Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ
    • Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી
    • Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી
    • Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું
    • Rajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત
    • Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ
    • Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    • Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું
    સુરત

    Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે સ્થળ પરથી ઓનલાઇન વેચાણ માટે તૈયાર કરાયેલા ૨૦૦થી વધુ દવાના પેકેટ્‌સ તેમજ ઓપરેશનમાં વપરાતા ૩ આધુનિક લેપટોપ જપ્ત કર્યા છે

    Surat,તા.૨૬

    સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ ગોકુલમ આર્કેડ સ્થિત એક દુકાનમાં પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર ઓનલાઇન વેચાણ ચાલતું હોવાની ચોક્કસ બાતમી સરથાણા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગોકુલમ આર્કેડમાં દરોડો પાડીને નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી લીધો હતો.

    તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી નિકુંજ ગજેરા ડોક્ટરની કોઈ પણ ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) વિના પ્રતિબંધિત શિડ્યુલ ૐ૧ કેટેગરીની અત્યંત નશાકારક દવાઓનું મોટા પાયે ઓનલાઇન નેટવર્ક ચલાવીને દેશના વિવિધ ભાગોમાં વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી ઓનલાઇન વેચાણ માટે તૈયાર કરાયેલા ૨૦૦થી વધુ દવાના પેકેટ્‌સ તેમજ ઓપરેશનમાં વપરાતા ૩ આધુનિક લેપટોપ જપ્ત કર્યા છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ તમિલનાડુ ખાતે ૧૦૦૦થી વધુ ટાપેન્ટાડોલની ગોળીઓ મોકલી હતી, જે ત્યાંના સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવતી હતી. આ વિદ્યાર્થીઓ ટાપેન્ટાડોલની ગોળીઓને કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવીને નશો કરવા માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલી દવાઓનું ડ્રગ્સ વિભાગની મદદથી એફએસએલ/લેબોરેટરી પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દવાઓમાં નાર્કોટિક્સ કે નશાકારક દ્રવ્યોના અંશની પુષ્ટિ થતાં જ આરોપી સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (દ્ગડ્ઢઁજી) એક્ટ હેઠળ કડક ગુનો નોંધવામાં આવશે. આ દવાઓ ક્યાંથી ખરીદવામાં આવતી હતી અને તેના ઓનલાઇન કસ્ટમર બેઝમાં અન્ય કયા રાજ્યો કે ડીલરો સામેલ છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત
    Next Article Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી

    August 25, 2026
    સુરત

    Suratના માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર

    August 25, 2026
    સુરત

    Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો

    August 25, 2026
    સુરત

    Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા

    August 25, 2026
    સુરત

    Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો

    August 25, 2026
    સુરત

    Surat: પાલ-હજીરા રોડ પર વગર વરસાદે ભુવો પડ્યો : તંત્રની બેદરકારી સામે સવાલ

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 22:35
    Categories
    Latest News

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026

    Rajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત

    August 26, 2026

    Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ

    August 26, 2026

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026
    Search
    Main News

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026

    Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ

    August 26, 2026

    Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે

    August 26, 2026

    ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya

    August 26, 2026

    Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.