Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું

    May 2, 2026

    12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ

    May 2, 2026

    MP Sandeep Pathak ની પંજાબ પોલીસ ધરપકડ કરે તે પુર્વે જ ગુમ

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું
    • 12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ
    • MP Sandeep Pathak ની પંજાબ પોલીસ ધરપકડ કરે તે પુર્વે જ ગુમ
    • Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત
    • 15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા
    • Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી
    • KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે
    • Patidar ના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Rabri Devi સાથે તુ તડાક પર ઉતરી આવ્યા નીતિશ કુમાર
    અન્ય રાજ્યો

    Rabri Devi સાથે તુ તડાક પર ઉતરી આવ્યા નીતિશ કુમાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ’અરે તુ બેસી જા, આ તારી પાર્ટી નથી, તારા પતિની છે, તારૂ કશું જ નથી. તને તો કંઈ સમજણ પણ પડતી નથી

    Bihar,,તા.૨૫

    બિહારમાં બજેટ સેશન દરમિયાન આજે વિધાન પરિષદમાં અનામત મુદ્દે ભારે હોબાળો થયો હતો. જેમાં વિપક્ષના ધારાસભ્યો અનામતના મુદ્દા સાથે ગ્રીન ટીશર્ટ પહેરી ૬૫ ટકા અનામતને ૯મી અનુસૂચીમાં સામેલ કરવાની માગ સાથે હોબાળો કરી રહ્યા હતાં. આ માગનું નેતૃત્વ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી કરી રહ્યા હતાં.

    એવામાં ફરી એકવાર રાબડી દેવીને ટાર્ગેટ કરતાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જીભ લપસી હતી.

    આકરા નિવેદનો અને અવનવી પ્રતિક્રિયાઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અનામત મુદ્દે માગ લઈને આવેલા વિપક્ષને તતડાવ્યો હતો. તેમણે રાબડી દેવીને ટાર્ગેટ કરતાં હદ વટાવી હતી અને તોછડાઈભર્યા વર્તન સાથે કહ્યું કે, ’અરે તુ બેસી જા, આ તારી પાર્ટી નથી, તારા પતિની છે, તારૂ કશું જ નથી. તને તો કંઈ સમજણ પણ પડતી નથી. તારા પતિ સત્તા પરથી ઉતર્યા અને તને મુખ્યમંત્રી બનાવતા ગયાં. આ બિચારીને કંઈ જ આવડતુ નથી. બધાએ કીધુ કે આ પહેરીને ચાલો

    નીતિશ કુમારે રાબડી દેવીને ટાર્ગેટ કરતાં પ્રશ્ન પૂછ્યો હતો કે, ’આ બધા જે કરી રહ્યા છે, તે કેમ કરી રહ્યા છે, હું તને પૂછુ છું. શા માટે આ પહેરીને આવી છે. આ તમામ નકામી વસ્તુ છે. બોગસ છે. ઉલ્લેખનીય છે, બિહાર વિધાન પરિષદમાં આજે વિપક્ષના ધારાસભ્યો ૬૫ ટકા અનામતની જોગવાઈને બંધારણની અનુસૂચી ૯માં સામેલ કરવાની માગ કરી રહ્યા છે. જેને લઈને તેઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો.

    બિહારમાં આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પક્ષ-વિપક્ષે તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી સત્તા જાળવી રાખવા માટે સતત વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે. નીતિશ કુમાર અને રાબડી દેવી વચ્ચે અવારનવાર આકરા પ્રહારો જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં જ નીતિશ કુમારે રાબડી દેવી પર નિશાન સાધતા ટીકા કરી હતી. અગાઉ ૨૦ માર્ચે પણ તેમણે વિપક્ષના હોબાળા પર રાબડી દેવીને ટાર્ગેટ કરતાં આરજેડી પર પ્રહારો કર્યા હતા કે, ’જ્યારે તેના પતિની સરકાર હતી, ત્યારે બિહારની શું સ્થિતિ હતી. તેમણે શું કામો કર્યા તે ગણાવો પહેલાં. અમારી સરકાર આવ્યા બાદ બિહારમાં શાંતિ સ્થાપિત થઈ છે. અમે ઘણા કામો કર્યા છે. પતિ જેલમાં ગયા તો તેમના સ્થાને પત્નીને બેસાડતાં ગયા. પરંતુ તેણે પણ કોઈ કામ કર્યા નથી.’

    Bihar Nitish Kumar Rabri Devi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ

    May 2, 2026
    અન્ય રાજ્યો

    Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત

    May 2, 2026
    અન્ય રાજ્યો

    ૧૫૦૦ મહિલાઓનો આધારસ્થંભ બનવા ડૉ.પ્રીતિ અદાણીનું સ્વાભિમાન વિઝન મધ્ય પ્રદેશના આંગણે પહોંચ્યું

    May 2, 2026
    અન્ય રાજ્યો

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026
    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay Tamilnadu Electionના સૌથી મોટા Wild Card તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserveમાં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું

    May 2, 2026

    12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ

    May 2, 2026

    MP Sandeep Pathak ની પંજાબ પોલીસ ધરપકડ કરે તે પુર્વે જ ગુમ

    May 2, 2026

    Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત

    May 2, 2026

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ : America ના સાથીદાર જાપાને રશિયાનું ક્રૂડ ખરીદ્યું

    May 2, 2026

    12 વર્ષ જુના કેસમાં Kumar Vishwas ‘આપ’ના નેતાઓને કોર્ટમાં હાજર થવા આદેશ

    May 2, 2026

    MP Sandeep Pathak ની પંજાબ પોલીસ ધરપકડ કરે તે પુર્વે જ ગુમ

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.