Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ રબ્બર સ્ટેમ્પ હોય તે સંઘને સ્વીકાર્ય નથી

    July 17, 2025

    Delhi-Goa જતી ઈન્ડિગોનીફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

    July 17, 2025

    બીજી પત્નિને પણ ભરણપોષણનો હકક :High Court

    July 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ રબ્બર સ્ટેમ્પ હોય તે સંઘને સ્વીકાર્ય નથી
    • Delhi-Goa જતી ઈન્ડિગોનીફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
    • બીજી પત્નિને પણ ભરણપોષણનો હકક :High Court
    • 9 વર્ષની બાળકીને એક કલાકમાં બે Heart Attacks : મોત
    • સ્કુલોમાં સવારની પ્રાર્થનામાં Bhagavad Gita ના પાઠ – શ્લોક
    • બિહારમાં 125 યુનિટ વિજળી ફ્રી: Nitish Kumar ની જાહેરાત
    • Gujarat Assembly નું આગામી ચોમાસું સત્ર ઓગસ્ટના અંતમાં મળવાની સંભાવના
    • 17 જુલાઈનુ રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘The Royal Ignore’ બરોડાનાં મહારાણી રાધિકા રાજેએ ‘ધ રોયલ્સ’ની ટીકા કરી
    મનોરંજન

    ‘The Royal Ignore’ બરોડાનાં મહારાણી રાધિકા રાજેએ ‘ધ રોયલ્સ’ની ટીકા કરી

    Vikram RavalBy Vikram RavalJune 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહારાણી રાધિકા રાજેએ એક પોસ્ટ શેર કરી હતી અને રાજકીય પરિવારને જે રીતે દર્શાવાય છે, તે અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા

    Mumbai, તા.૨

    ઇશાન ખટ્ટર અને ભુમિ પેડનેકરની ‘ધ રોયલ્સ’માં રાજ પરિવારના સભ્યો અંગેના ખોટાં અર્થઘટન અને ગરીબ પરિવારની ધનવાન દેખાવાની વિચારધારાની ઘણી ટીકા થઈ છે. આ ટીકા છતાં નેટફ્લિક્સ દ્વારા આ શોની નવી સીઝન જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરાનાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડે આ સિરીઝમાં ભારતીય રાજકીય વારસાનાં ખોટાં અર્થઘટનની ટીકા કરી છે.મહારાણી રાધિકા રાજેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને રાજકીય પરિવારને જે રીતે દર્શાવાય છે, તે અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા. પોસ્ટમાં એક નિવેદન રજુ કરીને તેમણે લખ્યું હતું, “ધ રોયલ ઇગ્નોર. લોકો દેશના રજવાડાઓના સમુદાયને વ્યાપક પણે એવું માને છે કે તસવીરોમાં સજતાં, દંતકથાઓમાં દેખાતા અને રાજકારણથી લઈને સેવાઓ, મેગેઝનના કવર પર, એવાં વિવિધ ક્ષેત્રમાં સારી રીતે સ્થાન ધરાવવાથી લઇને ધ રોયલ્સમાં દર્શાવાયા છે, તે રીતે દર્શાવીને જ ટકાવી શકાશે. દુખની વાત છે કે, એવું થવાનું નહોતું, ૧૯૪૨થી..આઝાદી પછી જે બન્યું, વ્હીસ્કી અને બેદરકારીમાં રચ્યા પચ્યા રાજાઓ અને શિફોનની સાડીઓ અને મોતીના ઘરેણામાં સજેલી રાણીઓનાં ચિત્રણ દ્વારા રાજકિય રીતે પ્રેરિત અપપ્રચારથી જ અમને ઓળખવામાં આવ્યાં છે.”આગળ રાધિકા રાજેએ જમાવ્યું કે ભારતની આઝાદી રજવાડાઓ માટે એવો વળાંક લઇને આવી કે તેના કારણે આંતરરાષ્ટ્રિય સ્તરે માન્યતા અને સંબંધ ધરાવતાં રજવાડાઓની રાજાશાહીનો અંત આવી ગયો. આ સંદર્ભે સરદાર વલ્લભભાઈ પટેલની રક્તવિહિન ક્રાંતિને યાદ કરીને તેમણે કહ્યું કે તેમણે ૫૬૫ રજવાડાઓએ આઝાદી પહેલા તેઓ જ્યાં ૪૦ટકા વિસ્તારો પર આધિપત્ય ધરાવતાં હતાં, તે પોતાના મહેલો, જમીનો અને ઓળખ તેમણે દેશની એકતા અને લોકશાહી રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધી. તેમણે એવું પણ કહ્યું કે, કેટલાંકે વિરોધ કર્યો, પરંતુ મોટા ભાગના રાજ પરિવારોએ અનિશ્ચિત ભવિષ્યને સ્વીકારી લીધું. ભારતીય રજવાડાઓએ યુરોપના સમૃદ્ધ દેશો સુધી પોતાનું ઉદાર અને કુશળ રાજ્ય વિસ્તાર્યું હતું, જેના ઇતિહાસમાં પુરાવા છે.આગળ તેમણે કહ્યું ભારતમાં કોઈ પણ દેશ કરતાં રજવાડાઓ વધુ હતા, સાથે તેઓ કોઈ એક પ્રદેશ, જાતિ કે ધર્મના નહોતા. તેમણે કહ્યું,“ભારતીય રજવાડાઓમાં બ્રાહ્મણો, રાજપુતો, મરાઠા, સિખો, મુસ્લિમો દરેક વૈવિધ્ય ધરાવતા સમાજના રાજાઓ હતા, ભારતે તેમના કેટલાક શ્રેષ્ઠ રાજકારણીઓ, રાજદ્વારીઓ, વન્યજીવન સંરક્ષણવાદીઓ, અમલદારો, લશ્કરી અધિકારીઓ, શિક્ષણવિદો, રમતવીરો, હોટેલિયરો અને ઉદ્યોગસાહસિકોને રાજવી પરિવારમાંથી ઉભરતા જોયા છે અને આજે આપણા મહેલો, કિલ્લાઓ અને સંગ્રહાલયો કદાચ ભારતના અખંડ, બિનરાજકીય સમર્થન અને સાંસ્કૃતિક ઇતિહાસના છેલ્લા કેટલાંક રક્ષકો છે, જે બધાંની તેઓ અંગત ક્ષમતા મુજબ જાળવણી છે. છતાં આટલા દાયકાઓ પછી પણ આપણો પોતાનો દેશ અમને – બધા ૫૬૫ પરિવારોને અને થોડા હજાર ખાનદાની – વિસ્મય, અજ્ઞાન અને અણગમાના વિચિત્ર મિશ્રણ સાથે જ જુએ છે.”તેમણે એવું પણ કહ્યું હતું કે આજે પણ દેશના મોટાં તહેવારો અને તેમની ઉજવણીઓ રાજ પરિવારોએ જ જાળવી રાખી છે, ભલે વહિવટ કે સરકારમાં કોઈ પ્રતિનિધિત્વ ન હોય છતાં સ્થાનિકો આજે પણ તેમનાં પ્રદેશના રાજ પરિવારોને પહેલાં જેટલું જ માન સન્માન આપે છે.

