Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New Delhi: ‘દેખાવોમાં લૂંટફાટ કરશે તો માતા-પિતા ભરશે દંડ, ૫ાંચ વર્ષની જેલ’
    રાષ્ટ્રીય

    New Delhi: ‘દેખાવોમાં લૂંટફાટ કરશે તો માતા-પિતા ભરશે દંડ, ૫ાંચ વર્ષની જેલ’

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026Updated:October 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈટાલીની સરકાર દ્વારા મિલાન શહેરમાં વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં પોલીસની સાથે ૫૦૦ સૈનિકોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

    New Delhi, તા.૨૧

    ઈટાલીની સરકારે પ્રદર્શનો દરમિયાન થતી હિંસા અને લૂંટફાટ પર અંકુશ મેળવવા માટે સુરક્ષાને લગતા કેટલાક કડક નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં ઉત્તરી ઈટાલીના કેટલાક શહેરોમાં થયેલી હિંસા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં મિલાન જેવા મોટા શહેરો પણ સામેલ છે. અહીં યુવાનોના જૂથોએ દુકાનોના કાચ તોડીને લૂંટફાટ ચલાવી હતી અને પોલીસ પર હુમલો કર્યો હતો. આ નવા કાયદાઓ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.આ નવા કાયદા હેઠળ જો કોઈ સગીર તોડફોડ કે લૂંટફાટમાં સામેલ હશે, તો તેના માતા-પિતાને આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે.

    આ ઉપરાંત, ૧૪થી ૧૭ વર્ષની વયના એવા યુવાનો કે જેમણે કોઈ ગુનો કર્યો નથી પરંતુ તેમના તરફથી જોખમ હોવાના પુરાવા છે, તેમને પણ પોલીસ કસ્ટડીમાં લઈ શકાશે. અગાઉ આ નિયમ માત્ર પુખ્ત વયના લોકો માટે જ લાગુ પડતો હતો. પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરનારને ૫ વર્ષ સુધીની જેલ અને ૨૦ હજાર યુરો સુધીનો દંડ થઈ શકે છે.પીએમ જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યુંછે કે તોડફોડ અને ચોરી એ કોઈ ક્રાંતિકારી કાર્ય નથી, પરંતુ તે એક ગંભીર અપરાધ છે. આગામી સમયમાં થનારા પ્રદર્શનોમાં હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા મિલાન શહેરમાં વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં પોલીસની સાથે ૫૦૦ સૈનિકોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૈન્ય દ્વારા મહત્ત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવશે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત
    Next Article ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026
    અન્ય રાજ્યો

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    અન્ય રાજ્યો

    Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા

    November 9, 2026
    અન્ય રાજ્યો

    સળગતું rocket પેટમાં વાગતાં દસ વર્ષના બાળકનું કરુણ મોત

    November 9, 2026
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં પ્રદૂષણ બેકાબૂ, AQIના આંકડા છુપાવવાના આક્ષેપથી રાજકીય ઘમાસાણ

    November 9, 2026
    અન્ય રાજ્યો

    શ્રીનગરના Lal Chowkથી અમૃતસરના સુવર્ણ મંદિર સુધી રોશનીનો ઝગમગાટ

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹122,842
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,523
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹160,979
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 12:58
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.