Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    bhishek રેકોર્ડની હારમાળા સર્જી : કોહલીથી ક્લાસેન સુધીની `બરાબરી’ કરી

    April 22, 2026

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • bhishek રેકોર્ડની હારમાળા સર્જી : કોહલીથી ક્લાસેન સુધીની `બરાબરી’ કરી
    • મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો
    • Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો
    • RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ
    • નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ
    • હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma
    • મુંબઈમાં નજીવી બાબતે હિંસા : પુર્વ ક્રિકેટર Yusuf Pathan ના સસરા સહિત 3ની ધરપકડ
    • બ્લોગરનો ફોટો લાઈક કરવા પર Virat થયો ટ્રોલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Slow loan withdrawal ને પગલે ધિરાણ તથા થાપણમાં ફરીથી સમાન વૃદ્ધિ જોવા મળી
    વ્યાપાર

    Slow loan withdrawal ને પગલે ધિરાણ તથા થાપણમાં ફરીથી સમાન વૃદ્ધિ જોવા મળી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૯ નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ સાધારણ મંદ પડી ૧૦.૬૪ ટકા સાથે થાપણ વૃદ્ધિને લગભગ સમાન રહી હતી. આ ગાળામાં થાપણ વૃદ્ધિ ૧૦.૭૨ ટકા રહી હોવાનું રિઝર્વ બેન્કના ડેટા  જણાવે છે. ધિરાણ તથા થાપણ વૃદ્ધિ ફરી એક વખત સમાન જોવા મળી છે. 

    ૨૯ નવેમ્બરના પખવાડિયાના અંતે બાકી પડેલી થાપણનો આંક  રૂપિયા ૨૨૦.૧૭ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૧૭૫.૦૯ ટ્રિલિયન રહ્યો હતો. આ અગાઉ ૧૫ નવેમ્બરના પખવાડિયામાં બાકી થાપણનો આંક રૂપિયા ૨૧૮.૫૫ ટ્રિલિયન જ્યારે બાકી પડેલી ધિરાણ આંક રૂપિયા ૧૭૩.૬૨ ટ્રિલિયન રહ્યો હતો. ૧૫ નવેમ્બરના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિનું સ્તર વાર્ષિક ધોરણે મંદ પડી ૧૧.૧૫ ટકા રહ્યું છે જ્યારે થાપણ વૃદ્ધિનું સ્તર ૧૧.૨૧ ટકા રહ્યું છે. 

    અઢી વર્ષના ગાળા બાદ ૧૮ ઓકટોબરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ કરતા ઊંચી રહ્યા બાદ થાપણ વૃદ્ધિ ૧લી નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિને લગભગ સમાન રહ્યાનું જોવા મળ્યું હતું. 

     એક સમયે થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ સાત ટકા જેટલી ઊંચી જોવા મળી હતી.દેશના શેરબજારોમાં રેલીને કારણે ઘરેલું બચતો ઈક્વિટીસ તરફ વળવા લાગતા બેન્કોમાં થાપણ તરફના આકર્ષણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બચતની ઈક્વિટીમાં ફાળવણી જે ૨૦૨૦માં ૧૫ ટકા હતી તે ૨૦૨૪માં વધી ૨૫ ટકા પહોંચી ગઈ હોવાનું તાજેતરમાં એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. 

    થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેનું અંતર હાલમાં ઘટી જવા પાછળનું એક કારણ ધિરાણ ઉપાડમાં મંદ ગતિ જણાવાઈ રહી છે. રિઝર્વ બેન્ક દ્વારા રિસ્ક વેઈટમાં વધારા ઉપરાંત અનસિકયોર્ડ લોન્સ પર અંકૂશને કારણે ધિરાણ વૃદ્ધિ મંદ પડી હોવાનું કહી શકાય છે. અગાઉ માત્ર અનસિક્યોર્ડ લોનમાં મંદ વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે હવે સિકયોર્ડ લોનની વૃદ્ધિ પણ ધીમી પડી રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. 

    બેન્કોમાં ધિરાણ ઉપાડ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્કે તેની તાજેતરની નાણાં નીતિની સમીક્ષામાં ેકેશ રિઝર્વ રેશિઓ ૪.૫૦ ટકાથી ઘટાડી ૪ ટકા કર્યો છે, જેથી ધિરાણ પૂરા પાડવા બેન્કોના હાથમાં વધુ લિક્વિડિટી ઉપલબ્ધ રહે. 

    Slow loan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI

    April 22, 2026
    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    bhishek રેકોર્ડની હારમાળા સર્જી : કોહલીથી ક્લાસેન સુધીની `બરાબરી’ કરી

    April 22, 2026

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026

    નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ

    April 22, 2026

    હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    bhishek રેકોર્ડની હારમાળા સર્જી : કોહલીથી ક્લાસેન સુધીની `બરાબરી’ કરી

    April 22, 2026

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.