Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    • Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દુનિયાના સૌથી ધનવાન Elon Muskની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ
    રાષ્ટ્રીય

    દુનિયાના સૌથી ધનવાન Elon Muskની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.3
    દુનિયાના સૌથી મોટા અમીર કારોબારી એલન મસ્કની સંપતિમાં હવે રેકોર્ડબ્રેક સ્તરે ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે 16 જૂને તેની કુલ સંપતિ 1.33 ટ્રીલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે હવે ઘટીને લગભગ 684 અબજ ડોલર રહી ગઈ છે એટલે કે તેમની દોલત ઘટીને લગભગ અડધી થઈ ગઈ છે.

    બ્લુમબર્ગ બિલિનિયર્સ ઈન્ડેકસના અનુસાર આ દરમિયાન મસ્કે 600 અબજ ડોલરથી વધુ સંપતિ ગુમાવી છે, જે દુનિયાના મોટાભાગના અબજોપતિઓની કુલ સંપતિથી પણ વધુ છે. એલન મસ્કની દોલતમાં આટલા મોટા ઘટાડાનું કારણ તેમની કંપનીના સ્પેસ એકસના શેરોમાં ઝડપી ઘટાડો છે. આ ઉપરાંત, ટેસ્લાના નબળા ત્રિમાસિક પરિણામોની પણ અસર પડી છે.

    આઈપીઓથી મેળવ્યા હતા 75 અબજ ડોલરઃ ઈતિહાસના સૌથી મોટા આઈપીઓથી સ્પેસએકસે 75 અબજ ડોલર મેળવ્યા હતા, ત્યારબાદ સ્પેસ એકસે જૂનમાં 150 ડોલર દર શેરે કારોબાર શરૂ કર્યો, જે તેના 135 ડોલરના આઈપીઓ મૂલ્યથી 11 ટકા વધુ હતો. સૂચિબદ્ધ થયા બાદ કંપનીના શેરોમાં માત્ર ત્રણ કારોબારી સત્રોમાં 50 ટકાથી વધુ જબરદસ્ત તેજ આવી.

    46 ટકા ઘટાડોઃ શરૂઆતમાં રોકાણકારોમાં સ્પેસએકસને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો અને સૂચિબદ્ધ થયાના કેટલાક દિવસોમાં જ શેર વધીને 16 જૂને 202 ડોલરે પહોંચી ગયો. જો કે, આ તેની વધુ સમય સુધી ન ચાલી. ત્યારથી સ્પેસ એકસના શેર પોતાના સૌથી ઉંચા સ્તરથી લગભગ 46 ટકા ઘટીને 108.37 ડોલરના રેકોર્ડબ્રેક નીચલા સ્તરે આવી ગયો છે, જેથી મસ્કની સંપતિ 600 અબજ ડોલર ઘટી ગઈ.

    આ અલ્પકાલીન નાણાકીય દબાણ છતાં મસ્ક આક્રમક રોકાણ નીતિ પર કાયમ છે. તેમણે જણાવ્યું હતું કે ટેસ્લા આ વર્ષે 25 અબજ ડોલરથી વધુ ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે.

    Elon Musk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleEgyptમાં વહેલી સવારે 5.4ની તીવ્રતાના Earthquakeના આંચકા
    Next Article Russiaનાં નવા સંશોધનમાં સામે આવ્યું મનુષ્યોનાં અમર થવાનું સત્ય
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    અનિશ્ચિતતા અને ઉછાળે વેચવાલીથી Marketમાં દબાણ યથાવત….!!!

    August 7, 2026
    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    રાષ્ટ્રીય

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:12
    Categories
    Latest News

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.