Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં

    June 18, 2026

    આર્જેન્ટિનાએ અલ્જિરિયાને ૩-૦થી પછાડયું : Messi’s magic

    June 18, 2026

    લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં
    • આર્જેન્ટિનાએ અલ્જિરિયાને ૩-૦થી પછાડયું : Messi’s magic
    • લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ
    • Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન
    • ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું
    • Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
    • America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free
    • End of war! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો
    સૌરાષ્ટ્ર

    Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૮

    અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જીલ્લામા બીલ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુ રાખતા ઇસમોને પકડી પાડવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશન સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમીયાન અમરેલી શહેરના લીલાનગર વિસ્તારમાંથી બે રીક્ષામાં રાખેલ ઘઉં ચોખા અનાજ વિગેરે બીલ કે અન્ય આધાર પુરાવા વગરના લઇને નિકળેલ અમરેલી લીલાનગરમાં૪ રહેતા મનોજભાઇ ધીરૂભાઈ સોલંકી તથા નિતીનભાઇ હકાભાઇ સોલંકી નામના બે ઇસમોને રીક્ષા નં.જી.જે.૧૪ વાય ૨૭૬૨ કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તથા રિક્ષા નં.જી.જે.૧૪ વાય ૩૩૨૨ કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦, ઘઉં ૩૫૦ કિ.ગ્રા. કિમત રૂપિયા ૫૨૫૦, ચોખા ૧૩૫૦ કિ.ગ્રા. કિમત રૂપિયા ૨૭,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૩૨,૨૫૦ સાથે પકડી પાડી બી.એન.એસ.એસ. ક.૩૫(૧)(ઇ) તથા ૧૦૬ મુજબ ધોરણસર કાર્યવાહી અમરેલી સીટી સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારી પત્રકાર સંઘ,રાજકીય આગેવાનો-સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

    June 18, 2026
    સૌરાષ્ટ્ર

    Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી

    June 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ

    June 18, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ,તબેલાવાળી શેરીમાં ગંદકી-પાણી નિકાલની સમસ્યાથી રોષ

    June 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં

    June 18, 2026

    આર્જેન્ટિનાએ અલ્જિરિયાને ૩-૦થી પછાડયું : Messi’s magic

    June 18, 2026

    લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ

    June 18, 2026

    Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન

    June 18, 2026

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026

    Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં

    June 18, 2026

    આર્જેન્ટિનાએ અલ્જિરિયાને ૩-૦થી પછાડયું : Messi’s magic

    June 18, 2026

    લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.