Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026

    Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા

    November 1, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું

    November 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે
    • Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
    • Wankaner સ્ટેશનના બુકિંગ કર્મચારીની સતર્કતાથી વિખૂટી પડેલી સગીર બાળકી સુરક્ષિત પરિવાર સાથે મળી
    • Morbi: ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં એક જ રાતમાં ૩૨ લાખનો ફાળો એકત્રિત
    • Garuda Purana અનુસાર મનુષ્ય યોનિ અને કર્મફળનું રહસ્ય
    • Jamnagarમાં બે વૃદ્ધોએ ૧૨ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
    • Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Rajkotમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ ઝડપાઈ
    મુખ્ય સમાચાર

    Rajkotમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalNovember 1, 2026Updated:November 1, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.૧

    Rajkotના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટેલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટી પર પોલીસે દરોડો પાડતાં ભારે ચકચાર મચી છે. દારૂ અને હુક્કાની મહેફિલમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, તબીબો સહિત અનેક નબીરાઓ હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કુલ ૩૮ લોકો સામે ગુનો નોંધ્યો છે. રાજકોટના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં મોડી રાત્રે પોલીસની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરમિયાન હોટેલમાં મોટા પાયે દારૂ અને હુક્કાની મહેફિલ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.

    પોલીસે દરોડા દરમિયાન દારૂની ૧૧ ભરેલી તેમજ ખાલી બોટલો અને હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પાર્ટીમાં સામેલ ૩૫ લોકો અને હોટેલના ત્રણ કર્મચારીઓ મળી કુલ ૩૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા સમયે સ્થળ પર હાજર ૯૭ લોકોનાં બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

    આ હાઈપ્રોફાઈલ પાર્ટીનું આયોજન ડેકોરા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડર ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ચિરાગ પટેલે પોતાના જન્મદિવસની એડવાન્સ ઉજવણીના નામે સરાઝા હોટેલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટ અને મોરબીના બિલ્ડરો, તબીબો, ઉદ્યોગપતિઓ અને અંગત મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટીમાં મોંઘીદાટ લક્ઝરી કાર લઈને અનેક લોકો પહોંચ્યા હતા. જોકે, આ પાર્ટી હવે પોલીસ કાર્યવાહી અને રાજકીય ચર્ચાનો વિષય બની છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત ધ્રાંગધ્રાના એક ધારાસભ્યના સગા ભાઈ અને ભાભીની હાજરી છે. અહેવાલ મુજબ, બંને પાર્ટીમાં હાજર હતા અને પોલીસની કાર્યવાહીમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ખુલાસા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

    પોલીસે દરોડા દરમિયાન હાજર તમામ ૯૭ લોકોનાં બ્લડ સેમ્પલ લીધાં હતાં. પ્રાથમિક તપાસમાં મહિલાઓ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું નથી. આ ઉપરાંત પાર્ટીમાં કોઈ બહારની અભિનેત્રી કે ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિને બોલાવવામાં આવી હતી કે કેમ અને હોટેલમાં અગાઉ પણ આવી પાર્ટીઓ યોજાઈ હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

    પોલીસ કાર્યવાહી બાદ તાલુકા પોલીસ સ્ટેશન બહાર જામીનદારોની ભીડ જોવા મળી હતી. પકડાયેલા લોકોને છોડાવવા માટે અનેક લોકો જામીન આપવા પહોંચ્યા હતા.

    ચોંકાવનારી બાબત એ હતી કે કેટલાક જામીનદારો બિલ્ડર ચિરાગ પટેલને વ્યક્તિગત રીતે ઓળખતા ન હોવા છતાં જામીન આપવા આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પાર્ટીમાં મર્સિડીઝ, ઓડી સહિતની અનેક મોંઘીદાટ કાર જોવા મળી હતી. અહેવાલ મુજબ, કેટલીક કારના ઇન્સ્યોરન્સની મુદત પૂર્ણ થઈ ગઈ હતી. એક નંબર પ્લેટ વગરની મર્સિડીઝ કાર પણ મળી આવી હોવાનું જણાવાયું છે.

    આ ઘટનાએ પોલીસની વાહન ચેકિંગ કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. સામાન્ય વાહનચાલકો સામે કડક કાર્યવાહી થતી હોય ત્યારે આવી લક્ઝરી કાર અંગે નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ જરૂરી બની છે.

