Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સીજેપી વિરોધ પ્રદર્શન વિદેશમાં ગુંજી ઉઠ્યાઃ Sonam Wangchuk ના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા

    July 22, 2026

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સીજેપી વિરોધ પ્રદર્શન વિદેશમાં ગુંજી ઉઠ્યાઃ Sonam Wangchuk ના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા
    • Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે
    • શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran
    • Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા
    • બૂથ એ ચૂંટણીનું વાસ્તવિક કુરુક્ષેત્ર છે. તેને જીતવાથી ચૂંટણી જીતાય છે,Yogi Adityanath
    • India મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
    • ૫ વર્ષમાં ૧.૪૨ લાખ કરોડના Bank scam, માત્ર ૪.૫% રિકવર થયા; સંસદમાં રિપોર્ટ રજૂ
    • ઈરાન વાતચીત પ્રત્યે ગંભીર નથી, અમે અમારા સાથીઓનું કોઈપણ કિંમતે રક્ષણ કરીશું,Marco Rubio
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: સ્કોર્પિયોમા સ્ટન્ટ કરનાર ચાર શખ્સોંને કાયદાના પાઠ ભણાવતી પોલીસ
    રાજકોટ

    Rajkot: સ્કોર્પિયોમા સ્ટન્ટ કરનાર ચાર શખ્સોંને કાયદાના પાઠ ભણાવતી પોલીસ

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

    Rajkot,તા.20

    શહેરના આરએમસી ચોક અને યાજ્ઞિક રોડ પર કાળા રંગની ચાર સ્કોર્પિયો કારના ચાલકો જાહેરમાં સ્ટન્ટ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એ ડિવિઝન પોલીસે ચારેય સ્કોર્પિયો કારના ચાલકોની ઓળખ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલામાં એ ડિવિઝન પોલીસે નોંધેલા ગુનાની પ્રાપ્ત વિગત અનુસાર સોશિયલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયેલ હતો. જે વીડીઓ બાબતે ખરાઈ કરતા વીડીયો યાજ્ઞીક રોડ ઉપરનો હોય અને તેમાં અલગ-અલગ કાળા કલરની સ્કોર્પિયો કાર બેદરકારીપુર્વક ચલાવી રોડ ઉપર પસાર થતા અન્ય રાહદારીની જીંદગી તથા સલામતી જોખમાઈ તે રીતે કાર પુરપાટ ઝડપે ચલાવી સ્ટંટ કરતા વીડીયોમાં જીજે-36-એફ-0052 નંબર વાળી સ્કોર્પીયો કાર તથા અન્ય સ્કોર્પીયો કારો જોવા મળેલ હોય જે વાયરલ થયેલ વિડીયોમાં સ્ટંટ કરતા ઇસમોને પકડવા માટે ઉપરી અધિકારીએ સુચના આપેલ હોય જે સુચના અન્વયે વીડીયોમાં દેખાતા સ્કોર્પીયો કાર નંબર જીજે-36-એફ-0052 ના માલીકની ખરાઈ કરતા  આકીબભાઈ યાસીનભાઈ જલવાણી (ઉ.વ.-૨૫ રહે. રામનાથપરા, હુસેની ચોક, કુંભારવાડા મેઈન રોડ, રાજકોટ) વાળો હોવાનુ જાણવા મળેલ હતું.

    જેથી કાર માલિકને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી વાયરલ વિડીયો બતાવતા વીડીયોમા પોતાની કાર હોવાનુ જણાવતો હોય અને બાદ વીડીયોમા જોવામા આવતી બીજી અલગ અલગ કાળા કલરની સ્કોર્પીયો કાર બાબતે પુછતા તેના મિત્રો ફરહાદ મહેબુબભાઈ સુમરા, સાહીલભાઈ અયુબભાઈ ટોપા, સેનીફભાઈ રફીકભાઈ સૈયદની સ્કોર્પીયો કાર હોવાનુ જણાવેલ હતું.

    ત્રણેય ઈસમોને આકીબે ફોન કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કોર્પિયો કાર સાથે બોલાવી નામની ખરાઈ કરતા સ્કોર્પીયો કાર નંબર જીજે-03-એનપી-0902 નો માલિક ફરહાદ મહેબુબભાઈ સુમરા (ઉ.વ.-૨૪ રહે. રામનાથપરા, હુસેની ચોક) અને ત્રીજી સ્કોર્પિયો કાર જીજે-03-એનપી-0124 નો માલિક સેનીફભાઈ રફીકભાઈ સૈયદ (ઉ.વ.-૧૯ રહે. થોરાળા પોલીસ સ્ટેશનની સામે, મનહર સોસાયટી શેરી નંબર-૬, ભાવનગર રોડ,રાજકોટ) તરીકે ઓળખ થઇ હતી.

    બાદમાં ચારેય શખ્સોંની પૂછપરછ કરતા આરોપીઓએ કેફીયત આપી હતી કે, ગત તા-૨૪/૦૪/૨૦૨૫ ના રોજ યાજ્ઞીક રોડ ઉપર લગ્નમાંથી જતી વખતે રાત્રીના અઢી વાગ્યાની આસપાસ આર.એમ.સી. ચોક પર ચારેય ઇસમોએ પોતાના હસ્તકની સ્કોર્પીયો કાર ચલાવી સ્ટંટ કરેલ હોવાનું જણાવ્યું હતું. .

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ભગવતીપરામાં પોલીસમેનને ધમકી ફરજમાં રુકાવટનો ગુનો
    Next Article Rajkot: બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    રાજકોટ

    Junagadhના મ્યુનિ. કમિશ્નર પ્રભવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    રાજકોટ

    Rajkot: વિરાણી હાઈસ્કૂલ ખાતે પરિસંવાદ ક ક્રિએટિવિટીનો ક સંપન્ન

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,656
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,848
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,524
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 19:29
    Categories
    Latest News

    સીજેપી વિરોધ પ્રદર્શન વિદેશમાં ગુંજી ઉઠ્યાઃ Sonam Wangchuk ના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા

    July 22, 2026

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026

    Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા

    July 22, 2026

    બૂથ એ ચૂંટણીનું વાસ્તવિક કુરુક્ષેત્ર છે. તેને જીતવાથી ચૂંટણી જીતાય છે,Yogi Adityanath

    July 22, 2026

    India મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

    July 22, 2026
    Search
    Main News

    સીજેપી વિરોધ પ્રદર્શન વિદેશમાં ગુંજી ઉઠ્યાઃ Sonam Wangchuk ના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા

    July 22, 2026

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026

    Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા

    July 22, 2026

    બૂથ એ ચૂંટણીનું વાસ્તવિક કુરુક્ષેત્ર છે. તેને જીતવાથી ચૂંટણી જીતાય છે,Yogi Adityanath

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સીજેપી વિરોધ પ્રદર્શન વિદેશમાં ગુંજી ઉઠ્યાઃ Sonam Wangchuk ના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા

    July 22, 2026

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.