Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ
    • West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ
    • India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી
    • ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
    • British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું
    • China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ
    • દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા
    • 5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ Gulf ભણી રવાના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»મુંબઈમાં નજીવી બાબતે હિંસા : પુર્વ ક્રિકેટર Yusuf Pathan ના સસરા સહિત 3ની ધરપકડ
    ખેલ જગત

    મુંબઈમાં નજીવી બાબતે હિંસા : પુર્વ ક્રિકેટર Yusuf Pathan ના સસરા સહિત 3ની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22
    અહીના ભાયખલા વિસ્તારમાં એક પાણી ભરેલા ખાડા પર પસાર થવા દરમિયાન પાણી ઉડતા મારામારી થઈ હતી. આ મામલે પુર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરા સહિત ત્રણ શખ્સોની ધરપકડ થઈ છે. એક આરોપી ફરાર છે, લાઠી, ડંડા અને બેઝબોલ બેટથી થયેલા હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે.

    પોલીસના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે 9 વાગ્યે યુસુફ ખાન (ઉ.30) નામનો શખ્સ પોતાની કારમાં ઘર પરત ફરી રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર પાણી ભરેલા ખાડા પર તેની કાર પસાર થતા પાણી રસ્તા પર પસાર થતા શોએબ ખાનને ઉડતા તે ગુસ્સામાં આવી ગયો હતો અને ગાળા-ગાળી કરવા લાગ્યો હતો. યુસુફે કાર રોકીને યુસુફની માફી પણ માંગી હતી તેમ છતાં શોએબે કારના વિન્ડશિલ્ડ લાકડીથી તોડી નાખ્યા હતા અને યુસુફ પર હુમલો કરતા તે ઘાયલ થયો હતો.

    આ ઘટના બાદ યુસુફ ખાન ઘરે પહોંચ્યો તો પરિવારે તેને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી. જયારે તે પોલીસ સ્ટેશન જતો હતો ત્યારે રસ્તામાં તેની મુલાકાત ખાલીદ ખાન સાથે થઈ ગઈ. જે પુર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણના સસરા તરીકે ઓળખ અપાઈ છે.

    પોલીસના અનુસાર ખાલીદ ખાન, તેનો પુત્ર ઉમરસદ પઠાણ, શોએબ પઠાણ અને અન્ય એક આરોપી શહબાઝ ખાન સાથે હતા. આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે ફરી જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ જે હિંસામાં બદલી ગઈ. આરોપીઓએ યુસુફખાન અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આ મામલામાં ત્રણની ધરપકડ થઈ છે, એક ફરાર છે.

    Former Cricketer Yusuf Pathan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    bhishek રેકોર્ડની હારમાળા સર્જી : કોહલીથી ક્લાસેન સુધીની `બરાબરી’ કરી

    April 22, 2026
    ખેલ જગત

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026
    ખેલ જગત

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026
    ખેલ જગત

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026
    ખેલ જગત

    નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ

    April 22, 2026
    ખેલ જગત

    હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026

    British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું

    April 22, 2026

    China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.