Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    • વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
    • Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર Sai Sudarshan સારું પ્રદર્શન કરી શક્યો નહીં
    ખેલ જગત

    ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર Sai Sudarshan સારું પ્રદર્શન કરી શક્યો નહીં

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Leeds,તા.૨૩

    ભારત અને ઇંગ્લેન્ડની ટીમો હાલમાં પ્રથમ ટેસ્ટ મેચમાં સમાન સ્તરે ઉભી છે. ટીમ ઇન્ડિયા પાસે હાલમાં ૯૬ રનની કુલ લીડ છે અને તેની ૮ વિકેટ બાકી છે. ભારતે પોતાની પહેલી ઇનિંગમાં ૪૭૧ રન બનાવ્યા હતા. આ પછી, ઇંગ્લેન્ડની ટીમે ૪૬૫ રન બનાવ્યા. શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે મેચમાં સારું પ્રદર્શન કર્યું. પરંતુ ડેબ્યુ કરનાર સાઈ સુદર્શન ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને મોટી ઇનિંગ રમી શક્યા નહીં.

    ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન શુભમન ગિલે સાઈ સુદર્શનનું ડેબ્યુ ખૂબ જ અપેક્ષાઓ સાથે કરાવ્યું હતું. ગિલ તેની સાથે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ માટે રમે છે અને છેલ્લા કેટલાક સમયથી, તે ઘરેલુ ક્રિકેટમાં રનનો વરસાદ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, બધાને અપેક્ષા હતી કે તે ઇંગ્લેન્ડની ધરતી પર શાનદાર ઇનિંગ રમશે. પરંતુ તે અપેક્ષાઓ પર બિલકુલ ખરો ઉતર્યો નહીં અને પ્રથમ ઇનિંગમાં શૂન્ય રન બનાવીને આઉટ થયો.

    આ પછી, બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવતા પહેલા, તે કેમેરા પર બોલ પરથી કંઈક અનુમાન લગાવતો જોવા મળ્યો. પછી તે નોટ્‌સ બનાવતો પણ જોવા મળ્યો. એવું લાગતું હતું કે તે બીજી ઇનિંગમાં નોટ્‌સ બનાવશે અને મોટી ઇનિંગ રમશે. પરંતુ બીજી ઇનિંગમાં પણ પરિણામ એવું જ રહ્યું. બીજી ઇનિંગમાં તેણે માત્ર ૪૮ બોલમાં ૩૦ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. બેન સ્ટોક્સના બોલ પર જેક ક્રાઉલી દ્વારા કેચ આઉટ થયા બાદ તે પેવેલિયન પાછો ફર્યો. તે બંને ઇનિંગમાં કંઈ ખાસ બતાવી શક્યો નહીં.

    સાઈ સુદર્શને આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના કુલ ૨૯ મેચોમાં ૧૯૫૭ રન છે. આ ઉપરાંત, તેણે ૨૮ લિસ્ટ-છ મેચોમાં ૧૩૯૬ રન બનાવ્યા છે.આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી વખતે તેણે ૧૭૯૩ રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી બે સદી અને ૧૨ અડધી સદી આવી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે ડોમેસ્ટિક ક્રિકેટ જેવું પ્રદર્શન કરી શક્યો નહીં.

    perform well Sai Sudarshan Test debut against
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    ખેલ જગત

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    ખેલ જગત

    વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો

    January 15, 2026
    ખેલ જગત

    Virat Kohli and Rohit ફેન્સના ફેવરીટ : બાઉન્ડ્રી પર આવે તે સાથે જ નારેબાજી

    January 15, 2026
    ખેલ જગત

    ખરાબ ફિલ્ડીંગના કારણે ભારત હાર્યુ : વર્લ્ડકપ પૂર્વે Gill નો ચોંકાવનારો સ્વીકાર

    January 15, 2026
    ખેલ જગત

    ભારતનો પરાજય દેખાવા લાગતા 40મી ઓવર બાદ દર્શકો રવાના થવા લાગ્યા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.