Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વ્યાજના કારણે કરાવી લીધેલ દસ્તાવેજ કરી મકાન ત્રીજી વ્યક્તિને વેચ્યું હતું  એસ પી પ્રેમસુખ  ડેલુએ ત્યાંથી દસ્તાવેજ મહિલાને પરત કરાવડાવ્યો

    Surendranagar

    સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં અનેક લોકો ફસાઈ ગયેલા છે ત્યારે એસ.પી. પાસે જતા લોકોની વિગતો એકત્ર કરી નાણા,ચેક જમીન પરત અપાવે છે એવામાં ધ્રાંગધ્રા શહેરની મહિલા પાસેથી દસ્તાવેજ કરી લીધેલ મકાન પરતનો દસ્તાવેજ કરાવી આપ્યો,જૈ ન અગ્રણીના ૧૯ લાખના ૧૨ ચેક પરત અપાવ્યા અને કંકાવટીની મહિલાના ૨૦ વર્ષથી ફસાયેલા ૩ લાખ પરત અપાવતા એસ.પી.કચેરીમાં ભાવુક દ્રસ્યો સર્જાયા હતા.

    સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લોકો વ્યાજે લીધેલા નાણા,વ્યાજ ચુકવી દેવા છતાય એની સામે આપેલા ચેક,જમીનના દસ્તાવેજ,દાગીના વ્યાજખોરો પરત નહી આપી પઢાણી ઉઘરાણી કરતા હોય છે.ત્યારે એસ.પી.પ્રેમસુખ ડેલુ

    પાસે વ્યાજખોરોની ચુંગાલમાં

    ફસાતા લોકો આવ્યા બાદ પોલીસ તુરંત કાર્યવાહી કરે છે.ધ્રાંગધ્રાના કલબરોડ ઉપર રહેતા હિતેશભાઈ દલસુખભાઈ વોરાએ ત્રણ વર્ષ પહેલા ગોલ્ડલોન ભરવા રમેશભાઈ મુંધવા પાસેથી ત્રણ લાખ વ્યાજે લીધેલ તે સમયે ૧૯ લાખની રકમ લખેલા ૧૨ ચેક સામે આપ્યા હતા.રકમ અને વ્યાજ ભરવા છતાય ચેક પરત નહી મળતા એસ.પી.ને રજુઆત કરતા સીટી પી.આઈ.કે.ડી.જાટને તપાસ સોંપી હતી અને ૧૯ લાખ રૂપીયાના ૧૨ ચેક પરત અપાવી દીધા હતા.બીજા ધ્રાંગધ્રાના કુડા ફાટક પાસે રહેતા મુમતાજબેન ગફુરભાઈ સંધીને માજી સૈનીક સોસાયટીમાં રહેતા જયદીપસિંહ ઝાલા સાથે સાત વર્ષથી પૈસાની લેતીદેતીનો વહીવટ ચાલતો હતો.ત્યારે જયદીપસિંહે ૧૦ લાખનું મહિલાનું મકાન વેચાવી દઈ કીધેલ કે તમારુ દેણું હું ભરતો જઈશ આમ મકાન આપ્યુ સાથે મહિને ૧૫ હજાર રૂપીયા પણ મહિલા આપતા હતા.જયદીપસિંહે મકાન દીપકભાઈ શંકરભાઈને વેચી દીધેલ હતુ.પરંતુ મહિલાએ આ સમગ્ર આપવીતી એસ.પી.ને વર્ણવતા પી. આઈ.જાટને તપાસ સોંપી હતી ત્યાર બાદ ૬ વર્ષ પહેલા ત્રીજી વ્યકિતને દસ્તાવેજ કરી દીધેલા મહિલાના મકાનનો એસ.પી.ડેલુ અને પી.આઈ.જાટની ટીમે મહિલાના મકાનનો દસ્તાવેજ પરત કરાવી આપ્યો હતો.

    મહિલાએ મયુરનગરના માધવભાઈ પાસે લીધેલા લાખ રૂપીયા સામે આપેલા બે ચેક પણ પોલીસે પરત અપાવ્યા.મહિલાએ સંજયભાઈ મેઘરાજભાઈ ગઢવી પાસે લીધેલા દોઢલાખ રૂપીયામાં પણ સુખદ સમાધાન કરાવાયુ.સાથે મહિલાએ ક્રિશ બેકરી વાળા જીગ્નેશભાઈ રમેશચંદ્ર દંગી પાસે ૧૦ લાખ લીધા હતા મકાનનો દસ્તાવેજ પણ કરી દીધો હતો એમને ગોકળભાઈને દસ્તાવેજ કરી દેવા છતાય બે લાખ માંગતા હોવાની એસ.પી.ને રજુઆત કરતા એ કેસમાં પણ સુખદ સમાધાન કરાયુ અને શકીલભાઈ ઘાંસી પાસેથી બાઈક અને કાગળો પણ પરત અપાવ્યા હતા.બીજી તરફ ધ્રાંગધ્રાના કંકાવટી ગામના મંજુબેન દેવીપુજકને બાવળીના અરવિંદભાઈ અવસરભાઈ પાસેથી માસીક વીસી ચલાવતા એ બાબતના વીશ વર્ષથી ૩ લાખ રૂપીયા લેવાના હોવા છતાય નહી આપતા મહિલાએ એસ.પી.ને

    રજુઆત કરતા ત્યાંથી તાલુકા પી. આઈ.એન.એચ.ચુડાસમાને તપાસ સોપતા પી.આઈ.એ કાર્યવાહી શરૂ કરતા મહિલાને ત્રણ લાખ રૂપીયા વીસ વર્ષ બાદ પરત મળ્યા હતા. આમ નાણા, ચેક, બાઈક,દસ્તાવેજ પરત મળવાની આશા છોડી દીધા બાદ એસ.પી.પ્રેમસુખ ડેલુને રજુઆત કરતા ત્રણેય લોકોને ન્યાય મળતા પોલેસ પ્રજાનો મિત્ર છે એ સુડ સુત્ર સાર્થક થતા એસ. પી.સહિતના અધિકારીઓનો ત્રણેય લોકોએ આભાર વ્યકત કરતા સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

    જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા મુજબ લોકો મુશ્કેલીમાં હોય ત્યારે નાણા લીધા હોય પરંતુ આવા લોકોનો ગેરલાભઉઠાવવાની કોશીસ કરે એ સેજેય નહી ચલાવી લેવાય એટલે જ હુ જાતે દરરોજ લોકોને રૂબરૂ સાંભળી કાર્યવાહી કરાવુ છું અને લોકોને પોતાના નાણા,ચેક,જમીન કે ગીરવે રાખેલા દાગીના પરત મળે છે આમ બસ આવા સામાન્ય લોકોના કામ કરીને મને શાંતી મળે છે. હજી પણ લોકો ફસાયા હોય તો ચોકકસ રજુઆત કરી શકે છે..

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePrabhas Patan: પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો
    Next Article સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026
    રાજકોટ

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    અમરેલી

    Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત

    October 1, 2026
    રાજકોટ

    Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સૂચિત રેન્ટ એક્ટ બિલને લઈને વકીલોમાં ભારે રોષ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,750
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,440
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 20:53
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.