Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે

    September 7, 2026

    ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    • ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ
    • 08 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 08 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો
    • Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે
    • Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા
    • Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ
    લેખ

    ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આલેખન  કેતન સારેસા

    અસમર્થતાથી આત્મનિર્ભરતા સુધીની સફર  ફિઝિયોથેરાપી બની હજારો માટે નવી આશા

    રાજકોટમાં છેલ્લા ૧૫ વર્ષથી નિઃશુલ્ક ફિઝિયોથેરાપી સેવા; દર વર્ષે અંદાજે ૧૪થી ૧૫ હજાર જરૂરિયાતમંદોને મળી રહ્યો છે સારવાર અને રિહેબિલિટેશનનો સહારો

    વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ (  ) દર વર્ષે ૮ સપ્ટેમ્બર ના રોજ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે.આ દિવસ ફિઝિકલ રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપીનું મહત્વ સમજાવે છે. ૮ સપ્ટેમ્બર ૧૯૫૧ ના રોજ લંડનમાં ’    ’ – ) ની સ્થાપના કરવામાં આવી હતી. આ વૈશ્વિક સંસ્થાની સ્થાપનાના દિવસને યાદગાર બનાવવા માટે વર્ષ ૧૯૯૬ થી  સત્તાવાર રીતે ’વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.  વર્ષ ૨૦૨૬ ની થીમ     (હૃદય રોગ અને લકવો) છે. જેનો  વિસ્તૃત મતલબ થાય છે કે, હૃદયની બીમારીઓ () અને લકવા () ના દર્દીઓનો બચાવ, સારવાર અને શારીરિક પુનર્વસન () માટે ફિઝિયોથેરાપી અને શારીરિક કસરતની ભૂમિકા.

    માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે કાર્યરત નારાયણ સેવા સંસ્થાન આજે સમગ્ર દેશમાં દિવ્યાંગો અને વંચિતો માટે આશાનું કિરણ બની રહ્યું છે. ઉદયપુરથી શરૂ થયેલી આ અવિરત સેવા યાત્રા આજે સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી વિસ્તરી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલું આ સંસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારો માટે નવી આશાનું સરનામું સાબિત થઈ રહ્યું છે.

    સંસ્થા અનેકવિધ કામગીરી કરી રહી છે, જેમકે, જન્મજાત ખોડખાંપણ, સેરેબ્રલ પાલ્સી કે પોલિયોના કારણે જેમના જીવનમાં ચાલવાની ક્ષમતા છીનવાઈ ગઈ હતી, તેમને ફરી પોતાના પગ પર  ઊભા કરવામાં ફિઝિયોથેરાપી અતિ મહત્વનો ભાગ ભજવે છે.

    રાજકોટ કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં સતત નિદાન કેમ્પ યોજીને દર્દીઓને ઓળખવામાં આવે છે. કેમ્પમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વ્હીલચેર, ટ્રાઈસિકલ, કેલિપર્સ અને કૃત્રિમ અંગો ( ) અર્પણ કરવામાં આવે છે. કૃત્રિમ અંગ ફીટ કર્યા બાદ વ્યક્તિ તેનો યોગ્ય ઉપયોગ કરી સરળતાથી ચાલી શકે તે માટે ફિઝિયોથેરાપિસ્ટનું માર્ગદર્શન જીવન બદલી નાખનારું સાબિત થાય છે.

    ઓપરેશનથી રિકવરી સુધીની સંપૂર્ણ નિઃશુલ્ક સેવા

    સામાન્ય રીતે અકસ્માત કે ઓપરેશન પછી કરવામાં આવતી કરેક્ટિવ સર્જરી ૫૦ હજારથી દોઢ લાખ સુધીમાં થાય છે જેથી ગરીબ પરિવારો આર્થિક તંગીના કારણે બાળકોની કે વૃધ્ધો માટે મોંઘી કરેક્ટિવ સર્જરી કરાવી શકતા નથી. રાજકોટ કેન્દ્ર આવા દર્દીઓ માટે એક મજબૂત કડી સમાન છે. કેન્દ્રના ઇન્ચાર્જ તરુણ નાગદા અને તેમની ટીમ દ્વારા દર્દીઓની ફાઈલ તૈયાર કરી, ઉદયપુર સ્થિત મુખ્ય હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કરેક્ટિવ સર્જરી માટે મોકલવામાં આવે છે. ઓપરેશન, દવાઓ, રહેવા-જમવાની વ્યવસ્થા ઉપરાંત સર્જરી બાદ સ્નાયુઓને સક્રિય રાખવા માટે અપાતી ફિઝિયોથેરાપી અને પોસ્ટ-ઓપરેટિવ એક્સરસાઇઝ કેર તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

    ઇન્ચાર્જ શ્રી તરુણ નાગદાએ જણાવ્યું હતું કે, ‘‘અમે છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં સંપૂર્ણ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી સેવા આપી રહ્યા છીએ. સામાન્ય રીતે મહિનામાં અંદાજે ૧૨૦૦ જેટલા લોકો અને વર્ષ દરમિયાન ૧૪-૧૫ હજાર લોકો અમારી પાસે સેવા લેવા માટે આવે છે. દર્દીઓની શારીરિક તકલીફો જાણીને સંસ્થાના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. જાનવી રાઠોડ દ્વારા જરૂરી કસરતો અને આધુનિક મશીનો વડે તેમને યોગ્ય સારવાર આપવામાં આવે છે.‘‘

    ઉપરાંત તેમણે કહ્યું હતું કે  ‘‘જે વ્યક્તિને કોઈ શારીરિક ખામી હોય કે ચાલવામાં તકલીફ પડતી હોય, તેઓ રાજકોટ ખાતે યુનિવર્સિટી રોડ, જેટકો ટાવર સામે, શિવશક્તિ કોલોની (-૩૩) સ્થિત કેન્દ્રનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.

    વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ એ માત્ર કસરત કે સારવારનો દિવસ નથી, પરંતુ કોઈપણ વ્યક્તિ શારીરિક અસમર્થતાના કારણે પાછળ ન રહી જાય અને ગતિશીલ બની દેશના વિકાસમાં સહભાગી બને તેનો સંકલ્પ લેવાનો દિવસ છે.

    Ketan Saresa
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article08 સપ્ટેમ્બરનું પંચાંગ
    Next Article બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે

    September 7, 2026
    લેખ

    તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    લેખ

    તંત્રી લેખ…ભારત-ચીન સંબંધો માટે એક નવી દિશા

    September 1, 2026
    ધાર્મિક

    મંગળવારે Nag Panchamનું મહત્વ

    August 31, 2026
    લેખ

    Surendranagarના પટોળાની પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવનાર પંકજ મકવાણાને માનદ ડી.લિટ.ની પદવી એનાયત

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 22:01
    Categories
    Latest News

    બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે

    September 7, 2026

    Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.