Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે

    July 7, 2026

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે
    • તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ
    • Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું
    • Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ
    • શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે
    • Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા
    • Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં
    • U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત
    રાષ્ટ્રીય

    RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત

    Vikram RavalBy Vikram RavalMarch 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી દીધી છે

    New Delhi, તા.૧૨

    હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

    આ નવી નોટો પર નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. સેન્ટ્રલ બેન્ક અનુસાર, આ એક સામાન્ય પ્રક્રિયા છે. જે અંતર્ગત દરેક નવા ગવર્નરની નિમણૂક બાદ તેમના હસ્તાક્ષરવાળી નોટો જારી કરવામાં આવે છે.

    આરબીઆઈ સમયાંતરે વર્તમાન ગવર્નરના હસ્તાક્ષર સાથે નવી નોટ બહાર પાડે છે. નવા આરબીઆઈ ગવર્નરની નિમણૂક પછી નવી નોટો બહાર પાડવી એ નિયમિત પ્રક્રિયા છે. આ નવી નોટો ટૂંક સમયમાં ચલણમાં આવી જશે. સંજય મલ્હોત્રાએ ડિસેમ્બર ૨૦૨૪માં RBIના ૨૬મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે.

    સેન્ટ્રલ રિઝર્વ બેન્કે કહ્યું છે કે અગાઉ જારી કરાયેલી તમામ રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ ની નોટો કાયદેસર રહેશે અને તેને બદલી શકાશે નહીં. ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર નહીં પડે. આનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારનું ડિમોનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું નથી.

    આરબીઆઈએ સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી ૫૦ રૂપિયાની નવી બેન્ક નોટ જારી કરવાની જાહેરાત કરી છે. ૫૦ રૂપિયાની નોટો પણ મહાત્મા ગાંધી (નવી) સિરીઝની હાલની ડિઝાઇનની હશે.

    સેન્ટ્રલ બેન્કે એ પણ પુષ્ટિ કરી હતી કે પહેલાથી જારી કરાયેલી તમામ રૂ. ૫૦ની નોટ કાનૂની ટેન્ડર અને માન્ય રહેશે. આ નવી નોટો પર માત્ર RBI ગવર્નર મલ્હોત્રાના અપડેટેડ હસ્તાક્ષર હશે અને અન્ય કોઈ ફેરફાર થશે નહીં.

    announces new notes RBI release
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પોલીસ પાસે જવા Supreme Court ની સલાહ

    July 7, 2026
    ખેલ જગત

    World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે

    July 7, 2026

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે

    July 7, 2026

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.