Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ
    • 02 જૂનનું પંચાંગ
    • 02 જૂનનું રાશિફળ
    • Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત
    • Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું
    • Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
    • બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે મંદીનો પ્રભાવ વધુ મજબૂત…!!!
    • Junagadh મેંદરડાના માલણકા ગામે મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor
    મનોરંજન

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મે તેનાં જીવન પર કેવી ઊંડી અસર કરી તે અંગે વાત કરતા Ranbir Kapoor સ્વીકાર્યું કે શરૂઆતમાં તે ફિલ્મ સ્વીકારવા અંગે અસમંજસમાં હતો

    Mumbai તા.૧
    Ranbir Kapoor ના ચાહકો તેને નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ‘રામાયણ’માં ભગવાન રામ તરીકે જોવા માટે આતુર છે. ત્યારે તેમની સાથેના એક સંયુક્ત ઇન્ટરવ્યુમાંRanbir Kapoor ફરી એકવાર ‘રામાયણ’ને પોતાની કારકિર્દીના સૌથી મહત્વપૂર્ણ અનુભવોમાંથી એક ગણાવ્યું અને સ્વીકાર્યું કે શરૂઆતમાં તેને શરુઆતમાં ચિંતા હતી કે પાત્રને ન્યાય આપી શકશે કે નહીં. Ranbir Kapoor કહ્યું કે ‘રામાયણ’એ તેને વધુ સારો માણસ બનાવ્યો, તેની ખરાબ આદતો દૂર કરી અને દીકરી રાહા માટે વધુ સારો વ્યક્તિ બનાવ્યો.

    ફિલ્મે તેનાં જીવન પર કેવી ઊંડી અસર કરી તે અંગે વાત કરતા Ranbir Kapoor સ્વીકાર્યું કે શરૂઆતમાં તે ફિલ્મ સ્વીકારવા અંગે અસમંજસમાં હતો. તેણે કહ્યું, “શું હું આ પાત્રને ન્યાય આપી શકીશ? શું હું આ માટે યોગ્ય છું?” અને ઉમેર્યું, “પણ ખુબ જલદી મારો એ ડર, પ્રેમ અને કૃતજ્ઞતામાં બદલાઈ ગયો કારણ કે મને સમજાયું કે આ ફક્ત મારી કારકિર્દી માટે જ નહીં, પરંતુ જીવન બદલાવી નાખે એવો અનુભવ હતો. તેણે ખરેખર મારું જીવન બદલી નાખ્યું.” Ranbir Kapoor સમજાવ્યું, “આ ફિલ્મ મને ‘રામાયણ’ને સમજવામાં, ભગવાન રામની યાત્રાને સમજવામાં વધુ નજીક લઈ ગઈ. મને લાગે છે કે તેણે મારા જીવનમાં ઘણાં સકારાત્મક ફેરફાર કર્યા છે. મારી ખરાબ આદતો બદલાઈ, મારા મુલ્યો વધુ પાક્કા થયાં,

    મારી જીવનને જોવાની રીત બદલાઈ, નુકસાનને જોવાની રીત બદલાઈ, ત્યાગને જોવાની રીત બદલાઈ, ધર્મને સમજવાની રીત બદલાઈ અને મને લાગે છે કે મને મારા જીવનમાં ખરેખર તેની જરૂર હતી.”તેણે આગળ કહ્યું, “રામ કેટલા ઉંડે સુધી માનવીય છે એ જ વાત તેમને ખરેખર પવિત્ર બનાવે છે. તેઓ નુકસાન, અન્યાય, સંઘર્ષ જેવી ઘણી તીવ્ર લાગણીઓમાંથી પસાર થાય છે, છતાં તેઓ જે રીતે પ્રતિસાદ આપે છે તે અહંકારથી નહીં પરંતુ કરુણાથી આપે છે. આજના સમયમાં આ કરુણાથી પ્રતિસાદ આપવાની એક ખુબ સુંદર શીખ છે.

    આપણે હંમેશા તણાવમાં હોઈએ છીએ, હંમેશા ગુસ્સે થવાની કે અકળાવાની ધાર પર જીવતા હોઈએ છીએ. આપણે તરત જવાબ આપવા અને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવા તૈયાર હોઈએ છીએ. પરંતુ રામ જે રીતે સંયમ, વિનમ્રતા, માફી અને કરુણાથી પ્રતિસાદ આપે છે, તે મારા માટે માનવીય સીમાઓથી પણ પર છે.”પિતા અને વ્યક્તિ તરીકે તેની વિચારસરણીમાં થયેલા પરિવર્તન અંગે રણબીરે ઉમેર્યું, “મારા જીવનમાં આ એક ખૂબ સુંદર સંયોગ હતો. રાહાએ મને વધુ સારો માણસ બનાવ્યો અને ‘રામાયણ’એ મને રાહા માટે વધુ સારો માણસ બનવાની પ્રેરણા આપી, એટલે બધું એકબીજા સાથે જોડાયેલું હતું. હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતો, જ્યારે આપણું સત્ય, આપણી સંસ્કૃતિ અને આપણા ઇતિહાસ પર આટલી વિશાળ ફિલ્મ સૌથી પ્રામાણિક રીતે બની રહી હતી. આ મારા માટે આશીર્વાદ છે અને હું જીવનભર આ ફિલ્મ માટે આભારી રહીશ.”

    Actor Ranbir Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    શેખર કપૂર અને A. R. Rahman ફરી એકવાર સાથે કામ કરશે

    June 1, 2026
    મનોરંજન

    સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં

    June 1, 2026
    મનોરંજન

    Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી

    June 1, 2026
    મનોરંજન

    Actress Madhuri Dixit એ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા

    June 1, 2026
    મનોરંજન

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026
    મનોરંજન

    ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026

    Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

    June 1, 2026

    Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.