Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટઃ ૩૧થી વધુ જુગારીઓ ઝડપાયા, રૂ. ૯૭,૧૫૦નો મુદ્દામાલ કબજે
    જામનગર

    Jamnagar જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટઃ ૩૧થી વધુ જુગારીઓ ઝડપાયા, રૂ. ૯૭,૧૫૦નો મુદ્દામાલ કબજે

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026Updated:September 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૧

    જામનગર, તા. ૩૧  જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં કુલ ૮ દરોડા પાડી તીનપત્તી રોન-પોલીસ તથા વર્લી મટકાનો જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જુદા જુદા દરોડાઓમાં કુલ રૂ. ૯૭,૧૫૦નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

    મેઘપર-પડાણા પોલીસ મથકના બે દરોડા

    મેઘપર(પડાણા) પોલીસે ઝાખર ગામની જૂની સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા અર્જુનસિંહ ભરતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ સંજયસિંહ જાડેજાને ઝડપી લઈ તેમની પાસેથી રૂ. ૧૧,૦૦૦નો રોકડ મુદ્દામાલ કબજે કર્યો હતો.

    ત્યારબાદ ન્યૂ પડાણા રેસીડેન્સી પાસે વાડીવાળા રસ્તે સ્ટ્રીટલાઇટના અજવાળે રમાતા જુગાર પર દરોડો પાડી દિલીપભાઈ ખેતાભાઈ મકવાણા, મહેશભાઈ નથુભાઈ મકવાણા, વનરાજભાઈ દેવાભાઈ મકવાણા, કિશોરપુરી પ્રેમપુરી ગોસ્વામી, રાણાભાઈ ભીખાભાઈ વાઘેલા, હરેશભાઈ દાનાભાઈ કટારીયા, રવિરાજસિંહ ચંદ્રસિંહ ગોહિલ અને દેસરાજ સુરેન્દ્રસિંઘ શીખને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. ૧૦,૭૦૦ રોકડા મળી આવ્યા હતા.

    પંચકોશી એ ડિવિઝન પોલીસના બે જુગારના દરોડા

    મીઠાવેઢા ગામ (બજરંગપુર) ખાતે ઉન નંદીના કાંઠે જાહેરમાં તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા ડાયાભાઈ જીવાભાઈ ચીરોડિયા, નિલેષભાઈ પ્રેમજીભાઈ ચાંગાણી, મનસુખભાઈ ધનજીભાઈ ચાંગાણી, જીગ્નેશભાઈ મનસુખભાઈ દેવમુરારી, નરેશભાઈ ભીખાભાઈ સદાડિયા અને જયેશભાઈ ગોકળભાઈ ઘાડિયાને ઝડપી લઈ રૂ. ૩૧,૨૦૦નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત જામનગર-રાજકોટ હાઈવે પર ટોયોટો કારના શોરૂમ આગળ પાલાણી ટ્રાન્સપોર્ટ સામે વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા રવિરાજસિંહ ઉર્ફે ભુરો દિલીપસિંહ ઝાલાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી રૂ. ૩૨૦ રોકડા તથા જુગારનું સાહિત્ય કબજે કરાયું હતું.

    લાલપુર પોલીસના ત્રણ જુગારના દરોડા

    લાલપુર પોલીસે બબરઝર ગામની કોટડા સીમમાં તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા નરેશભાઈ વિરજીભાઈ ચાવડા, પ્રદીપભાઈ ધરમશીભાઈ રૂપારેલ, નથુભાઈ માલદેભાઈ ગાગીયા અને પોપટભાઈ રામાભાઈ ગાગીયા સામે કાર્યવાહી કરી રૂ. ૧૧,૪૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    બબરઝર ગામની કોટડા સીમમાં જ અન્ય એક દરોડા દરમિયાન રાજેશ હરજીભાઈ ત્રિવેદી, દયાળજી ગોપાલભાઈ પાઠક, પરષોતમ ગોકળભાઈ પાઠક, ભીખાભાઈ મેરકભાઈ લાખોત્રા અને ગોપાલભાઈ દેવજીભાઈ મોકરીયાને તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રૂ. ૧૦,૦૧૦નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    કરાણા ગામની નિશાળ પાછળ જાહેરમાં તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી રૂ. ૧૨,૪૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ રિપોર્ટમાં નોંધાયું છે. જોકે, ઉપલબ્ધ રિપોર્ટની વિગતોમાં આ પાંચેય આરોપીઓના નામ દર્શાવવામાં આવ્યા નથી.

    શેઠવડાળા પોલીસનો દરોડો

    શેઠવડાળા પોલીસે મેલાણ ગામમાં જોગમાયા પાન-મસાલાની દુકાન પાસે જાહેરમાં તીનપત્તી રોનનો જુગાર રમતા પ્રફુલભાઈ ઉર્ફે મેજુ બાબુભાઈ હુણ, સંજયભાઈ ઉર્ફે લાલો રૂડાભાઈ હુણ, ખીમાભાઈ જોધાભાઈ છેલાણા, ભરતભાઈ ભીમાભાઈ હુણ અને લાખાભાઈ કારાભાઈ હુણ સામે કાર્યવાહી કરી રૂ. ૧૦,૦૫૦નો રોકડ મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે એક વયોવૃદ્ધ આરોપીને કાયદાકીય નોટિસ આપવામાં આવી હતી.

    આમ જામનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકો દ્વારા જુગારના કુલ ૮ દરોડા પાડી તીનપત્તી રોન-પોલીસ અને વર્લી મટકાનો જુગાર રમતા શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDeepti Sharmaએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ૭ બોલમાં ૩ વિકેટ લઈને નંબર ૧ બોલર બની
    Next Article Rajkot ડિવિઝનમાં સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશઃ એક જ દિવસમાં ૫૫૧ કેસમાં ૫.૨૯ લાખની આવક
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બે સ્થળેથી દારૂ ઝડપાયો, એક શખ્સ ફરાર

    September 14, 2026
    જામનગર

    Jamnagarમાં કાલાવડ નાકા પાસે યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું

    September 14, 2026
    જામનગર

    Jamnagarના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ૧૧૨ના બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરાતાં ચકચાર

    September 14, 2026
    જામનગર

    Jamnagar: ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

    September 14, 2026
    જામનગર

    Jamnagarમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 14, 2026
    જામનગર

    RSPL ( ઘડી) વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત એલડીએ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,670
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 00:02
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.