Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

    May 1, 2026

    આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો

    May 1, 2026

    કોહલીએ બોલ જમીન પર ફેંક્યો અને Bhuvneshwar Kumar સાથે ઉજવણી કરી

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
    • આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો
    • કોહલીએ બોલ જમીન પર ફેંક્યો અને Bhuvneshwar Kumar સાથે ઉજવણી કરી
    • ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.
    • પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે
    • અનિકેત નાં મનમાં વૈરાગ્ય ભાવ ક્યારે ઉપસ્થિત થયો! અને પછી શું કામ ઓગળી ગયો?
    • તંત્રી લેખ…ટ્રમ્પ અસ્થિર અને અવિશ્વસનીય છે
    • Shah Rukh Khan ઓસ્કારનો આભાર માન્યો, કહ્યું-“દુનિયાનો બાદશાહ’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: ભાલના 8 ગામના લોકો 5 દિવસથી પીવાના પાણી વિહોણા
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ભાલના 8 ગામના લોકો 5 દિવસથી પીવાના પાણી વિહોણા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Bhavnagar,તા.10
    પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા ભાલ પંથકના આઠ ગામના લોકો પાંચ દિવસથી પીવાના પાણી વિહોણા છે. કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોની આ સમસ્યે સત્વરે ઉકેલવા તંત્ર યોગ્ય પ્રબંધ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

    ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામના અગ્રણી શાર્દુલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાલ પંથકના જે ગામો પાણી વિહોણા છે તેમાં નર્મદ, કાળાતળાવ, ખેતાખાટલી, સનેસ, માઢિયા, સવાઈનગર, દેવળિયા, પાળિયાદનો સમાવેશ થાય છે. આ આઠ ગામના લોકોને પીવાનું પાણી પાંચ દિવસથી મળતું નથી અને ઘેલો નદીના નહેરામાં (ઘુનામાં) પાણી જઈ રહ્યું છે.

    તેમણે પ્રશ્ન કર્યો હતો કે, વલ્લભીપુર સંપથી માઢિયા સંપ સુધી પાણી ન પહોંચતું હોવા છતાં લાઈન શા માટે ચાલુ રાખવામાં આવી છે ? આ રીતે પાણીનો બગાડ શા માટે ? ગ્રામ્ય પંથકના લોકો લીકેજ કે ભંગાણ શોધીને તંત્રને જાણ કરે છે ત્યારે સવાલ એ છે કે તંત્ર શું કરે છે ?

    તેમણે માંગ કરી હતી કે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વલ્લભીપુરની કચેરીએ જે એજન્સીને ભાલના ગામડાને પાણી પહોંચાડવાનું કામ સોંપેલ છે તેનું નામ, સરનામું અને ફોન નંબર ગ્રામ પંચાયત કચેરીએ બહાર લગાડવા જોઈએ, જેથી પાણી ન આવે તેવા સંજોગોમાં ગ્રામજનો તેમની ફરિયાદ પહોંચાડી શકે. આ અંગે સત્વરે યોગ્ય કરી ભાલ પંથકના ગામોના લોકોને પીવાનું પાણી સત્વરે મળે તેનો પાકો પ્રબંધ કરવો જોઈએ.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: Limdi Bus Stand પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તમામ સરકારી કચેરીઓમાં Helmet ચેકીંગ ડ્રાઈવ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલો

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

    May 1, 2026

    આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો

    May 1, 2026

    કોહલીએ બોલ જમીન પર ફેંક્યો અને Bhuvneshwar Kumar સાથે ઉજવણી કરી

    May 1, 2026

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026

    અનિકેત નાં મનમાં વૈરાગ્ય ભાવ ક્યારે ઉપસ્થિત થયો! અને પછી શું કામ ઓગળી ગયો?

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

    May 1, 2026

    આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો

    May 1, 2026

    કોહલીએ બોલ જમીન પર ફેંક્યો અને Bhuvneshwar Kumar સાથે ઉજવણી કરી

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.