Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો

    August 5, 2026

    Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ

    August 5, 2026

    Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો
    • Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ
    • Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ
    • Surendranagar પોલીસ કર્મીના ઘરે ચાલતા જુગારધામનો પર્દાફાશ
    • Morbi અને હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, ઓફીસ-મકાનમાં જુગાર રમતા ૧૩ પત્તાપ્રેમીઓ ઝડપાયા
    • RMC મેયર નેહલ શુકલે દૂષિત પાણી વિતરણની કરી કબૂલાત
    • Morbiના આંદરણા ગામે મકાનમાંથી દાગીના ચોરી કરનાર બે ઝડપાયા, રૂ ૪.૫૩ લાખનો મુદામાલ જપ્ત
    • Bhavnagar : ટ્રેલરે બાઇકચાલક યુવકને અડફેટે લેતા મોત થયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા. 812 કરોડની જોગવાઈ
    મુખ્ય સમાચાર

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા. 812 કરોડની જોગવાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tamil Nadu, તા.5
    તામિલનાડુમાં ટીવીકે સરકારે ચુંટણી સમયે મહિલાઓને રેશમની સાડી અને એક સોનાનો સિકકો આપવાનું જે વચન આપ્યુ હતું તે પુરુ કરવા માટે રાજય સરકારે તેના બજેટમાં રૂા.812 કરોડની જોગવાઈ કરી છે.

    આજે વિધાનસભામાં રાજયના નાણામંત્રી એન.એમ.વિલ્સન એ બજેટ રજુ કર્યુ હતું અને તેમાં આ મહત્વની જોગવાઈ કરી હતી તથા તામિલનાડુ એક સમૃદ્ધ રાજય બનાવવાની જાહેરાત કરી હતી.

    મુખ્યમંત્રી વિજય અને ચુંટણી સમયે જે રેશમની સાડી અને સોનાનો સિકકો આપવાની જાહેરાત કરી હતી તે માટે પ્રથમ વખત આ પ્રમાણે જોગવાઈ કરી છે અને તેનો અમલ ટુંક સમયમાં શરુ થઈ જશે.

    એટલુ જ નહી રાજયના વિકાસ માટે હવે અનેક મહત્વપૂર્ણ બજેટ ફાળવાયા છે. રૂા.560 કરોડની રકમ રાજયની સરકારી હોસ્પિટલોમાં જન્મતી બાળકીઓ એટલે કે છોકરીઓને સોનાની રિંગ આપવા માટે ખર્ચવામાં આવશે.

    Tamil Nadu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbai Policeમાં કૌભાંડ: ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા
    Next Article મદ્રેસાઓમાં વંદેમાતરમ ગવાય તો કોઈ આભ નહી તૂટી પડે: હાઈકોર્ટ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    રાષ્ટ્રીય

    VHP ભારતભરમાં ૩.૫ લાખ સંતો મોકલશે, પપ્પુ યાદવ અને વિપક્ષ વિરુદ્ધ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,790
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 21:31
    Categories
    Latest News

    Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો

    August 5, 2026

    Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ

    August 5, 2026

    Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026

    Surendranagar પોલીસ કર્મીના ઘરે ચાલતા જુગારધામનો પર્દાફાશ

    August 5, 2026

    Morbi અને હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, ઓફીસ-મકાનમાં જુગાર રમતા ૧૩ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    August 5, 2026

    RMC મેયર નેહલ શુકલે દૂષિત પાણી વિતરણની કરી કબૂલાત

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો

    August 5, 2026

    Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ

    August 5, 2026

    Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.