Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026

    Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ

    July 17, 2026

    Junagadh 400થી વધુ તલાટી દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કાર

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે
    • Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ
    • Junagadh 400થી વધુ તલાટી દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કાર
    • Junagadh તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ
    • Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ
    • Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત
    • પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI
    • UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh : સી ડિવિઝન પોલીસના પીઆઈ પર બુટલેગર આણી ટોળકીનો હુમલો
    સૌરાષ્ટ્ર

    Junagadh : સી ડિવિઝન પોલીસના પીઆઈ પર બુટલેગર આણી ટોળકીનો હુમલો

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લગ્નમાં હાજર બુટલેગર લખન મેરુ ચાવડાને પકડવા ગયેલ પોલીસ પર હુમલાની ઘટનામાં તાલુકા પોલીસમાં નવ શખ્સોં વિરુદ્ધ ફરિયાદ 

    Junagadh,તા.08

    જૂનાગઢમાં બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામો છે. દારૂના ગુનામાં ફરાર બુટલેગર લખન મેરુ ચાવડા લગ્ન પ્રસંગમાં હાજર બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર નવેક શખ્સોંએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પીઆઈ વત્સલ સાવજને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે બીજી બાજુ નવ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 

    મામલામાં જૂનાગઢ સીટી સી ડિવિઝન પોલીસમાં પીઆઈ વત્સલકુમાર જયંતીલાલ સાવજએ સરકારી હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું તથા હેડ કોન્સ્ટેબલ પી જે વાળા, કોન્સ્ટેબલ સંજયસિંહ ચૌહાણ, દિનેશભાઈ જીલડીયા, દિલીપભાઈ ડાંગર, મનીષભાઈ હુંબલ તથા ડ્રાયવર કોન્સ્ટેબલ  નાગદાનભાઈ સિંધવ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે બાતમી મળેલ કે, અમારી પાસે રહેલ પ્રોહીબિશનના ગુન્હાની તપાસના કામનો નાશતો ફરતો આરોપી લખન મેરૂ ચાવડા રહે. ગીરનાર દરવાજા જુનાગઢ વાળી પાદરીયા ગામે આવેલ શ્રી દ્વારકાધીશ ફાર્મમાં લગ્ન પ્રસંગમાં આવેલ છે અને હાલ તે ફાર્મમાં જ હાજર છે.

    પ્રસંગમાં ઘણા માણસો હાજર હોય જેથી સાથેના પોલીસ સ્ટાફને નાશતો ફરતો આરોપી લખન મેરુ ચાવડા માણસોની ભીડનો લાભ લઈ નાસી ભાગી ન જાય તે માટે ફાર્મના પાછળના ભાગે હેડ કોન્સ્ટેબલ પી.જે,વાળા અને કોન્સ્ટેબલ  દિનેશભાઈ જીલડીયાને મોકલેલ તેમજ સંજયસિંહ ચૌહાણ તથા મનીશભાઈ હુંબલને સ્ટેજની ડાબી બાજુ મોકલેલ અને હું તથા દિલીપભાઈ ડાંગર બંન્ને સ્ટેજ તરફ જતા સ્ટેજની પાછળના ભાગે લખન મેરુ ચાવડા ઉભેલ જોવામાં આવેલ હતો. જેથી તેના તરફ જતા લેખન મેરૂ ચાવડા જોઈ જતા પાછળના ભાગેથી ભાગેલ જેથી અમે પણ તેની પાછળ દોડી અને ફાર્મની બહાર નીકળતા લખન મેરૂ ચાવડાને અમે પકડી લીધેલ હતો. પોલીસની પકડથી ભાગી જવા લખન ચાવડાએ ઝપાઝપી કરી હતી. દરમ્યાન અન્ય આઠેક માણસો અમારી પાસે આવેલ અને ઘેરી લીધેલ હતા. તેમણે કહેલ કે અમારા લગ્ન પ્રસંગમાંથી આ લખન મેરૂ ચાવડાને લઈ જવા નહીં દઈએ. લખન મેરૂ ચાવડાને અમે પકડી રાખેલ હોય તેને છોડાવવા આ તમામ લોકો અમારી સાથે ઝપાઝપી કરી  ઢીકાપાટુનો માર મારતા અમે નીચે પડી ગયેલ આમ છતાં લખન મેરૂ ચાવડા અને આ તમામ આઠેય જણા મને જેમ ફાવે તેમ પાટા મારતા હોય તે દરમ્યાન મારા જમણા હાથની આંગળીમાં ઈજા થયેલ અને અમારી સાથેના દિલીપભાઈ મને માર મારતા લોકોને પકડી અમારાથી દૂર કરી અમોને બચાવતા હતા. તે દરમ્યાન દિલીપભાઈએ અન્ય પોલીસ સ્ટાફના માણસોને બોલાવવા અવાજ કરેલ જેથી માર મારી રહેલ લખન મેરૂ ચાવડા તથા તેની સાથેના આઠેક માણસો ત્યાંથી ભાગી ગયેલ હતા.

    જે મામલે જૂનાગઢ તાલુકા પોલીસમાં લખન મેરુ ચાવડા અને અજાણ્યા આઠ શખ્સોં વિરુદ્ધ પોલીસ પર હુમલો, ફરજમાં રુકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે બુટલેગર સહીત તમામની શોધખોળ શરૂ કરી છે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh 400થી વધુ તલાટી દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કાર

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    સખી વન સ્ટોપ સેન્ટર Junagadhની સાફલ્ય ગાથા

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026

    Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ

    July 17, 2026

    Junagadh 400થી વધુ તલાટી દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કાર

    July 17, 2026

    Junagadh તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ

    July 17, 2026

    Junagadh ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાઇ

    July 17, 2026

    Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026

    Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ

    July 17, 2026

    Junagadh 400થી વધુ તલાટી દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કાર

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.