    પોલીસે આ કેસમાં નીચેના ૩૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છેઃ

    ૧. ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ

    ૨. નીખીલભાઈ જમનભાઈ પટેલ

    ૩. કૃણાલભાઈ કરણભાઈ અગ્રવાલ

    ૪. પલવભાઈ ધીરૂભાઈ માકડીયા

    ૫. મનીષભાઈ વલ્લભભાઈ પટેલ

    ૬. હિતભાઈ અનીલભાઈ પટેલ

    ૭. સ્મીતભાઈ મનસુખભાઈ રોજીવાડીયા

    ૮. રોહિતભાઈ મગનભાઈ સોનેપરા

    ૯. કૌશિકભાઈ પોપટભાઈ રાઠોડ

    ૧૦. ઉજાસભાઈ જમનભાઈ વાછાણી

    ૧૧. ધર્મેશભાઈ રમણીકભાઈ પટેલ

    ૧૨. ગૌરવભાઈ હરિભાઈ પટેલ

    ૧૩. અભયભાઈ નરેન્દ્રભાઈ જાવીયા

    ૧૪. સુરજભાઈ રજનીકાંતભાઈ કાનાબાર

    ૧૫. વિહાનભાઈ ઉજાસભાઈ વાછાણી

    ૧૬. દેવભાઈ મિતુલભાઈ કાલરીયા

    ૧૭. વીરભાઈ મિતુલભાઈ કાલરીયા

    ૧૮. હાર્દિકભાઈ કિરીટભાઈ ગઢીયા

    ૧૯. જીજ્ઞેશભાઈ ભુદરજીભાઈ સંચાણીયા

    ૨૦. વિરેનભાઈ જયકુમાર તલસાણીયા

    ૨૧. ગૌરવભાઈ ધર્મેશભાઈ વીરડીયા

    ૨૨. હાર્દિકભાઈ અનીલભાઈ ઠક્કર

    ૨૩. જેનીલ નરેન્દ્રભાઈ નથવાણી

    ૨૪. વત્સલ દીપકભાઈ કારીયા

    ૨૫. હાર્દિકભાઈ પ્રફુલચંદ્રભાઈ ગોહિલ

    ૨૬. ડેનીશભાઈ ચંદ્રકાંતભાઈ સેજપાલ

    ૨૭. ભાર્ગવભાઈ ધર્મેશભાઈ પટેલ

    ૨૮. જેનીશભાઈ દીપકભાઈ વસાણી

    ૨૯. સંદીપભાઈ પાંચાભાઈ સોરઠીયા

    ૩૦. દેવાંશભાઈ કમલેશભાઈ શાહ

    ૩૧. ગૌરવભાઈ ધીરેનભાઈ અજમેરા

    ૩૨. કુશ સંજયભાઈ ભાડાણીયા

    ૩૩. કુશલભાઈ લક્ષ્મીદાસ ભાલોડીયા

    ૩૪. દીપકભાઈ અમૃતલાલ કોટક

    ૩૫. અક્ષત શક્તિસિંહભાઈ ગોયલ

    ૩૬. હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ

    ૩૭. મનપ્રીતસિંગ ધ્યાનસિંગ

    ૩૮. હર્ષવર્ધનસિંહ શંભુસિંહ ચૌહાણ

    રાજકોટની સરાઝા હોટેલમાં યોજાયેલી આ પાર્ટીએ ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, પાર્ટીમાં કોણે વ્યવસ્થા કરી, હોટેલ સંચાલકોની ભૂમિકા શું હતી અને અગાઉ પણ આવી પાર્ટીઓ યોજાઈ હતી કે કેમ તે બાબતો સ્પષ્ટ થશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ભરતી વધારવા માટે AIનો આશરો લીધો
    Next Article નવેમ્બરમાં Temperature સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી, શિયાળાની શરૂઆતમાં ઠંડીનો અહેસાસ નહીં થાય
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026
    રાજકોટ

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું

    November 1, 2026
    અન્ય રાજ્યો

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026
    રાષ્ટ્રીય

    જ્ઞાનેશ કુમાર વિના Pm Modi ન બની શક્યા હોત : રાહુલ ગાંધી

    November 1, 2026
    રાષ્ટ્રીય

    Uddhav Thackerayએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ૨૦૧૯ પછી વાતચીત કાયમ માટે બંધ થઈ ગઈ

    November 1, 2026
    રાષ્ટ્રીય

    રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-11-2026 19:44
    Categories
    Latest News

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026

    Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા

    November 1, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું

    November 1, 2026

    Wankaner સ્ટેશનના બુકિંગ કર્મચારીની સતર્કતાથી વિખૂટી પડેલી સગીર બાળકી સુરક્ષિત પરિવાર સાથે મળી

    November 1, 2026

    Morbi: ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં એક જ રાતમાં ૩૨ લાખનો ફાળો એકત્રિત

    November 1, 2026

    Garuda Purana અનુસાર મનુષ્ય યોનિ અને કર્મફળનું રહસ્ય

    November 1, 2026
    Search
    Main News

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Pm Modi ન બની શક્યા હોત : રાહુલ ગાંધી

    November 1, 2026

    Rajkotમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ ઝડપાઈ

    November 1, 2026

    Uddhav Thackerayએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ૨૦૧૯ પછી વાતચીત કાયમ માટે બંધ થઈ ગઈ

    November 1, 2026

    રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026

    Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા

    November 1, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું

    November 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.