Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પશ્ચિમ બંગાળના ત્રણ મુસ્લિમ ટીએમસી સાંસદ BJPમાં જોડાવા તૈયાર છે?

    June 12, 2026

    PoK માં બળવાખોરોએ પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટરને તોડી પાડ્યું, ૨૧ સૈનિકોના મોત

    June 12, 2026

    Ahmedabad સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પશ્ચિમ બંગાળના ત્રણ મુસ્લિમ ટીએમસી સાંસદ BJPમાં જોડાવા તૈયાર છે?
    • PoK માં બળવાખોરોએ પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટરને તોડી પાડ્યું, ૨૧ સૈનિકોના મોત
    • Ahmedabad સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા
    • Himmatnagarના ઇલોલના હત્યા કેસમાં બે આરોપીને ફાંસી
    • સંરક્ષણ સચિવ પછી, સશસ્ત્ર દળોના પ્રધાન Al Carnes પણ રાજીનામું આપ્યું, બજેટ વિવાદ વધ્યો
    • Mehsana: ઝઘડામાં વચ્ચે પડેલા યુવકના માથે લાકડાનો ફટકો વાગતાં મોત
    • Uyghur Muslim એ બ્રહ્મા મંદિરમાં વિસ્ફોટ કર્યો હતો, જેમાં ૨૦ લોકો માર્યા ગયા
    • Anand: વ્યક્તિ સાથે ઓનલાઇન ટ્રેડિંગના નામે ૯૫૦૦૦ ડોલર પડાવી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Punjab સળંગ ત્રીજી જીતના ઈરાદે ઉતરશે: આજે કોલકતા સામે જંગ
    ખેલ જગત

    Punjab સળંગ ત્રીજી જીતના ઈરાદે ઉતરશે: આજે કોલકતા સામે જંગ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 6, 2026Updated:April 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kolkata, તા.6
    IPL સિઝનમાં સતત બે જીત મેળવનાર પંજાબ કિંગ્સ (PBKS) આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે અને વિજયની હેટ્રિક મેળવનારી પ્રથમ ટીમ બનવાનો પ્રયાસ કરશે. પોતાના ઘરઆંગણે રમી રહેલી કોલકાતા સતત ત્રીજી હાર ટાળવા અને સિઝનની પોતાની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે.

    ત્રણ વખત ચેમ્પિયન રહેલ ટીમ માટે ખોટી રણનીતિ એક મુખ્ય મુદ્દો બન્યો છે. ટીમની મૂંઝવણભરી રણનીતિ ટીમ કોમ્બિનેશનમાં સ્પષ્ટ દેખાય છે. ન્યૂઝીલેન્ડના ત્રણ ટોચના ખેલાડીઓ ફિન એલન, ટિમ સીફર્ટ અને રચિન રવિન્દ્ર ટીમમાં હોવા છતાં, નાઈટ રાઇડર્સ તેમનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં, રોવમેન પોવેલ પણ બહાર છે. જે ટીમની પસંદગીના નિર્ણયો પર પ્રશ્નો ઉભા કર્યા છે.

    બીજી બાજુ, શ્રેયસની આગેવાનીમાં પંજાબ અત્યાર સુધી બંને મેચ જીતી છે. યુવા કૂપર કોનોલીએ ત્રીજા નંબરે બેટિંગ કરતા સૌને પ્રભાવિત કર્યા છે, બે મેચમાં 108 રન બનાવ્યા છે, જ્યારે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે સારી શરૂઆત આપી છે.

    શ્રેયસે મધ્ય ઓવરોમાં આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી છે. બોલિંગ યુનિટમાં અર્શદીપ સિંહ, માર્કો જાનસેન અને વિજયકુમાર વૈશાખની હાજરીથી સંતુલિત દેખાય રહ્યું છે, જ્યારે અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ આક્રમણ રીતે રમી રહ્યા છે.

    ઘરેલુ ટીમને હરાવવામાં નિષ્ણાંત!
    શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સે ઘરઆંગણે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ટીમનો રેકોર્ડ તેમને આ સિઝનમાં સૌથી ખતરનાક ટીમોમાંની એક બનાવે છે. ગયા સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 11 બહારની મેચોમાંથી, પંજાબે આઠ જીત્યા છે અને ફક્ત બે હાર્યા છે. આ આંકડા ટીમના સાતત્યપૂર્ણ પ્રદર્શનને દર્શાવે છે. જીતની બાબતમાં પંજાબ બેંગલુ પછી બીજા ક્રમે છે.

    Battle against IPL - 2026 Kolkata today Punjab
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma તરીકે ૧૬,૦૦૦ રન પૂરા કરવાથી ૬ રન દૂર છે,આમ કરનાર તે બીજો ભારતીય ખેલાડી બનશે

    June 12, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026 માં ઈનામની રકમમાં ૫૦ ટકાનો વધારો, વિજેતા ટીમને ૪૭૬ કરોડ રૂપિયા મળશે

    June 12, 2026
    ખેલ જગત

    ટીમને વિજય અપાવ્યા બાદ બાંગ્લાદેશી કેપ્ટન હોસ્પિટલમાં દાખલ, મેદાન પર મોટી દુર્ઘટના

    June 12, 2026
    ખેલ જગત

    FIFA World Cup ના ઈતિહાસમાં પહેલીવાર ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ અપાયા

    June 12, 2026
    ખેલ જગત

    2027 Men’s ODI World Cup ની શરૂઆત 4 ઓક્ટોબર 2027ના રોજ થશે

    June 12, 2026
    ખેલ જગત

    પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પશ્ચિમ બંગાળના ત્રણ મુસ્લિમ ટીએમસી સાંસદ BJPમાં જોડાવા તૈયાર છે?

    June 12, 2026

    PoK માં બળવાખોરોએ પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટરને તોડી પાડ્યું, ૨૧ સૈનિકોના મોત

    June 12, 2026

    Ahmedabad સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

    June 12, 2026

    Himmatnagarના ઇલોલના હત્યા કેસમાં બે આરોપીને ફાંસી

    June 12, 2026

    સંરક્ષણ સચિવ પછી, સશસ્ત્ર દળોના પ્રધાન Al Carnes પણ રાજીનામું આપ્યું, બજેટ વિવાદ વધ્યો

    June 12, 2026

    Mehsana: ઝઘડામાં વચ્ચે પડેલા યુવકના માથે લાકડાનો ફટકો વાગતાં મોત

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પશ્ચિમ બંગાળના ત્રણ મુસ્લિમ ટીએમસી સાંસદ BJPમાં જોડાવા તૈયાર છે?

    June 12, 2026

    PoK માં બળવાખોરોએ પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટરને તોડી પાડ્યું, ૨૧ સૈનિકોના મોત

    June 12, 2026

    Ahmedabad સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.