Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»VVP દ્વારા વિદ્યાર્થી કોઈપણ જાતના ખર્ચ વિના એન્જિનિયરિંગ કરી શકે એવી અનેક સ્કોલરશીપ
    રાજકોટ

    VVP દ્વારા વિદ્યાર્થી કોઈપણ જાતના ખર્ચ વિના એન્જિનિયરિંગ કરી શકે એવી અનેક સ્કોલરશીપ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૧૩

    હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થી વી.વી.પી. માં કોઈપણ જાતની ફી વિના એન્જિનિયરિંગ કરી શકે એવી અનેક સ્કોલરશીપ વી.વી.પી. એ અમલમાં મૂકી છે. વી.વી.પી. ને ૩૦ વર્ષો પૂર્ણ થયા છે. સૌરાષ્ટ્ર- કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ હોવા છતાં વી.વી.પી. ની ફી મધ્યમ વર્ગને પોસાય એવી છે. એમાં પણ નીચે મુજબની અનેક સ્કોલરશીપનો ઉમેરો એ સોનામાં સુગંધનો સમન્વય છે.

    ૧) મેરીટ આધાર પ્રવેશ સ્કોલરશીપઃવી.વી.પી.માં પ્રથમ વર્ષ ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જેટલા મેરીટ માર્ક્સ હોય તેને રૂપિયા ૧૦૦ થી ગુણવાથી જે રકમ આવશે એટલા રૂપિયાની સ્કોલરશીપ વિદ્યાર્થીને આપવામાં આવશે.

    ઉદાહરણ તરીકે ૯૫ મેરીટ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીને રૂપિયા ૯૫૧૦૦ = રૂપિયા ૯૫૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવશે એ જ રીતે ડિપ્લોમામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને મેરીટ માર્ક્સ ને ૫૦ થી ગુણવાથી જે જવાબ આવે એટલી રકમની સ્કોલરશીપ આપવામાં આવશે.

    ઉદાહરણ તરીકે ૯૬ મેરિટમાર્ક ધરાવતા વિદ્યાર્થીને ૯૬૫૦ = ૪૮૦૦/- રૂપિયા ની સ્કોલરશીપ આપવામાં આવશે.

    વી.વી.પી. ની ડીગ્રી એન્જિનિયરિંગ ની એક સેમેસ્ટરની ફી માત્ર રૂપિયા ૫૩,૮૨૯/- છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગ ની એક સેમેસ્ટરની ફી માત્ર રૂપિયા ૨૭,૮૨૫/- છે છતાં વી.વી.પી. માં શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ પરિણામ અને શ્રેષ્ઠ પ્લેસમેન્ટ આપવામાં આવે છે.

    વધુ ઉલ્લેખનીય એ છે કે વિધાર્થી જે ફી માં પ્રવેશ મેળવશે એ જ ફી સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન લાગુ રહેશે. મોંઘવારી કે ફુગાવાના કારણે કોલેજ ફી માં કોઈ વધારો નહીં થાય.

    ૨) પરિણામ આધારિત સ્કોલરશીપઃપ્રવેશ લીધા બાદ પણ સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન મેળવી શકાય એવી વી.વી.પી. ની આ અનન્ય સ્કોલરશીપ છે. જે કદાચ સમગ્ર ભારતમાં માત્ર વી.વી.પી. જ આપે છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં યુનિવર્સિટી પરીક્ષાઓમાં ક્લાસ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને રૂપિયા ૨૫,૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. એ જ રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ માં ક્લાસમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રૂપિયા ૧૧,૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. તદુપરાંત અભ્યાસક્રમના અંતે જી.ટી.યુ.માં ટોપ ટેનમાં ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને બધા સેમેસ્ટરની ૧૦૦ ટકા સુધીની ફી પરત અને ઉપરાંતમાં રૂપિયા ૧ લાખ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.

    ૩) લેપટોપ સબસીડીઃડિગ્રી, ડિપ્લોમા કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને રૂપિયા ૭૫૦૦/- ની લેપટોપ સબસીડી કોલેજ યોજના અનુસાર આપવામાં આવે છે

    ૪) ટ્રાન્સપોર્ટેશન સબસીડીઃ વી.વી.પી. કોલેજ બસનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન ફી માં રૂપિયા ૫,૦૦૦/- ની સબસીડી આપવામાં આવે છે.

    ૫) રીસર્ચ પુરસ્કારઃં વિદ્યાર્થીઓને રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન, પબ્લિકેશન અને કોન્ફરન્સ-વર્કશોપ-સિમ્પોઝિયમાં યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા માટે રોકડ પુરસ્કાર અને રહેવા-જમવા-રજીસ્ટ્રેશન ફી વગેરેનો ખર્ચ કોલેજ યોજના અનુસાર આપવામાં આવે છે.

    ૬) ફ્રી થેલેસેમિયા ટેસ્ટઃઃવી.વી.પી. માં તમામ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કોઈપણ જાતના ખર્ચ વિના કરવામાં આવે છે.

    ૭) બુક બેંક – ટૂલ બેંકઃએન્જિનિયરિંગ માટે જરૂરી તમામ ટુલ્સ માટે વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો ખર્ચ કરવો નહીં પડે.બુક બેંક યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન નજીવા ઘસારા ખર્ચથી પુસ્તકો આપવામાં આવે છે

    ૮) વીમા યોજનાઃવિદ્યાર્થી અને વાલીનો વીમો પણ વી.વી.પી. પોતે પ્રીમિયમ ભરીને લે છે. વાલીનું અવસાન થતાં ફી ના કારણે વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે એ રીતે વીમા કંપની દ્વારા જ કોલેજ ફી ભરાઈ જાય એ પ્રકારનો વાલીનો વીમો પણ વી.વી.પી.ની ભારતમાં કદાચ એકમાત્ર યોજના છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું

    June 13, 2026
    રાજકોટ

    Rajkot રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલાફોર-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા Deputy CM Sanghvi

    June 13, 2026
    રાજકોટ

    ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની એચ.જે. દોશી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત; દર્દી સેવાના સેવાયજ્ઞને બિરદાવ્યો

    June 13, 2026
    રાજકોટ

    Rajkot; બેટી રામપર ગામે ટેન્કર, ટ્રક અને ઈકો વચ્ચે અકસ્માત ; ચારનાં મોત

    June 13, 2026
    રાજકોટ

    Rajkot બાળકના ઘડ વિનાના માથાની ઘટનાનો ભેદ ઉકેલાયો

    June 13, 2026
    રાજકોટ

    Rajkot વેપારીની પેઢીના નામનું ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અનેક લોકો સાથે ઠગાઈ

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.