Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ
    • Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન
    • શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan
    • ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી
    • જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ
    • CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ
    • US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ
    • ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ: Supreme Court
    રાષ્ટ્રીય

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ: Supreme Court

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 5
    ઘર ખરીદનારાઓ માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ રિયલ એસ્ટેટ કંપની નાદાર થાય, તો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC) હેઠળ મળતી રાહત માત્ર કંપનીને જ લાગું પડશે. તેના માલિકો, પ્રમોટરો, ડિરેક્ટરો, વ્યક્તિગત ગેરંટર અથવા અન્ય સંબંધિત વ્યક્તિઓને આનું સંરક્ષણ મળશે નહીં.

    આનો અર્થ એ છે કે, ઘર ખરીદનારાઓ હવે નાદાર કંપનીનાં પ્રમોટર અને ડિરેક્ટરો સામે કાનૂની કાર્યવાહી ચાલું રાખી શકશે. બેંગલુના ‘માન્યતા એનર્જી’ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ વર્ષ 2023માં નેશનલ ક્નઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (NCDRC) પાસે અરજી કરી હતી.

    કંપનીએ 31 ડિસેમ્બર 2018 સુધીમાં પઝેશન આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પૂરેપૂરું ચુકવણી થઈ ગયા પછી પણ તેમને પોતાનાં ઘર મળ્યા નહોતાં. કંપની નાદારીની પ્રક્રિયામાં ગઈ ત્યારે નેશનલ ક્નઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશને IBCની કલમ 14 ના મોરેટોરિયમ હેઠળ આ બાબત પર રોક લગાવી દીધી હતી. આ કલમ નાદારી પ્રક્રિયા દરમિયાન કંપની સામે કાનૂની અને વસૂલાતની કાર્યવાહી પર રોક લગાવે છે.

    કાર્યવાહીમાંથી મુક્તિ માત્ર કંપનીને 27 જુલાઈના રોજ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે (બેંચે) કહ્યું કે IBC નું મોરેટોરિયમ માત્ર નાદાર કંપની પર જ લાગું થાય છે. તેનો લાભ ત્યાં સુધી કંપનીનાં પ્રમોટર, ડિરેક્ટર, સહાયક કંપની કે વ્યક્તિગત ગેરંટરને આપી શકાય નહીં, જ્યાં સુધી કાયદામાં તેની સ્પષ્ટ જોગવાઈ ન કરવામાં આવી હોય. કોર્ટે એમ પણ કહ્યું કે કંપની સામેની કાર્યવાહી સ્થગિત થયા પછી પણ પ્રમોટરો કે ડિરેક્ટરોની પોતાની અલગ કાનૂની જવાબદારી બને છે, તેથી તેમની સામે કેસ ચાલું રહેશે.

    ઘર ખરીદનારાઓ માટે રાહત
    વકીલોએ જણાવ્યું હતું કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ કલમ ઘર ખરીદનારાઓને કંપનીનાં પ્રમોટરો અને ડિરેક્ટરો સામે કાનૂની કાર્યવાહી કરતાં રોકી શકતી નથી. આ ચુકાદાથી તેમનાં પોતાનાં નાણાં અથવા હક પાછા મળવાની શક્યતા વધી શકે છે.

    ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાના 2022ના એક નોંધ (નોટ) મુજબ, નાદારી કાયદા હેઠળ મળેલી 5,785 ફરિયાદોમાંથી 43.9 ટકા ફરિયાદો ઘર ખરીદનારાઓની હતી, જે આ કાયદા હેઠળ સૌથી વધુ અસરગ્રસ્ત વર્ગ છે.

    રિયલ એસ્ટેટ પર અસર
    આ ફેંસલો પ્રમોટરોની જવાબદારી વધારે છે, જોકે તેમને આપોઆપ દોષિત કે જવાબદાર ગણવામાં આવશે નહીં. કોઈપણ કેસમાં તેમની વ્યક્તિગત જવાબદારી અદાલતમાં સાબિત કરવી પડશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયની અસર રિયલ એસ્ટેટ સિવાય અન્ય ક્ષેત્રો પર પણ પડશે, જ્યાં કંપનીઓ સામે નાદારીની પ્રક્રિયા અને પ્રમોટરો સામે અલગથી કાનૂની કાર્યવાહી સાથે-સાથે ચાલે છે.

    રિયલ એસ્ટેટમાં નાદારીની પ્રક્રિયા અલગ કેમ?
    રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નાદારીની પ્રક્રિયા વધુ મુશ્કેલ હોય છે કારણ કે તેમાં માત્ર બેંકો જ નહીં, પરંતુ હજારો ઘર ખરીદનારાઓ પણ જોડાયેલા હોય છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં દેશમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા 221 નાદારીના કેસોમાં લગભગ 1.09 લાખ ઘર ખરીદનારા પ્રભાવિત થયા હતા. હાલમાં IBCમાં કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટના આધારે નાદારી નિવારણ (ઇન્સોલ્વન્સી સોલ્યુશન) ની જોગવાઈ નથી, પરંતુ સમગ્ર કંપનીના સ્તરે પ્રક્રિયા ચાલે છે.

    આ જ કારણે IBC કમિટીએ પ્રોજેક્ટ-આધારિત નાદારી નિવારણ પ્રણાલી લાગું કરવાની ભલામણ કરી છે, જેથી અડધાં પૂરા થયેલાં (અધૂરા) પ્રોજેક્ટ ઝડપથી પૂરા થઈ શકે અને ખરીદદારોના હિતોનું વધુ સારું રક્ષણ થઈ શકે.

    Builders and promoters Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUPIમાં રૂા. 2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે
    Next Article રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ: વ્યાજદર યથાવત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    બૌદ્ધ પ્રથાઓ પર પ્રતિબંધોનો વિરોધ કરવા બદલ ચીને Tibetan અધિકારીને કડક સજા કરી

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹220,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 20:14
    Categories
    Latest News

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026

    ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી

    August 5, 2026

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026
    Search
    Main News

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026

    President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.