Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026

    Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
    • Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
    • Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા
    • Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
    • Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું
    • ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
    • કામિકા એકાદશીનું મહત્વ અને બોધ
    • હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Pakistan ક્રિકેટ ટીમે નવા બેટિંગ કોચ દક્ષિણ આફ્રિકાના માઈકલ સ્મિથની નિમણૂક કરી
    ખેલ જગત

    Pakistan ક્રિકેટ ટીમે નવા બેટિંગ કોચ દક્ષિણ આફ્રિકાના માઈકલ સ્મિથની નિમણૂક કરી

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૪

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.પીસીબીએ દક્ષિણ આફ્રિકાના માઈકલ સ્મિથને પુરુષ ટીમના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

    તેના સતત ખરાબ બેટિંગ પ્રદર્શન માટે ટીકાનો સામનો કરી રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકાના માઈકલ સ્મિથને પુરુષ ટીમના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાન ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ શ્રેણી રમવામાં વ્યસ્ત છે.

    ૪૬ વર્ષીય સ્મિથ આગામી બે વર્ષ માટે પાકિસ્તાનની ટેસ્ટ અને મર્યાદિત ઓવરની ટીમો બંને સાથે કામ કરશે.પીસીબીએ ૪ જુલાઈના રોજ સત્તાવાર રીતે નિમણૂકની જાહેરાત કરી હતી. ૧૯ ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા માઈકલ સ્મિથ ટીમમાં જોડાશે. બોર્ડને આશા છે કે તેમનો અનુભવ પાકિસ્તાનની બેટિંગમાં નવી દિશા ઉમેરશે અને ટીમના પ્રદર્શનમાં સુધારો કરશે.

    માઈકલ સ્મિથની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી પણ શાનદાર રહી છે. તેમણે ૨૦૦૩ થી ૨૦૧૩ દરમિયાન ૮૯ ફર્સ્ટ-ક્લાસ, ૭૨ લિસ્ટ છ અને ૧૬ ટી ૨૦ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે ત્રણેય ફોર્મેટમાં ૭,૦૨૯ રન બનાવ્યા, જેમાં નવ સદી અને ૪૦ અડધી સદીનો સમાવેશ થાય છે. સ્મિથ પાસે નોંધપાત્ર કોચિંગ અનુભવ પણ છે. તેમની પાસે લેવલ ૪ કોચિંગ લાયકાત છે, જે ક્રિકેટ કોચિંગમાં સર્વોચ્ચ પ્રમાણપત્ર માનવામાં આવે છે. તેઓ ત્રણ પાકિસ્તાન સુપર લીગ ફ્રેન્ચાઇઝીઃ ઈસ્લામાબાદ યુનાઇટેડ, કરાચી કિંગ્સ અને મુલતાન સુલ્તાન્સના કોચિંગ સ્ટાફનો ભાગ રહ્યા છે. સ્મિથે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ હરિકેન્સ અને ક્રિકેટ તાસ્માનિયા સાથે બેટિંગ કોચ તરીકે પણ સેવા આપી છે. તેમણે દક્ષિણ આફ્રિકાની દ્ભઢદ્ગ ઇનલેન્ડ અને ઇસ્ટર્ન પ્રોવિન્સ ટીમો સાથે કોચિંગ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે.

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્મિથને બે વર્ષના કરાર પર નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનની બેટિંગ સતત તપાસ હેઠળ છે. તાજેતરના વર્ષોમાં ટીમના નબળા બેટિંગ પ્રદર્શન અને ટેસ્ટ ક્રિકેટમાં સતત હારના કારણે બોર્ડને ફેરફારો કરવાની ફરજ પડી છે. હવે, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા માઇકલ સ્મિથ સામે સૌથી મોટો પડકાર પાકિસ્તાનના બેટ્‌સમેનોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો અને ટીમને વધુ સારા પ્રદર્શન માટે તૈયાર કરવાનો રહેશે.

    Michael Smith Pakistan-Cricket-Team South African
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
    Next Article Morbi: પતિએ વહેલા જમવાનું બનાવવાનું કહેતા પત્નીએ દવા પી આપઘાત કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Shubman Gillની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા ૧૫ ઓગસ્ટે ઇતિહાસ રચશે, ૬૦૦ ટેસ્ટ રમનાર ત્રીજો દેશ બનશે

    August 6, 2026
    ખેલ જગત

    Glasgow કોમનવેલ્થ ગેમ્સ પછી પાકિસ્તાની બોક્સર સહિત અનેક રમતવીરો ગુમ: સ્કોટિશ પોલીસે તપાસ શરૂ કરી

    August 6, 2026
    ખેલ જગત

    Jos Buttlerએ કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

    August 6, 2026
    ખેલ જગત

    West Indies teamને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે

    August 6, 2026
    ખેલ જગત

    Ajinkya Rahaneએ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026
    ખેલ જગત

    Virat Kohliને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:50
    Categories
    Latest News

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026

    Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા

    August 8, 2026

    Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    August 8, 2026

    Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું

    August 8, 2026

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026

    Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.