Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    AI એ પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા માટે સિસ્ટમ હેક કરી

    August 12, 2026

    Zimbabwe માં મોટી હોનારત; ૯૫ મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી

    August 12, 2026

    Rishabh Shetty ની જય હનુમાનમાં વામિકા ગબ્બીની એન્ટ્રી

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • AI એ પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા માટે સિસ્ટમ હેક કરી
    • Zimbabwe માં મોટી હોનારત; ૯૫ મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી
    • Rishabh Shetty ની જય હનુમાનમાં વામિકા ગબ્બીની એન્ટ્રી
    • “આ એક એવું સપનું અને ઈચ્છા છે, જે આપણે સૌએ જોઈ છે” : Tara Sutaria
    • 13 ઓગસ્ટનું પંચાંગ
    • 13 ઓગસ્ટનું રાશિફળ
    • “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : Taapsee Pannu
    • Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે
    મનોરંજન

    Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રિયંકા ચોપરા જોનાસ સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ‘બ્લુફ્લાય’માં રસેલ ક્રો સાથે જોવા મળશે

    Mumbai, તા.૧૨

    પ્રિયંકા ચોપરા જોનાસ હોલિવૂડ અને બોલિવૂડ બંનેમાં એક પછી એક પોતાની ફિલ્મ પસંદ કરી રહી છે. પ્રિયંકાએ હવે પોતાની હોલીવૂડ કારકિર્દીમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેર્યો છે. તે હવે ઓસ્કાર વિજેતા એક્ટર રસેલ ક્રો સાથે આગામી સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ‘બ્લુફ્લાય’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મનું દિગ્દર્શન ‘પ્રેડેટર્સ’ અને ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ સાથે જોડાયેલા નિમરોડ એન્ટલ કરશે. જ્યારે તેની સ્ક્રિપ્ટ ડેવિડ ફ્રિગેરિયો, વિલિયમ યુબેન્ક અને કાર્લાઇલ યુબેન્કે લખી છે.તાજેતરમાં જ પ્રિયંકા ઓર્લાન્ડો બ્લૂમ સાથે સર્વાઇવલ થ્રિલર ‘રીસેટ’માં જોવા મળશે તેવી જાહેરાત થઈ હતી. આ વર્ષે તેની પ્રાઇમ વિડિયો ફિલ્મ ‘ધ બ્લફ’ વૈશ્વિક સ્તરે નંબર-વન પર પહોંચી હતી. ત્યારબાદ તે ઇદ્રિસ એલ્બા અને જોન સીના સાથેની એક્શન-કોમેડી ‘હેડ્‌સ ઓફ સ્ટેટ’માં જોવા મળી હતી, જે પ્રાઇમ વિડિયોની ચોથી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની હતી.આ ફિલ્મને ૭૮મા પ્રાઇમટાઇમ એમી એવોડ્‌ર્સમાં આઉટસ્ટેન્ડિંગ ટેલિવિઝન મુવી માટે નોમિનેશન મળ્યું છે. ઉપરાંત ‘ધ બ્લફ’માં તેના અભિનય બદલ પ્રિયંકાને ૨૦૨૬ ક્રિટિક્સ ચોઇસ સુપર એવોડ્‌ર્ઝમાં બેસ્ટ એક્ટ્રેસ ઇન એન એક્શન મુવી કેટેગરીમાં પણ નોમિનેશન મળ્યું છે.હવે તે એસ.એસ. રાજામૌલીની એક્શન-એડવેન્ચર ફિલ્મ ‘વારાણસી’માં જોવા મળશે, જે ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ રિલીઝ થવાની છે.બ્લુફ્લાય ફિલ્મમાં એક દુઃખી સંયુક્ત રાષ્ટ્રની અનુવાદકને એવા રહસ્યમય વિમાનને શોધવાના ગુપ્ત મિશનમાં સામેલ થવું પડે છે, જેનું સત્તાવાર રીતે કોઈ અસ્તિત્વ જ નથી.મિલેશિયાના કબજાવાળા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ સાથેની આ સફર દરમિયાન એક પછી એક ચોંકાવનારા રહસ્યો સામે આવે છે અને આખરે ખુલાસો થાય છે કે આ વિમાનને ક્યારેય પાછું લાવવા માટે બનાવવામાં જ આવ્યું નહોતું.ફિલ્મનું નિર્માણ માઇકલ જેફરસન, ડેવિડ ફ્રિગેરિયો, ડેબોરા ગ્લોવર, એરિયાને ફ્રેઝર, ડેલ્ફિન પેરિયર અને વેનેસા યાઓ ગુઓ કરી રહ્યા છે. હાઇલેન્ડ ફિલ્મ ગ્રુપ ફિલ્મના વૈશ્વિક વિતરણ અધિકારો સંભાળશે અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આંતરરાષ્ટ્રીય ખરીદદારો સમક્ષ ફિલ્મ રજૂ કરશે.ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે શરૂ થવાની સંભાવના છે.દિગ્દર્શક નિમરોડ એન્ટલે કહ્યું કે, ‘બ્લુફ્લાય’ એક પાત્રકેન્દ્રિત અને ગંભીર થ્રિલર છે, જે સાયન્સ-ફિક્શનના અનોખા આધાર પર રચાઈ છે અને આવી ફિલ્મ બનાવવાની તક મળવી તેમના માટે અત્યંત રોમાંચક છે.પ્રિયંકા ચોપરા જોનાસ અભિનય, નિર્માણ અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્‌સ વચ્ચે સંતુલન જાળવીને વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ‘બ્લુફ્લાય’ તેની હોલીવૂડ કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થવાની અપેક્ષા છે.

