Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન Rahul and Rijiju વચ્ચે ચર્ચા સાથે ખાસ સત્ર બોલાવવાની તૈયારીઓ

    August 5, 2026

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન Rahul and Rijiju વચ્ચે ચર્ચા સાથે ખાસ સત્ર બોલાવવાની તૈયારીઓ
    • Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ
    • Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન
    • શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan
    • ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી
    • જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ
    • CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ
    • US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ: વ્યાજદર યથાવત
    મુખ્ય સમાચાર

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ: વ્યાજદર યથાવત

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.05

    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વધુ એક વખત વ્યાજદરમાં ફેરફાર નહી કરવા નિર્ણય લીધો છે. સોમવારથી પ્રારંભ થયેલી આરબીઆઈની મોનેટરી પોલીસીની દ્વીમાસીક બેઠકમાં રેપોરેટ 5.25% એ યથાવત રાખવા નિર્ણય લીધો છે.

    રિઝર્વ બેન્કનો આ નિર્ણય અપેક્ષા મુજબ જ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ હાલની નેરૂત્યના ચોમાસાની સ્થિતિ, ફુગાવા તથા પશ્ચિમ એશિયામાં જે હજું પ્રવાહી સ્થિતિ છે તેથી વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં હોવાનું પસંદ કરે છે તથા ખાસ કરીને સપ્લાય સાઈડ પ્રેસર- કાચા માલ- ક્રુડતેલ વિ.ના પુરવઠાની અનિશ્ચિતતા હજુ યથાવત છે.

    ખાસ કરીને વૈશ્વિક આર્થિક વાતાવરણ પણ અનિશ્ચિત રહ્યું છે તથા ભારત હાલ તેના અર્થતંત્ર માટે `નેચરલ’- સ્થિતિ જુએ છે. જો કે હાલ ફુગાવાની સ્થિતિ રિઝર્વ બેન્કના અનુમાન મુજબ જ છે પણ ખાસ કરીને ચોમાસામાં હવે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસની સ્થિતિ જોવી મહત્વની બની રહેશે.

    ખાસ કરીને કૃષીક્ષેત્રમાં અનિયમીત તથા તમામ ક્ષેત્રમાં ચોમાસુ સમાન રહ્યું છે. હજુ અલ-નીનો ફેકટર પણ તેટલુ જ મહત્વનું છે. રીઝર્વ બેન્કે ફુગાવાનો દર 5% રહેવાની ધારણા દર્શાવી છે. રિઝર્વ બેન્કે વિકાસ દર 6.6% રહેવાની ધારણા દર્શાવી છે.

    સરકારે વિદેશી મુડીરોકાણ તથા સંસ્થાકીય રોકાણકારોને આકર્ષવા જે પગલા લીધા છે તેની અસર આગામી સમયમાં જોવા મળશે તેવો આશાવાદ દર્શાવ્યો છે. જો કે રૂપિયા માટે રિઝર્વ બેન્કે કોઈ અંદાજ આપવાનો ઈન્કાર કરતા જણાવ્યું કે વધુ પડતી અફડાતફડી ટાળવા તથા બજાર સંતુલીત રહે તે રિઝર્વ બેન્ક જોશે.

    વિદેશી હુંડીયામણ સામે ખાડીનું યુદ્ધ હજુ જોખમ સર્જી રહ્યું છે છતાં ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન જાળવી રાખશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. રિઝર્વ બેન્ક હવે ઓકટોબર માસમાં ધિરાણદરની સમીક્ષા કરશે.

     

    Reserve Bank
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ: Supreme Court
    Next Article H-1B and L-1 visaમાં મુદત વધારા માટે પણ તગડી ફી વસુલાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન Rahul and Rijiju વચ્ચે ચર્ચા સાથે ખાસ સત્ર બોલાવવાની તૈયારીઓ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,030
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹220,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 20:24
    Categories
    Latest News

    ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન Rahul and Rijiju વચ્ચે ચર્ચા સાથે ખાસ સત્ર બોલાવવાની તૈયારીઓ

    August 5, 2026

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026

    ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી

    August 5, 2026

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026
    Search
    Main News

    ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન Rahul and Rijiju વચ્ચે ચર્ચા સાથે ખાસ સત્ર બોલાવવાની તૈયારીઓ

    August 5, 2026

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન Rahul and Rijiju વચ્ચે ચર્ચા સાથે ખાસ સત્ર બોલાવવાની તૈયારીઓ

    August 5, 2026

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.