Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી

    September 25, 2026

    Kanpur: ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બોમ્બ વિસ્ફોટથી નાસભાગ મચી, ૪ ઘાયલ

    September 25, 2026

    કોંગ્રેસ લોકોના સુખ-દુઃખમાં તેમની સાથે ઉભી છે,યુપી કોંગ્રેસ પ્રમુખ Ajay Rai

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી
    • Kanpur: ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બોમ્બ વિસ્ફોટથી નાસભાગ મચી, ૪ ઘાયલ
    • કોંગ્રેસ લોકોના સુખ-દુઃખમાં તેમની સાથે ઉભી છે,યુપી કોંગ્રેસ પ્રમુખ Ajay Rai
    • રાજ્ય ઝડપથી દેશનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, CM Yogi Adityanath
    • નાર્કો કિંગપિન’ પાર્વતીની New Delhiમાં ધરપકડ
    • વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ
    • એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા
    • Botad: સમઢીયાળા ગામમાં ડિગ્રી વગર દવાખાનુ ચલાવતો ઝોલાછાપ ડાક્ટર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો
    અન્ય રાજ્યો

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૫

    તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવ્યો હતો. ૨૯૩માંથી ૨૦૭ બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસને માત્ર ૮૦ બેઠકો મળી હતી. આ અણધાર્યા Election પરિણામોને સ્વીકારવાનો પૂર્વ સીએમ મમતા બેનર્જીએ ઈનકા કરીને ભાજપ સામે આરોપો લગાવ્યા હતા.

    આ ચૂંટણીમાં ભાજપે આવી સફળતા મેળવી તે માટે પાર્ટીએ છૂટા હાથે પૈસા વેર્યા હતા. ચૂંટણીપંચ સમક્ષ રજૂ થયેલા અહેવાલમાં આ ખુલાસો થયો હતો.ભાજપે બંગાળમાં કુલ ૨૮૬.૯૯ કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કર્યો હતો. એમાં પાર્ટીએ ૨૧૭.૧૬ કરોડ ખર્ચ્યા હતા ને ઉમેદવારોએ ૬૯.૮૩ કરોડનો ખર્ચ કર્યો હતો. પશ્ચિમ બંગાળ સહિત કુલ પાંચ રાજ્યોની ચૂંટણી થઈ હતી, જેમાં આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીનો સમાવેશ થતો હતો. એ તમામ રાજ્યોમાં મળીને ભાજપે કુલ ૫૨૯.૩૮ કરોડનો ખર્ચ કર્યો હતો.તેની સામે કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ૨૪૮ કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં જે ખર્ચ કર્યો એનાથી વધુ ખર્ચ તો ભાજપે બંગાળમાં જ કરી નાખ્યો હતો. બંગાળમાં કોંગ્રેસે કુલ ૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

    જેમાં ૧૨.૯૭ કરોડ પાર્ટીએ કર્યો હતો અને ૨૯.૧૨ કરોડ ઉમેદવારોએ ખર્ચ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો હતો તેની જાણકારી સામે આવી નથી. ડાબેરી પાર્ટી સીપીઆઈએમએ ૮.૨૩ કરોડ રૂપિયા ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચ્યા હતા.કેરળમાં કોંગ્રેસે ભાજપથી વધારે ખર્ચ કર્યો હતો. કેરળમાં ભાજપે ૮૨ કરોડ ખર્ચી નાખ્યા હતા. તેની સામે કોંગ્રેસે ૧૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કેરળમાં સીપીએમની સરકાર હતી. સીપીએમે ૨૮ કરોડનો ખર્ચ કર્યો હતો. ભાજપે તમિલનાડુમાં ૯૬.૨૭ કરોડ, આસામમાં ૫૧ કરોડ, પુડુચેરીમાં ૧૧.૯૦ કરોડ ચૂંટણી કેમ્પેઈન પાછળ ફાળવ્યા હતા. આ ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે ભાજપને ૧૪૭૨ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું તો કોંગ્રેસને ૨૦૭ કરોડ રૂપિયા દાનમાં મળ્યા હતા.

    Election
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSikkimમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી વિનાશ
    Next Article Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Kanpur: ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બોમ્બ વિસ્ફોટથી નાસભાગ મચી, ૪ ઘાયલ

    September 25, 2026
    અન્ય રાજ્યો

    કોંગ્રેસ લોકોના સુખ-દુઃખમાં તેમની સાથે ઉભી છે,યુપી કોંગ્રેસ પ્રમુખ Ajay Rai

    September 25, 2026
    અન્ય રાજ્યો

    રાજ્ય ઝડપથી દેશનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, CM Yogi Adityanath

    September 25, 2026
    રાષ્ટ્રીય

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026
    રાષ્ટ્રીય

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026
    રાષ્ટ્રીય

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,980
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 19:06
    Categories
    Latest News

    Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી

    September 25, 2026

    Kanpur: ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બોમ્બ વિસ્ફોટથી નાસભાગ મચી, ૪ ઘાયલ

    September 25, 2026

    કોંગ્રેસ લોકોના સુખ-દુઃખમાં તેમની સાથે ઉભી છે,યુપી કોંગ્રેસ પ્રમુખ Ajay Rai

    September 25, 2026

    રાજ્ય ઝડપથી દેશનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, CM Yogi Adityanath

    September 25, 2026

    નાર્કો કિંગપિન’ પાર્વતીની New Delhiમાં ધરપકડ

    September 25, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagarમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી

    September 25, 2026

    Kanpur: ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બોમ્બ વિસ્ફોટથી નાસભાગ મચી, ૪ ઘાયલ

    September 25, 2026

    કોંગ્રેસ લોકોના સુખ-દુઃખમાં તેમની સાથે ઉભી છે,યુપી કોંગ્રેસ પ્રમુખ Ajay Rai

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.