Junagadh તા.10
કેશોદમાં જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ વાડીના રૂમનું લોક તોડી કોઈ તસ્કરો રૂા.1.68 લાખનું જીરૂ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે. કેશોદ સનરાઈઝ ટાવર બ્લોક નં.304માં રહેતા અશ્ર્વિનભાઈ વેલજીભાઈ ભાડજા (ઉ.50) કેશોદ જુનાગઢ બાયપાસ ગૌશાળાની બાજુમાં આવેલ મીતભાઈ અરવિંદભાઈ લાડાણીના ખેતરનું ભાગીયું રાખેલ હોય ચાલુ સીઝનમાં જીરાનો પાક તૈયાર થયેલ હોય જેના 21 બાચકા 42 મણ રૂમમાં રાખેલ હોય જેનો લોક તોડી રૂા.1.68 લાખનું જીરૂ કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસ સબ ઈન્સ. એમ.ડી. મકવાણાએ તપાસ હાથ ધરી છે.
Trending
- 06 જૂનનું રાશિફળ
- 06 જૂનનું પંચાંગ
- Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
- પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
- Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
- Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
- Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
- Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