    Maharani Radhika Raje of Baroda criticizes The Royal Ignore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Archana Puran Singh સાથે દુબઈમાં છેતરપિંડી થઈ, સ્કાયડાઇવિંગના નામે છેતરપિંડી થઈ

    July 16, 2025
    મનોરંજન

    Porn shoot છેતરપિંડીથી કરવામાં આવ્યું હતું, ૮ વર્ષ પછી પ્રખ્યાત અભિનેત્રીએ કાળું સત્ય કહ્યું

    July 16, 2025
    મનોરંજન

    ’Panchayat’ ફેમ અભિનેતાને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ

    July 16, 2025
    મનોરંજન

    જ્યારે દીકરી Nysaએ અજય દેવગનના ગીત પર ડાન્સ કર્યો, ત્યારે લોકોએ તેની મજાક ઉડાવી

    July 16, 2025
    મનોરંજન

    Varun Dhawan and Janhvi ની ફિલ્મની રિલીઝ ૨ ઓક્ટોબર સુધી પાછી ઠેલાઈ

    July 16, 2025
    મનોરંજન

    Sidharth Malhotra બન્યા પિતા, કિયારા અડવાણીએ પુત્રીને જન્મ આપ્યો

    July 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ રબ્બર સ્ટેમ્પ હોય તે સંઘને સ્વીકાર્ય નથી

    July 17, 2025

    Delhi-Goa જતી ઈન્ડિગોનીફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

    July 17, 2025

    બીજી પત્નિને પણ ભરણપોષણનો હકક :High Court

    July 17, 2025

    9 વર્ષની બાળકીને એક કલાકમાં બે Heart Attacks : મોત

    July 17, 2025

    સ્કુલોમાં સવારની પ્રાર્થનામાં Bhagavad Gita ના પાઠ – શ્લોક

    July 17, 2025

    બિહારમાં 125 યુનિટ વિજળી ફ્રી: Nitish Kumar ની જાહેરાત

    July 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ રબ્બર સ્ટેમ્પ હોય તે સંઘને સ્વીકાર્ય નથી

    July 17, 2025

    Delhi-Goa જતી ઈન્ડિગોનીફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

    July 17, 2025

    બીજી પત્નિને પણ ભરણપોષણનો હકક :High Court

    July 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.