Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો
    • સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે
    • Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક
    • હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા
    • Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો
    • Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય
    • આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત
    • દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Rajula પોલીસે મોટરસાઇકલની ચોરી કરનાર ઇસમને ઝડપી પાડયો
    સૌરાષ્ટ્ર

    Rajula પોલીસે મોટરસાઇકલની ચોરી કરનાર ઇસમને ઝડપી પાડયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 24, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajula,તા.24

    રાજુલા પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટરસાઇકલ સાથે ઇસમને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર ગત તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ રાજુલા ટાઉનમા હીરો કંપનીની બ્લુ કલરના પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ ગાડી જેના રજીનં. GJ-14-88-8175 વાળી ગાડીને કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયેલ હોય જેથી આ   બનાવને ગંભીરતા થી લઇ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ  એ.ડી.ચાવડાનાઓ તથા ઇન્ચાર્જ પીઆઇ પી.વી.પલાસનાઓએ સદરહુ અનડીટેક્ટ બાઇક ચોરીના ગુન્હાને ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા ઇ-પોકેટ કોપ તથા હયુમ્ન સોર્સ આધારે ઉપરોક્ત મોટરસાયકલ બાબતે પેટ્રોલીંગ દરમ્યાન સદરહુ બાઇક સાથે એક ઇસમ દેવશીભાઇ ઉર્ફે દીવ્યેશ રાઘવભાઇ ઢોલા રહે, રાજુલાને પકડી પાડી અને ગુન્હામાં ગયેલ મોટરસાયકલને શોધી કાઢેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજુલાના પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર  એ.ડી.યાવડા તથા ઇન્ચાર્જ પો.ઇન્સ પી.વી પલાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ, હે.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, હે.કોન્સ હરેશભાઇ વાળા, હે.કોન્સ મનુભાઇ માંગાણી, પો.કોન્સ ધનશ્યામભાઇ હસમુખભાઇ તથા એ.એસ.આઇ. જગદીશભાઇ રાઠોડ, હે.કોન્સ મુકેશભાઇ ગાજીપરા દ્વારા કરવામાં આવેલ છે

    Rajula Rajula news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026
    સૌરાષ્ટ્ર

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ

    May 4, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.