Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026Updated:September 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સાતોડી, કબડ્ડીથી લઈ લાડવા સ્પર્ધા સુધી રાજ્યના ખૂણે-ખૂણેથી ઉમટેલા ખેલાડીઓ વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar તા.૧૫ઃ

    ચાલુ વર્ષે પણ સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળા દરમિયાન ’સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણના જણાવ્યા અનુસાર, મેળાના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન હોવા છતાં ખેલાડીઓનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો અને ગોળાફેંકની સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    મેળાના બીજા દિવસે વાતાવરણને અનુલક્ષીને સાતોડી, કબડ્ડી, વોલીબોલ તેમજ લોકપ્રિય ’લાડવા ખાવાની હરીફાઈ’ જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વડોદરા, સાણંદ, જૂનાગઢ અને સુરત સહિત રાજ્યના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં ખેલાડીઓ તરણેતર ખાતે પહોંચ્યા હતા. મેળાના ત્રીજા દિવસે (૧૬મી તારીખે) કુસ્તી અને રસ્સાખેંચ જેવી દેશી અને રોમાંચક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ બહોળા પ્રમાણમાં ખેલાડીઓ ભાગ લેશે.

    ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી પ્રોત્સાહિત કરવા માટે ટી-શર્ટ અને કેપ આપવામાં આવે છે. આ ઉપરાંત વિજેતા બનતા ખેલાડીઓને સ્થળ પર જ તુરંત રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ’ખેલ મહાકુંભ’ થી લઈને ’ગ્રામીણ ઓલિમ્પિક’ જેવા નવતર આયોજનો થકી રાજ્યના યુવાનોમાં રમત-ગમત પ્રત્યે ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડવાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાગત દેશી રમતો લુપ્ત ન થાય તે માટે રાજ્ય સરકાર અને સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત સતત પ્રયત્નશીલ છે. ગ્રામીણ સ્તરેથી જ છુપાયેલી પ્રતિભાઓની ઓળખ કરી તેમને યોગ્ય પ્લેટફોર્મ, ઉત્કૃષ્ટ સુવિધાઓ અને આર્થિક સહાય પૂરી પાડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે સરકારની આ કટિબદ્ધતા રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહી છે.

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Next Article Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026
    ગુજરાત

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    મુખ્ય સમાચાર

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026
    રાજકોટ

    Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 21:27
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.