Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    • જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો
    • Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો
    • Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો
    • Junagadh: આગામી ૪ મહિના સાસણ ગીર જંગલ સફારી બંધ રહેશે,૧૬ ઓક્ટોબરથી ફરી ખુલશે
    • Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું
    • Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026Updated:June 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવાગામ આણંદપરમા છ પત્તા પ્રેમીની રૂ ૧૨૨૪૦ના મુદ્દામાલ સાથે ધરપકડ

    Rajkot તા.૨૩

    Rajkot શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા જુગારધામ પર દરોડામાં કુવાડવા પોલીસ સ્ટેશન દ્વારા નવાગામ આણંદપર ગામે રહેણાંકના મકાનમાં દરોડામાં ૬ શકુની ને જુગટુ રમતા ઝડપાયા હતા અને રૂ ૧૨૨૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા જીવંતિકાનગર માં બંધ કારખાનામાં દરોડો પાડતા ૩ શકુનીને ઝડપી પાડ્યા હતા અને રૂ ૧૧૬૦૦ નો રોકડ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે

    આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જુગારધામ શોધી દરોડો પાડવાની સૂચનાના પગલે કુવાડવા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન કોન્સ્ટેબલ કુશલભાઈ જોશી, ઉર્મિલાબેન, ભાવેશભાઈ, જયદીપભાઇ ને ખાનગી રહે બાતમી મળેલકે નવાગામ (આણંદપર) માં રંગીલા વિસ્તારમાં પંચવટી ૨ માધવી સ્કૂલ પાસે સંજયભાઈ વાઘાભાઈ સરવૈયા ના મકાનમાં દરોડો પાડતા નવાગામ રહેતો સંજય વાઘાભાઈ સરવૈયા, ભરત લાલજીભાઈ મકવાણા, પ્રવીણ છનાભાઈ સાકરીયા, રાજેશ બચુભાઈ કુમારખાણીયા, ગોરધન રણછોડભાઈ મેણીયા, રાયધન હકાભાઇ પરાળીયા ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂ ૧૨૨૪૦ નો મુદામાલ પોલીસે જપ્ત કરી અને વધુ કાર્યવાહી હાથ કરી હતી.

    બીજા બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન રવિભાઈ ગઢવી ને ખાનગી રાહે બાતમી મળેલ કે જીવંતીકાનગર શેરી નંબર ૨ માં બંધ કારખાનામાં જુગાર ગામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા ગાંધીગ્રામમાં રહેતા મીત મનસુખભાઈ ચૌહાણ, લાખના બંગલા પાસે રહેતા વિજય કિશોરભાઈ પરમાર, અયોધ્યા ચોક પાસે રહેતા જીતેન્દ્ર સવજીભાઈ ચાવડા ને ઝડપી પાડ્યા અને રૂ ૧૧૬૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યા છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026

    Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો

    June 23, 2026

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026

    Junagadh: આગામી ૪ મહિના સાસણ ગીર જંગલ સફારી બંધ રહેશે,૧૬ ઓક્ટોબરથી ફરી ખુલશે

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.