Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026

    પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026

    Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે
    • પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે
    • Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે
    • Sunrisers લીડ્‌સે ધ હંડ્રેડમાં ઇતિહાસ રચ્યો, ૨૧ છગ્ગા અને ૨૪૧ રન ફટકાર્યા, જે રેકોર્ડનો એક આંકડો હતો
    • સંસારમાં જ્ઞાનના સમાન પવિત્ર કરવાવાળું બીજું કોઇ સાધન છે જ નહી
    • ’નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
    • પ્રારબ્ધ સામે પરિશ્રમની દાસ્તાન
    • Shiva Sankalp માનવતાના કલ્યાણનો મહામંત્ર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»WhatsApp પર ઉંમર ચકાસવાનું નવું ફીચર આવતાં યુઝર્સ મુશ્કેલીમાં, એકાઉન્ટ્સ રિવ્યૂ હેઠળ મુકાયાં
    મુખ્ય સમાચાર

    WhatsApp પર ઉંમર ચકાસવાનું નવું ફીચર આવતાં યુઝર્સ મુશ્કેલીમાં, એકાઉન્ટ્સ રિવ્યૂ હેઠળ મુકાયાં

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.5
    મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ભારતમાં યુઝર્સની ઉંમરની ચકાસણી કરવા માટે એક નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ભારત સરકારનાં આગામી ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન’ (DPDP) એક્ટના નિયમોનું પાલન કરવા માટે આ તૈયારીઓ થઈ રહી છે.

    જોકે, આ ટેસ્ટિંગ દરમિયાન કોઈ પણ પૂર્વ ચેતવણી વગર સોમવારે સાંજે ભારત સહિત ઘણાં યુઝર્સના એકાઉન્ટ્સ અચાનક 24 કલાક માટે ‘રિવ્યૂ’ હેઠળ મુકાઈ ગયાં હતાં, જેનાં કારણે લોકોને વોટ્સએપ વાપરવામાં ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

    કેન્દ્ર સરકારનો DPDP એક્ટ 13 મે, 2027થી અમલમાં આવવાનો છે, જે 18 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં ડેટાનો ઉપયોગ કરવા અંગે કડક નિયમો ધરાવે છે. આ કાયદા હેઠળ વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સે સગીરોના ડેટાનો ઉપયોગ કરતાં પહેલાં તેમનાં વાલી કે કાનૂની વાલીની સ્પષ્ટ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

    આ ઉપરાંત, કંપનીઓ બાળકોનું ટ્રેકિંગ, બિહેવિયરલ મોનિટરિંગ કે તેમને ટાર્ગેટ કરીને જાહેરાતો દર્શાવી શકશે નહીં. આઈટી સચિવ એસ. કૃષ્ણને સંકેત આપ્યો હતો કે વોટ્સએપનું આ પગલું DPDP એક્ટની સમયસીમા નજીક આવી રહી હોવાથી હોઈ શકે છે.

    Accounts put under review Whatsapp
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDubaiમાં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા
    Next Article CAS ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર કે સમીક્ષા કરવાનો પ્લાન નથી: SEBI
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Gold – Silver Price Today: સોનુ ફરી 1.50 લાખ, ચાંદીમાં તેજી

    August 5, 2026
    રાષ્ટ્રીય

    CAS ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર કે સમીક્ષા કરવાનો પ્લાન નથી: SEBI

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Dubaiમાં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે: Elon Muskની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocketનો ટુકડો ટકરાશે

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    H-1B and L-1 visaમાં મુદત વધારા માટે પણ તગડી ફી વસુલાશે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 19:19
    Categories
    Latest News

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026

    પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026

    Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે

    August 5, 2026

    Sunrisers લીડ્‌સે ધ હંડ્રેડમાં ઇતિહાસ રચ્યો, ૨૧ છગ્ગા અને ૨૪૧ રન ફટકાર્યા, જે રેકોર્ડનો એક આંકડો હતો

    August 5, 2026

    સંસારમાં જ્ઞાનના સમાન પવિત્ર કરવાવાળું બીજું કોઇ સાધન છે જ નહી

    August 5, 2026

    ’નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

    August 5, 2026
    Search
    Main News

    Gold – Silver Price Today: સોનુ ફરી 1.50 લાખ, ચાંદીમાં તેજી

    August 5, 2026

    CAS ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર કે સમીક્ષા કરવાનો પ્લાન નથી: SEBI

    August 5, 2026

    WhatsApp પર ઉંમર ચકાસવાનું નવું ફીચર આવતાં યુઝર્સ મુશ્કેલીમાં, એકાઉન્ટ્સ રિવ્યૂ હેઠળ મુકાયાં

    August 5, 2026

    Dubaiમાં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા

    August 5, 2026

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે: Elon Muskની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026

    પૂર્વ પાકિસ્તાની cricketers ને પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026

    Shubman Gill ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.