Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 28 એપ્રિલનું પંચાંગ
    • 28 એપ્રિલનું રાશિફળ
    • શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
    • ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
    • પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
    • Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
    • Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendaranagar ગુજરાત પ્રાકૃતિક ખેતીનું ‘ગ્લોબલ રોલ મોડેલ’ બનવા તરફ અગ્રેસર
    સૌરાષ્ટ્ર

    Surendaranagar ગુજરાત પ્રાકૃતિક ખેતીનું ‘ગ્લોબલ રોલ મોડેલ’ બનવા તરફ અગ્રેસર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendaranagar, તા.1
    ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ – PPP મોડલને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર અને સામાજિક સંગઠનોના સમન્વયથી સંસાધનો અને કુશળતાનો યોગ્ય ઉપયોગ કરીને જનહિતના આ કાર્યોને વધુ ગતિશીલ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે આ મોડલ આશીર્વાદરૂપ સાબિત થયું છે, જ્યાં સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને ખેડૂત જૂથો ખભેખભો મિલાવીને રાસાયણિક મુક્ત ખેતીના મિશનને આગળ ધપાવી રહ્યા છે.

    રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના આ અભિયાનના પ્રણેતા એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને એક જન-આંદોલન બનાવ્યું છે. તેઓ પોતે આ ખેતીના પ્રખર હિમાયતી તરીકે રાજ્યના ખૂણે-ખૂણે જઈ ખેડૂતોને ગાય આધારિત ખેતીના ફાયદા સમજાવી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર આ અભિયાનને વહીવટી અને આર્થિક પીઠબળ પૂરું પાડી રહી છે.

    રાજ્યપાલના સતત પ્રયાસો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નિર્ધારને પરિણામે રાજ્યના લાખો ખેડૂતો ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં જીવાત નિયંત્રણ માટે અત્યંત અસરકારક ગણાતા ‘દશપર્ણી અર્ક’ના વિતરણ માટે તાજેતરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ગ્રીન કમાન્ડો ખેડૂત ગ્રુપ વચ્ચે થયેલું જોડાણ આ દિશામાં એક ક્રાંતિકારી ડગલું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી. પટેલ અને ખેડૂત જૂથો વચ્ચેની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે આ અર્ક રાજ્યના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચાડવા અવિરત પ્રયાસો કરવામાં આવશે.

    દશપર્ણી અર્કના વિતરણમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોખરે રહી રાજ્યભરમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં થયેલા કુલ 53,395 લિટર અર્કના વિતરણમાં એકલા સુરેન્દ્રનગર જિલ્લાનો ફાળો 15,420 લિટર જેટલો માતબર નોંધાયો છે, જે આ જિલ્લાના ખેડૂતોની પ્રાકૃતિક ખેતી પ્રત્યેની જાગૃતિ તેમજ આત્મા વિભાગના સચોટ અને અવિરત પ્રયાસો દર્શાવે છે.

    Surendaranagar Surendaranagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન: 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jetalsarની હોટલમાં લગ્નની ખુશીઓ વચ્ચે આગ ભભુકી

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026

    ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026

    પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી

    April 27, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.