    Oscar winner Russell Crowe Priyanka Chopra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપન્નુ કેસના આરોપી Nikhil Gupta માટે યુએસ કોર્ટે સજાની તારીખ બદલી
    Next Article “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : Taapsee Pannu
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Rishabh Shetty ની જય હનુમાનમાં વામિકા ગબ્બીની એન્ટ્રી

    August 12, 2026
    મનોરંજન

    “આ એક એવું સપનું અને ઈચ્છા છે, જે આપણે સૌએ જોઈ છે” : Tara Sutaria

    August 12, 2026
    મનોરંજન

    “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : Taapsee Pannu

    August 12, 2026
    મનોરંજન

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026
    મનોરંજન

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026
    મનોરંજન

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 21:21
    Categories
    Latest News

    AI એ પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા માટે સિસ્ટમ હેક કરી

    August 12, 2026

    Zimbabwe માં મોટી હોનારત; ૯૫ મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી

    August 12, 2026

    Rishabh Shetty ની જય હનુમાનમાં વામિકા ગબ્બીની એન્ટ્રી

    August 12, 2026

    “આ એક એવું સપનું અને ઈચ્છા છે, જે આપણે સૌએ જોઈ છે” : Tara Sutaria

    August 12, 2026

    13 ઓગસ્ટનું પંચાંગ

    August 12, 2026

    13 ઓગસ્ટનું રાશિફળ

    August 12, 2026
    Search
    Main News

    AI એ પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા માટે સિસ્ટમ હેક કરી

    August 12, 2026

    Zimbabwe માં મોટી હોનારત; ૯૫ મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી

    August 12, 2026

    પન્નુ કેસના આરોપી Nikhil Gupta માટે યુએસ કોર્ટે સજાની તારીખ બદલી

    August 12, 2026

    હા, મારા જીવને જોખમ હતું, તેથી જ તુર્કીમાં મારું વિમાન બદલાઈ ગયું,Donald Trump ખુલાસો કર્યો

    August 12, 2026

    ભારત પર ૧૦૦% ટેરિફ.પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે સારા સંબંધો છે, તેઓ તેને ઉકેલશે,Peter Navarro

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    AI એ પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા માટે સિસ્ટમ હેક કરી

    August 12, 2026

    Zimbabwe માં મોટી હોનારત; ૯૫ મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી

    August 12, 2026

    Rishabh Shetty ની જય હનુમાનમાં વામિકા ગબ્બીની એન્ટ્રી

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.