Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026

    પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026

    Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે
    • પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે
    • Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે
    • Sunrisers લીડ્‌સે ધ હંડ્રેડમાં ઇતિહાસ રચ્યો, ૨૧ છગ્ગા અને ૨૪૧ રન ફટકાર્યા, જે રેકોર્ડનો એક આંકડો હતો
    • સંસારમાં જ્ઞાનના સમાન પવિત્ર કરવાવાળું બીજું કોઇ સાધન છે જ નહી
    • ’નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
    • પ્રારબ્ધ સામે પરિશ્રમની દાસ્તાન
    • Shiva Sankalp માનવતાના કલ્યાણનો મહામંત્ર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»CAS ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર કે સમીક્ષા કરવાનો પ્લાન નથી: SEBI
    રાષ્ટ્રીય

    CAS ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર કે સમીક્ષા કરવાનો પ્લાન નથી: SEBI

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.5
    શેરબજારના નિયામક સેબીએ સ્પષ્ટ કર્યું છે કે, `ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) ની નવી પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો, તેની સમીક્ષા કરવાનો કે તેને બંધ કરવાનો કોઈ જ વિચાર નથી. સેબીના સૂત્રો મુજબ, નવી CAS સિસ્ટમની ડિઝાઇન, હેતુ અને તેની કામગીરી સંપૂર્ણપણે યોગ્ય છે અને તેમાં કોઈ સમસ્યા નથી.

    આ સાથે જ સેબીએ તમામ સ્ટોક બ્રોકર્સને આગ્રહ કર્યો છે કે તેઓ સામાન્ય (રિટેલ) રોકાણકારોને આ સિસ્ટમ વિશે માહિતગાર કરે જેથી CAS માળખામાં તેમની ભાગીદારી વધારી શકાય.

    આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે વાયદા બજાર (FO) ના શેરો માટે લાગું કરાયેલી આ નવી ઓક્શન પદ્ધતિ બાદ નિફ્ટી અને સેન્સેક્સના બંધ ભાવમાં તફાવત જોવા મળ્યો હતો.

    મોટા સંસ્થાકીય રોકાણકારો ઓક્શન સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોવાથી શરૂઆતનાં દિવસોમાં આ ફેરફાર દેખાયો હતો, જેને નિષ્ણાતો શરૂઆતની સામાન્ય મુશ્કેલી ગણાવી રહ્યાં છે.

    નેશનલ સ્ટોક એક્સચેન્જના જણાવ્યાં મુજબ, પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ટ્રેડર્સે અને ગ્રાહકોએ આમાં ભાગ લીધો હતો અને સમય જતાં બજારનાં તમામ ટ્રેડર્સ આ નવી સિસ્ટમથી સંપૂર્ણપણે ટેવાઈ જશે.

    CAS framework SEBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWhatsApp પર ઉંમર ચકાસવાનું નવું ફીચર આવતાં યુઝર્સ મુશ્કેલીમાં, એકાઉન્ટ્સ રિવ્યૂ હેઠળ મુકાયાં
    Next Article Gold – Silver Price Today: સોનુ ફરી 1.50 લાખ, ચાંદીમાં તેજી
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ,સાવચેતી જરૂરી…!!!

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    Gold – Silver Price Today: સોનુ ફરી 1.50 લાખ, ચાંદીમાં તેજી

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    WhatsApp પર ઉંમર ચકાસવાનું નવું ફીચર આવતાં યુઝર્સ મુશ્કેલીમાં, એકાઉન્ટ્સ રિવ્યૂ હેઠળ મુકાયાં

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Dubaiમાં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે: Elon Muskની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocketનો ટુકડો ટકરાશે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 19:19
    Categories
    Latest News

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026

    પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026

    Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે

    August 5, 2026

    Sunrisers લીડ્‌સે ધ હંડ્રેડમાં ઇતિહાસ રચ્યો, ૨૧ છગ્ગા અને ૨૪૧ રન ફટકાર્યા, જે રેકોર્ડનો એક આંકડો હતો

    August 5, 2026

    સંસારમાં જ્ઞાનના સમાન પવિત્ર કરવાવાળું બીજું કોઇ સાધન છે જ નહી

    August 5, 2026

    ’નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

    August 5, 2026
    Search
    Main News

    Gold – Silver Price Today: સોનુ ફરી 1.50 લાખ, ચાંદીમાં તેજી

    August 5, 2026

    CAS ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર કે સમીક્ષા કરવાનો પ્લાન નથી: SEBI

    August 5, 2026

    WhatsApp પર ઉંમર ચકાસવાનું નવું ફીચર આવતાં યુઝર્સ મુશ્કેલીમાં, એકાઉન્ટ્સ રિવ્યૂ હેઠળ મુકાયાં

    August 5, 2026

    Dubaiમાં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા

    August 5, 2026

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે: Elon Muskની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026

    પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026

    Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.