Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot : લગ્નના દિવસે જ પ્રેમીએ પરિણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
    રાજકોટ

    Rajkot : લગ્નના દિવસે જ પ્રેમીએ પરિણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 12, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૨

    શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ૨૫ વર્ષીય પરિણીતા દ્વારા પ્રેમી વિરમ સાનિયા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે દુસ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. વિરમ સાનિયા દ્વારા ૨૫ વર્ષીય પરિણીતાના લગ્નના જ દિવસે તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું છે. આરોપી દ્વારા પરિણીતા સાથે મિત્રતા કેળવી વોટસએપ મારફતે વાતચીત કરવામાં આવતી હતી. તેમજ પોતાની બોલેરો ગાડીમાં નશાકારક પદાર્થ પીવડાવી પરિણીતાને બેભાન કરવામાં આવી હતી.

    ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેણીનો બીભત્સ વીડિયો ઉતારી તે વીડિયોના આધારે પરિણીતાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ જો પરિણીતા શારીરિક સંબંધ નહીં રાખે તો તેના અંગત ફોટા તથા વીડિયો વાયરલ કરી દેશે તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી.છેલ્લા બે મહિનાથી પોતાના પિયર ખાતે રહેતી ૨૫ વર્ષીય પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૧ માં લગ્ન પ્રસંગ દરમિયાન તેની મુલાકાત વિરમ સાનિયા નામના વ્યક્તિ સાથે થઈ હતી. શરૂઆતના સમયમાં વિરમ સાનિયા દ્વારા ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુક ઉપર અને ત્યારબાદ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થતા વોટસએપમાં વાતચીત થતી હતી. આજથી બે વર્ષ પૂર્વે વિરમ સાનિયાએ પરિણીતાને મળવા બોલાવતા તે વિરમ સાથે તેની બોલેરો કારમાં ગઈ હતી. બોલેરો કારમાં વિરમે થમ્સઅપ પીવડાવી હતી. જે પીધા બાદ તેણી બેભાન થઈ ગઈ હતી.

    ત્યારે બેભાન અવસ્થામાં વિરમે યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ તેનો બીભત્સ પ્રકારના વીડિયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ વિરમે ધમકી આપીને કહ્યું હતું કે, ‘‘જો તું સમગ્ર મામલે તારા ઘરના સભ્યોને વાત કરીશ તો હું તારો વિડીયો વાયરલ કરી અને બદનામ કરી નાખીશ.’’ પાંચ મહિના બાદ વિરમ દ્વારા અલગ અલગ જગ્યાએ લઈ જઈ અલગ અલગ સમયે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યા હતા.૨૮ એપ્રિલ ૨૦૨૪ ના રોજ મારા તેમજ મારા ભાઈના લગ્ન હતા. તે દિવસે વિરમનો મને વોટસએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે ‘‘હું તારા ઘરે આવું છું.’’ જેથી મેં તેને મારા ઘરે આવવાની ના પાડતા તેણે મારો ઉતારેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ મારા ભાઈના લગ્ન પણ તોડાવી નાખવાની ધમકી આપી હતી. જેથી મેં વિરમને છેલ્લી વાર કરે મળવા માટે બોલાવતા તેણે મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.

    તેમજ તે બાબતના ફોટા વિરમે પોતાના મોબાઈલમાં પાડી મારા ઘરેથી જતો રહ્યો હતો. લગ્ન બાદ પણ હું જ્યારે મારા પિયરમાં આવી ત્યારે પણ વિરમે મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. પિયર ખાતેથી હું જ્યારે સાસરીમાં આવી ત્યારે પણ વિરમ અવારનવાર મને વોટસએપ કોલ કરી હેરાન પરેશાન કરતો હતો. જે બાબતની જાણ મારા પતિને થતા મારા પતિએ વિરમને મને હેરાન પરેશાન ન કરવાનું જણાવ્યું હતું. ત્યારે વિરમે પણ મારા પતિને ધમકી આપી હતી. તેમજ ત્યારબાદથી મારા પતિએ મારા ભાઈને ફોન કરીને મને પિયર લઈ જવાનું જણાવ્યું હતું.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot Municipal Corporationની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે

    April 24, 2026
    રાજકોટ

    42.7 ડિગ્રી સાથે ફરી Rajkot હોટેસ્ટ City: અમરેલીમાં 42.5, ભુજ-અમદાવાદમાં 41 ડિગ્રી

    April 24, 2026
    રાજકોટ

    ભાજપએ પ્રવેશ કરવો નહીં: Rajkotની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા

    April 24, 2026
    રાજકોટ

    Rajkot કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું

    April 24, 2026
    રાજકોટ

    Rajkot: નાયબ CM Harsh Sanghviની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: કાલે ઓખા-ગુવાહાટી એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત રૂટ પર દોડશે

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.