ત્રણ દિવસ થી ગુમ હતા:મિત્રની વાડી એ જીવન ટૂંકાવતા પરિવાર માં આક્રંદ
Rajkot,તા.25
શાપર માં રહેતો હિતેશભાઈ રતુભાઈ પટેલ ઉંમર વર્ષ 48 વર્ષીય આધેડે અરડોઈ ગામે મિત્રની વાડી એ ગળેફાંસો ખાઇ લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલા તબીબે આધેડ મૃત કર્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ સાપર રહેતા હિતેશભાઈ રતુભાઈ ગજેરા ઉંમર વર્ષ 48 વર્ષા આધેડ ત્રણ દિવસ પહેલા ઘરે નીકળી ગયેલ હોય આધેડે અરડોઈ ગામે પોતાનાં મિત્રની વાડી એ ઝાડ સાથે ગળેફાંસો ખાઇ લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તબીબે આધેડ ને મૃતજાહેર કરતા પરિવાર માં ગમગીની છવાઈ હતી આ અંગે મૃતક પાનની દુકાન ચલાવતા હતા. મૃતક નું આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે એક ભાઈ એક બેન માં મોટા અને સંતાન એક પુત્ર એક પુત્રી એ પિતાનાંની છત્રછાયા ગુમાવતા પરિવાર માં ગમગીની છવાઈ હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

