Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ગર્ભપાત કરાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો
    અમદાવાદ

    Ahmedabad: ગર્ભપાત કરાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025Updated:May 28, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.28

    દીકરી-દીકરો એકસમાન હોવાની વાતો વચ્ચે ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ધોળકાની રહીશ એવી ખાનગી હોસ્પિટલની નર્સ હેમલતાબહેન દરજી દર્દીઓના ઘરે જઈને અથવા તો બાવળાની હોટલમાં દીકરી હોય તેવી ગર્ભવતી મહિલાઓને ટેબલેટ આપીને ગર્ભપાત કરાવતી હતી. બાવળાના પનામા હોટલમાં ભાવળા એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી ધરપકડ કરી છે. જયારે દરોડો પડાયો ત્યારે જેના ગર્ભપાત થતો હતો તે મહિલા દર્દી અને તેની નણંદને હોસ્પિટલમાં જ અટકાયત હેઠળ રખાયાં છે. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા છેલ્લા ત્રણ વર્ષથી દર્દીના ઘરે જઈને અથવા તો હોટલમાં બોલાવીને માત્ર રૂ.10 હજારમાં જ ગાર્ભપાત કરાવી આપતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેરકાયદે ગર્ભપરિક્ષણમાં દીકરી હોય તો નર્સ દ્વારા ગર્ભપાતના રેકેટમાં કેટલી દીકરીઓનો ભોગ લેવાયો તેની તપાસ ચાલે છે.

    ગેરકાયદે ગર્ભપાત માટે નર્સ 10000 રૂપિયા વસુલતી હતી. જો હોટલના રૂમમાં ગર્ભપાત કરાવવાનો હોય તો ગેસ્ટહાઉસ સંચાલક સચિન પટેલને સામાન્ય કરતાં ત્રણગણું બે-અઢી હજાર ભાડું નર્સ હેમલતા ચૂકવતી હતી. આમ, હોટલના માલિક આ સમગ્ર કાર્યવાહીથી રેકેટથી વાકેફ હતા. અગાઉ પણ આ જ હોટલમાં બેથી ત્રણ વખત ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવ્યું હતું માટે હોટલના મફિકને પણ આ સમગ્ર ટેકક્ટમાં ગુનામાં આવ્યા છે. ગેસ્ટહાઉસના રૂમ જે ભાડાંથી અપાતાં હતાં તેના કરતાં ત્રણગણો ચાર્જ વસુલીને રૂમ આપનાર ગેસ્ટહાઉસ સંચાલકની પણ ધરપકડ કરાઈ છે. નર્સ દર્દીની આર્થિક કેપેસિટી અનુસાર દસથી પંદર હજાર જેટલો ચાર્જ વસુલ કરતી હતી. અને ગર્ભ પરીક્ષણ જ્યાં કરાવવામાં આવતું હતું ત્યા પણ અલગથી ચાર્જ ચૂકવવામાં આવતો હતો.

    પોલીસે આરોપીનેમલતા કલ્પેશભાઈ (રહે. શાંતિનગર સોસાયટી, કલિકુડ, પોલકા) અને ત્રણગણુ ભાડુ વસૂલીને હોટલની રૂમ આપનાર ગેસ્ટ હાઉસના સંચાલક સચિન ભાનુભાઈ પટેલ (ઓ. પટેલ વાસ, કેશળા ગામ) સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નર્સ કહેમલતા અને ગેસ્ટહાઉસ સંચાલકની ધરપકડ કરાઈ છે. જ્યારે ગર્ભપાત કરાવનાર મહિલાને સિડિંગ વધુ થતું તોય અમદાવાદની સોલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખરોડવામાં આપી છે.ગેરકાયદે ગર્ભપાત દર્દી સારવાર હેઠળ છે તેમજ સતત તેની સાથે રહેવાં તેના નણંદ પણ પોલીસની અટકાયત હેઠળ હોસ્પિટલમાં જ છે.

