Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ
    • MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં
    • ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ
    • 5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandya નું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું
    • Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત
    • Vadodara  રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી
    • Vadodara  એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા
    • Vadodara  છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sunny Deol ની ગબરુ ફિલ્મ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ
    મનોરંજન

    Sunny Deol ની ગબરુ ફિલ્મ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.24

    સની દેઓલની ફિલ્મ ‘ગબરુ’  વધુ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ છે. આ ફિલ્મ  પહેલાં ગત માર્ચમાં રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું. તે પછી રીલિઝ ડેટ બદલીને આઠમી મેએ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે તે જૂનમાં રજૂ થાય તેવી સંભાવના છે.  ‘ધુરંધર ટુ’ન લીધે  એક્શનનો ઓવરડોઝ થઈ ગયો હોવાથી દર્શકો તરત જ કોઈ એક્શન ફિલ્મ નહીં પચાવી શકે તેવું કારણ આગળ ધરી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. હજુ ફિલ્મની નવી તારીખ નક્કી થઈ નથી. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરી રહ્યો છે.

    Gabru film postponed Sunny-Deol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Rocket Boys નો ડાયરેક્ટર અભય પન્નુ હવે હોરર ફિલ્મ બનાવશે

    April 24, 2026
    મનોરંજન

    Karthik-Sri Leela ની ફિલ્મનું હજુ 45 દિવસનું જ શૂટિંગ પત્યું

    April 24, 2026
    મનોરંજન

    Sara Arjun ની મધુબાલાની બાયોપિક ઓટીટી પર આવશે

    April 24, 2026
    મનોરંજન

    Payal Kapadiaએ ઇતિહાસ રચ્યો, ૨૦૨૬ ના Cannes Film Festivalમાં મોટી જવાબદારી સ્વીકારી

    April 23, 2026
    મનોરંજન

    Rajinikanth અને Dhanush, કમલ હાસને મતદાન કર્યું, ભીડ થલાપતિ વિજયને ઘેરી વળેલી

    April 23, 2026
    મનોરંજન

    Aryan Khanએ તેના મિત્રના લગ્નમાં જૂતા ચોરી સમારંભ દરમિયાન ધમાલ મચાવી

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026

    5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandya નું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું

    April 24, 2026

    Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026

    Vadodara  રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

    April 24, 2026

    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.