Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત
    • Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા
    • Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
    • Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત
    • Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું
    • Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો
    • Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા
    • New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkotના રૈયા સર્વે નંબર ૨૫૦માં પાળ દરબાર દ્વારા કરવામાં આવેલો દાવો રદ કરતી સિવિલ કોર્ટ
    રાજકોટ

    Rajkotના રૈયા સર્વે નંબર ૨૫૦માં પાળ દરબાર દ્વારા કરવામાં આવેલો દાવો રદ કરતી સિવિલ કોર્ટ

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.14

    રૈયા સર્વે નં. ૨૫૦ વાળી  જમીન સંબંધે પાળ દરબાર દ્વારા ગુ. કાંતિલાલ અંબાલાલ પટેલ (કાંતિ કપચી)ના વારસો તથા અન્યો વિરૂધ્ધ કરવામાં આવેલું કોર્ટનું હુકમનામું રદ કરવાના દાવામાં કાયદેસરના હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહીં, તેમ ઠરાવી  સિવિલ કોર્ટે રૈયા સર્વે નંબર 250 સંબંધે થયેલો દાવો રદ કરી સ્વ. કાંતિલાલ પટેલના વારસોની તરફેણમાં હુકમ કર્યો છે.   કેસની હકીકત મુજબ, રાજકોટના  રૈયા ગામના રેવન્યુ સર્વે નં. ૨૫૦ની જમીન એકર ૧૯૮-૩૯ ગુંઠામાંથી પાળ દરબાર હરીશચંદ્રસિંહ જાડેજાએ અગાઉ ડાયાલાલ જમનાદાસ રૂપારેલને એકર ૫૦ તથા વિનાયકરાય છોટાલાલને એકર ૫૦ વેચાણ આપવા સને-૧૯૮૦માં કરારો કરી   અવેજ પેટે રકમો  મેળવી  જમીનો તબદીલ કરવા પરવાનગી મેળવવા અરજી કરી હતી, પરંતુ તે અરજીઓ રાજકોટ કલેકટર દ્વારા નામંજુર કરવામાં આવ્યા બાદ  હરીશચંદ્રસિંહ જાડેજાએ સુથી તથા અવેજની રકમો પરત નહિ કરી ઓળવી ગયા અંગે ડાયાલાલ જમનાદાસ તથા વિનાયકરાય છોટાલાલ દ્વારા  સુથી તથા અવેજની  રકમો પરત મેળવવા દિવાની દાવાઓ કર્યા હતાં.

     હરીશચંદ્રસિંહ જાડેજાએ તાઃ ૦૨/ ૦૪/ ૧૯૯૩ના રોજ જમીન ડેવલપમેન્ટ અંગેનો સાટાખત કરાર કરી આપેલો હતો અને હરીશચંદ્રસિંહ જાડેજાએ તે જ દિવસે કાંતિલાલ અંબાલાલ પટેલની સૂચના અન્વયે ધનંજય વલ્લભભાઈ પટેલ જોગ તમામ પ્રકારની સતાઓ આપતું કુલમુખત્યારનામું  નોટરાઈઝડ કરી આપેલ હતું, . એ મુજબ બંને  કુલમુખત્યારનીની સંમતિથી કરારદાદી હુકમનામું   સીનીયર સીવીલ જજની કોર્ટ દ્વારા તાઃ ૦૭/ ૦૨/ ૨૦૦૧ના રોજ હુકમનામું કરી આપવામાં આવ્યું હતું.

    પરંતુ આ કરારદાદી હુકમનામાં બાદ કુલમુખત્યારનામું રદ કરવા અંગેની નોટિસ હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા પાઠવવામાં આવેલ હતી. બાદ તુરત જ હરીશચંદ્રસિંહ જાડેજાના બહેન કૃષ્ણકુંવરબા દ્વારા વર્ષ ૨૦૦૧મા દાવો દાખલ કરવામાં આવતા જમીન વાદગ્રસ્ત બની હતી. જેમાં હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા પોતાની નાદુરસ્ત તબિયત અન્વયે કાંતિલાલ પટેલ દ્વારા કરાવી લેવામાં આવેલ હોવાની તકરાર ઉપસ્થિત કરી હુકમનામું રદબાતલ ઠરાવવા અર્થે સ્પે.દી.મુ.નં. ૫૩/ ૨૦૦૨ થી દાવો દાખલ કરવામાં આવેલ હતો. આ દાવો કોર્ટ સમક્ષ પેન્ડીંગ  દરમ્યાન સને-૨૦૦૪ થી ૨૦૦૬ સુધીના સમયગાળા દરમ્યાન કાંતિલાલ પટેલ પાસેથી આશરે 7.35 લાખ રકમ ચેક તથા ડ્રાફટ થી હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ પાસેથી સ્વીકારવામાં આવેલ હતી.  બાદ સને-૨૦૦૬ ના અંતમાં હરીશચંદ્રસિંહ જાડેજા નું અવસાન થતાં તેઓના  વારસદારોએ હાલના દાવામાં પક્ષકારો બનીને સરતપાસ અંગેના સોગંદનામામાં હરીશચંદ્રસિંહ જાડેજાએ અફીણના નશામાં કાંતિલાલ પટેલ જોગ કરારો કરી આપેલા કરારો રદ કરવા રજૂઆતો કરી હતી. દરમિયાન હરિશ્ચંદ્ર સિંહ જાડેજાના  ૦૭/ ૦૨/ ૨૦૦૧ ના રોજ કરાવી લીધેલ હુકમનામું રદબાતલ ઠરાવવા અંગેના દાવામાં  કોર્ટ સમક્ષ ઉભયપક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ તથા રજુઆતો લક્ષમાં લઈને  અને ચાલુ દાવા દરમ્યાન હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ પાસેથી રકમો સ્વીકારેલ હોવાની રજુઆત તેમજ હરીશચંદ્રસિંહ જાડેજા નહીં પરંતુ મે. સિધ્ધ ઈન્ફાસ્કટ્રચર્સ વાદગ્રસ્ત જગ્યાનો કબજો ધારણ કરતા હોવાનું માની અને હાલના દાવામાં હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કબજો પરત મળવા અંગેની કોઈ દાદ માંગેલ નહીં હોવાના કારણે દાવો મેઈન્ટેનેબલ નહીં હોવાની રજુઆત તેમજ રજુ રાખેલ સમગ્ર દસ્તાવેજી પુરાવાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી ઉભય પક્ષ દ્વારા આપવામાં આવેલ મૌખિક પુરાવાનો પણ તલસ્પર્શી અભ્યાસ કરી   પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ પીપરાની દ્વારા આશરે ૪૦૪ પાનાનો લાંબો ચુકાદામા વાદીનો દાવો નામંજુર કરતા હુકમથી  ખળભળાટ મચી ગયો છે. આ કામમાં પ્રતિવાદીઓ તરફે ધારાશાસ્ત્રીઓ ઉદયન ૨. દેવમુરારિ, જતીનભાઈ ઠકકર, ધર્મેશભાઈ શેઠ, કેતન શાહ, અભય બારડ તેમજ હાઈકોર્ટના સીનીયર કાઉન્સેલ મેહુલભાઈ શાહ રોકાયા હતાં.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026
    રાજકોટ

    Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    રાજકોટ

    Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા

    July 9, 2026
    રાજકોટ

    Rajkot રાજ સમઢીયાળા ગામે મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot મોબાઈલના હપ્તા ન ભરવા બાબતે થયેલી ફરિયાદનો ખાર રાખી યુવક પર હુમલો

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026

    Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026

    Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026

    Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.