Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી
    • Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું
    • Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ
    • Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
    • CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી
    • Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો
    • Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા
    • volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Srinagar: લદાખમાં પ્રતિબંધિત ઓફ રોડિંગ માટે પ્રથમ વખત ચાર પ્રવાસી વાહનને દંડ
    રાષ્ટ્રીય

    Srinagar: લદાખમાં પ્રતિબંધિત ઓફ રોડિંગ માટે પ્રથમ વખત ચાર પ્રવાસી વાહનને દંડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026Updated:June 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાંગથાંગમાં કોલ્ડ ડેઝર્ટ વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરીમાં ચાલકે પ્રતિબંધિત ઓફ રોડિંગ કર્યું હતું અને તિબેટિયન હરણાની પાછળ વાહન દોડાવ્યું હતું

    Srinagar, તા.૨૯

    કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં પ્રથમ વખત તંત્ર દ્વારા મનસ્વી રીતે વાહન ચલાવવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. પેન્ગોન્ગ લેક વિસ્તારમાં ગેરકાયદે ઓફ રોડિંગ તથા ચાંગથાંગના અભયારણ્યમાં હરણા પાછળ વાહન દોડાવનારા પ્રવાસી વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમાં પ્રત્યેક વાહન પાસેથી રૂ.૫૦,૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે. ચાંગથાંગમાં કોલ્ડ ડેઝર્ટ વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરીમાં ચાલકે પ્રતિબંધિત ઓફ રોડિંગ કર્યું હતું અને તિબેટિયન હરણાની પાછળ વાહન દોડાવ્યું હતું. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટના ભંગ બદલ ચાર વાહનો પર રૂ.બે લાખનો દંડ લાગુ કરી વધુ તપાસ બાદ તમામ વાહન જપ્ત કરવામાં આવ્યા છે.

    એક્ટના ભંગની ઘટના ચાર અલગ-અલગ સ્થળે નોંધાઈ હતી. લેહ વાઈલ્ડલાઈફ ડિવિઝનમાં મેરાક અને લુકુંગ સ્થળે પેન્ગોન્ગ લેકના કિનારે આવેલા છે અને તેને ઈકોલોજિકલી સેન્સિટિવ જાહેર કરાયા હતા. હાનલેમાં નુરબુ લા અને સુમુરમાં નુરબા વેલી પણ ઈકો સેન્સિટિવ સ્થળ છે. લદાખ સરકારના પ્રવક્તાના જણાવ્યા મુજબ, લદાખમાં ગેરકાયદે ઓફ રોડિંગનો ત્રાસ વધી રહ્યો હોવાથી આકરા પગલાં લેવાયા છે. ઈકોલોજિકલ સેન્સિટિવ તળાવો અને લદાખમાં નદીના વહેણમાં પ્રવાસીઓએ કાર હંકારી હતી. પર્યાવરણ અને વન્યસૃષ્ટિ માટે હાનિકારક વાહનો ચલાવનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે લદાખના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ આદેશ આપ્યા હતા.

    જેના પગલે પ્રથમ વખત ગુનો કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી આકરો દંડ વસૂલવામાં આવ્યો છે. વાહનના માલિકો હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશના છે. તેમણે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પોતાની કાર પેન્ગોન્ગ લેક તથા ચાંગથાંગ અને નુબરામાં સંરક્ષિત વિસ્તારમાં બેફામ રીતે ચલાવી હતી. વન વિભાગના અધિકારીઓએ રૂટિન પેટ્રોલિંગ દરમિયાન તથા સોશિયલ મીડિયા સર્વેલન્સ દરમિયાન આવી સંખ્યાબંધ ઘટનાઓ જોઈ હતી. લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ કહ્યું હતું કે, લદાખમાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવકાર્ય છે, પરંતુ તેમણે જવાબદાર અને પર્યાવરણ માટે સભાન રહેવું પડશે. સંરક્ષિત વન્ય વિસ્તારોમાં ખલેલ પહોંચે તેવી પ્રવૃત્તિ વાહન માલિકોએ કરવી જોઈએ નહીં. પ્રતિબંધિત વિસ્તારમાં ઓફ રોડિંગ કરનારા વાહન માલિકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

    Srinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhiમાં ગરમીએ બે વર્ષનો રેકોર્ડ તોડ્યો, ૨૯ જૂનની સવાર સૌથી ગરમ રહી

    June 29, 2026
    રાષ્ટ્રીય

    ૩૨ વર્ષ જૂનો Yamuna water dispute સમાપ્ત; હરિયાણા તેના હિસ્સાનું પાણી પૂરું પાડશે

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત

    June 29, 2026
    રાષ્ટ્રીય

    ભારત ધીરે ધીરે Arunachal ગુમાવી રહ્યું છે! સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Assam-Arunachal Pradesh માં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Ram temple માં સરકારી નોકરશાહીની કોઈ જ દખલગીરી મંજૂર નહીં, CEO ની નિમણૂક પહેલા સંતો ભડક્યા

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026

    CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026

    Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.