંદરડાના માલણકા ગામે મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • Amarnath Yatra માટે સૌથી મોટી સુરક્ષા ’ઢાલ અર્ધલશ્કરી દળોની ૬૭૦ કંપનીઓ તૈનાત કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી
    મનોરંજન

    Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘પેડ્ડી’ ૪ જૂને થિએટરમાં રિલીઝ થશે, ફિલ્મમાં જાન્હવી કપૂર, દિવ્યેન્દુ અને બોમન ઈરાની પણ મહત્વના રોલમાં જોવા મળશે

    Mumbai, તા.૧
    Ram Charanની બહુચર્ચિત ફિલ્મ ‘પેડ્ડી’ હવે માત્ર એક અઠવાડિયામાં રિલીઝ થવાની છે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન રામ ચરણે જોરશોરથી તેની ફિલ્મ વિશે વાત કરી હતી. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી એક પ્રમોશનલ ઇવેન્ટમાં રામ ચરણે ખાસ કરીને દર્શકોને તેમનાં બાળકો સાથે ફિલ્મ જોવા જવાની અપીલ કરી હતી.

    ફિલ્મની પ્રેરણાદાયી અને ઉત્સાહી વાર્તા વિશે વાત કરતા Ram Charan કહ્યું, “‘પેડ્ડી’ એક અનુભવ છે. આ ફિલ્મ ખુબ મોટા સ્તરે બનાવવામાં આવી છે. થિયેટરમાં તમે એક અનોખો અનુભવ કરવાના છો. અમે બધા જ લોકોએ આ ફિલ્મ માટે ખૂબ સમર્પણ સાથે કામ કર્યું છે. હું ભાગ્યશાળી છું કે મને એક ઇમાનદાર અને મહેનતુ નિર્માતા, દિગ્દર્શક અને એ.આર. રહેમાન સર, દિવ્યેન્દુ અને બોમન સર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની તક મળી. આ બધું બનવું જાણે કોઈ દૈવી આશીર્વાદ સમાન છે. છેલ્લા અઢી વર્ષથી અમે ખૂબ જ મહેનત કરી છે. આ એક ઉત્તમ મનોરંજન આપનારી ફિલ્મ છે.

    તેમાં એવી ઘણી ક્ષણો છે જે તમને પ્રેરણા આપશે અને ઉત્સાહિત કરશે. કૃપા કરીને તમારા બાળકો સાથે આ ફિલ્મ જોવા જજો. મને ખબર નથી કે આ ફિલ્મ તેમનાં પર કેવી અસર કરશે, પરંતુ તે તમને નિઃરાશ નહીં કરે. તેના બદલે, તમને ખુશી થશે કે તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવવાં લાવ્યાં.”Ram Charan ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે બુચ્ચી બાબુ સાનાના પણ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું કે આ ફિલ્મ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી પડકારજનક સ્ક્રિપ્ટ રહી છે.પાત્ર વિશે વાત કરતા Ram Charan જણાવ્યું, “આ એક ક્રોસઓવર એથ્લીટની કહાની છે, જે ત્રણ અલગ-અલગ રમતો સાથે જોડાયેલો છે.

    ફિલ્મની કહાની આપણી સંસ્કૃતિનાં મૂળ સાથે જોડાયેલી છે. તે કેમ આ ત્રણેય રમતો રમે છે અને ત્યારબાદ શું બને છે, તે ફિલ્મનો મુખ્ય વિષય છે. આ ફિલ્મ તેની ઓળખ વિશે છે. તે પોતાની ઓળખ શોધે છે અને સાથે જ પોતાની પારિવારિક પરંપરા અને ગામની ઓળખ પણ સ્થાપિત કરે છે.”‘પેડ્ડી’ ૪ જૂને થિએટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં જાન્હવી કપૂર, દિવ્યેન્દુ અને બોમન ઈરાની પણ મહત્વના રોલમાં જોવા મળશે.

    Actor Ram Charan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે

    June 1, 2026
    મનોરંજન

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    June 1, 2026
    મનોરંજન

    સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં

    June 1, 2026
    મનોરંજન

    Actress Madhuri Dixit એ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા

    June 1, 2026
    મનોરંજન

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026
    મનોરંજન

    ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026

    Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

    June 1, 2026

    Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ

    June 1, 2026

    બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે મંદીનો પ્રભાવ વધુ મજબૂત…!!!

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.