    ડી.વાય.એસપી. સાણંદ નીલમ ગોકવામીએ જણાવ્યું કે આરોપી નમ્ર હેમલતા કરજીએ ન સગનો કોર્ષ કર્યો છે અને ધોળકા અને બાવળાની અલગ-અલગ હોસ્પિટલમાં નોકરી કરી ચુકી છે. હાલ આરોપી નર્સ બાવળાનીલિન્દ્રા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આરોપી નર્સે ડોક્ટર સાથે કામ કર્યું હતું. આથી તે ગર્ભપાત કરવાની પ્રક્રિયા જાણતી હતી. છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ રીતે ગેરકાયદે ગર્ભપાત કરતી હતી. નર્સ પાસે ગર્ભપાત કરવા માટેની કે ટેબલેટ આપવી શકાય તેવી કોઇ ડિગ્રી ન હતી. નર્સે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનો ગેરકાયદે રીતે ગર્ભપાત કરાવ્યો છે તે તપાસ બાદ જ સામે આવશે.

    ગર્ભ પરીક્ષણ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવતું હતું. નર્સ સાથે બીજા કોણ સંકળાયેલા છે? આ સમગ્ર કૌભાંડ સંગઠિત રીતે (ઑર્ગેનાઇઝડ વે)માં ચાલતું હતું કે એકલા ચાલતું હતું? અત્યાર સુધી કેટલા ગર્ભપાત કરાવવામાં આવ્યા છે? નર્સ સામે અગાઉ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે નહી? ગર્ભપાત દરમિયાન કોઈ મહિલાનું મૃત્યું નિપજ્યું છે? નર્સ ડિગ્રી નહીં ધરાવતી હોવા છતાં દવા કે ઇન્જેક્શન કોણ પુરૂ પાડતું હતું? તે અંગે નર્સની પુછપરછ હાથ ધરવામાં આવશે.

    ભાવળા એસઓજીના પોલીસ અધિકારીઓને ભાતમી મળી હતી કે નર્સ હેમલતાબેન કલ્પેશભાઈ દરજી ગેરકાયદે ગર્ભપાત કરાવવાનું કૃત્ય કરી રહી છે. ભાવળાની સાણંદ ચોકડી પાસે આવેલા પનામા હોટલમાં એક ગર્ભપાતની ક્રિયા ચાલું હોવાની બાતમીના આધારે પોલીસે તાલુકા આરોગ્ય ટીમ સાથે સંકલન કરી સાથે એસઓજીએ પનામા હોટલમાં રેડ કરી હતી. હોટલના રૂમ નંબર 105માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનારા નમંદ એમ ત્રણ લોકોને ભુણ સાથે પડડી પાડવામાં આવ્યાં હતાં. પોલીસને હોટલના રૂમમાંથી ગર્ભપાત માટે વપરાતી દવાની ટેબલેટ ૫ણ મળી આવી હતી.

    ગર્ભવતી મહિલાનું પહેલા ગર્ભપરીક્ષણ કરવામાં આવતું હતું અને ખાસ કરીને ફીમેઇલ માઈલા (ગર્ભમાં માયકી) તો મહિલાનો સંપર્ક કરવામાં હતો. નર્સ અલગ-અલગ હોટલમાં રૂમ ભાડે રાખીને અથવા તો મોટાભાગે દર્દીના પરે જઈ ગર્ભપાત કરતી હતી. મહિલા દર્દીએ બેથી ત્રણ હોસ્પિટલમાં નોકરી કરી હોય તે ઘણી ગર્ભવતી મહિલાઓના સંપર્કમાં હતી. તે પોતે જ ગર્ભવતી મહિલાનો સંપર્ક કરતી હતી. મોટાભાગના કિસ્સામાં સંતાનમાં એક કે બે દીકરીઓ હોય અને ફરી મહિલા કરી ગર્ભવતી હોય ત્યારે બીજુ કે ત્રીજુ બાળક દીકરી જોઈતું ન હોય ત્યારે નર્સ હેમલતાનો હતા. પોલીસનું કહેવું છે કે, હેમલતાબહેન પ્રસૂતિ કરાવી ગયેલી બીઓ અને તેના પરિવારના સંપર્કમાં રહેતી હતી. આથી, દીકરીઓ જ જન્મી હોય તેવા પરિવારો પણ તેનો સંપર્ક કરતાં હતાં. આથી ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરાવીને દીકરી હોય તો નર્સ હેમલતા સગર્ભાના ઘરે જઈને અથવા તો પરિવારના જાજ મતાર ગર્ભપાત કરાવવો સોય તો હોટલ પનામામાં લાવીને રૂમમાં ટેબલેટ આપીને હતી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.