Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે
    • E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે
    • August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ
    • CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ
    • Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ
    • BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ
    • શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court
    • PM માફી માંગે : વિપક્ષો જંતર – મંતર અત્યાચારનો મુદો સંસદમાં ઉઠાવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે
    વ્યાપાર

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.27
    દેશમાં નોન-લાઇન ઇન્સ્યોરન્સ કંપનીઓ વાહનોના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ વધારવા માગે છે તેના માટે વીમા કંપનીઓ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડા પાસેથી માંગ કરી રી છે.

    જો આમ થાય તો 2022થી 4 વર્ષ બાદ આ પહેલી ઘટના બનશેકે થર્ડ પાર્ટી વીમો મોંઘો થશે. સતત વધતા અન્ડરરાઇટીંગ નુકશાન અને ક્લેમના ખર્ચમાં ભારે વધારાને લઇને કંપનીઓ પ્રીમિયમ વધારવાની માંગ કરી રહી છે.

    મોટર ઇન્સ્યોરન્સ સેગ્મેન્ટની સાઇઝ 1 લાખ કરોડથી વધુ રહી છે. ઉલ્લેખનીય છે કે મોટર ઇન્સ્યોરન્સમાં અન્ડર રાઇટીંગ બોસ ત્યારે થાય છે જ્યારે કોઇ વીમા કંપની, વાહન માલિકો પાસેથી મળતા પ્રિમીયમની તુલનામાં ક્લેમમાં વધુ રકમનું પેમેન્ટ કરે છે.

    રિપોર્ટ અુનાસર આ સેગમેન્ટમાં થઇ રહેલા નુકસાન ઉપરાંત સુપ્રિમ કોર્ટના હાલના ફેસલાએ પણ વીમા કંપનીઓની ચિંતા વધારી દીધી છે જેમાં આદેશ આપવામાં આવ્યો છે કે ક્લેમને કેલ્ક્યુલેશનમાં હોમમેકર્સ એટલે કે ઘરેલું મહિલાઓના કામની આર્થિક વેલ્યુ 30 હજાર રુપિયા મહિનાનો પણ સામેલ કરવામાં આવે, આથી ક્લેમ પેમેન્ટની કોસ્ટ વધી છે.

    દેશમાં છેલ્લીવાર થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ પ્રીમીયમમાં 1 જુન 2022ના વધારો થયો હતો. સુપ્રિમ કોર્ટે 11 જુન 2026ના પોતાના આપેલા ફેંસલા વળતર નકકી કરવા સામે ગૃહિણીના વેતન વિના થતા ઘરેલું કામની આર્થિક વેલ્યુને માન્યતા આપી છે. જે મુજબ 30 હજાર રુપિયાની માસિક આવકના આધાર પર લોસ ઓફ ડોમેસ્ટિક કેર મુજબ વળતરની જોગવાઇ કરવામાં આવી છે જે મોંઘવારીની સાથે સમય પર વધશે… પ્રાથમિક આકલન મુજબ આ નિર્ણયથી ઉદ્યોગનો મોટર વ્હીકલ રેશિયો 12 થી 15 ટકા વધવાની આશા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓનું કહેવું છે કે પ્રિમીયમની પર્યાપ્તતા બહાલ કરવા માટે આ ભાવ વધારવા જરૂરી છે.

    cars and bikes Third party insurance
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleE20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026
    રાષ્ટ્રીય

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026
    રાષ્ટ્રીય

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    રાષ્ટ્રીય

    BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ

    July 27, 2026
    રાષ્ટ્રીય

    શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court

    July 27, 2026
    રાષ્ટ્રીય

    PM માફી માંગે : વિપક્ષો જંતર – મંતર અત્યાચારનો મુદો સંસદમાં ઉઠાવશે

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,120
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,950
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,830
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 15:47
    Categories
    Latest News

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026

    BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ

    July 27, 2026

    શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court

    July 27, 2026
    Search
    Main News

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026

    શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court

    July 27, 2026

    PM માફી માંગે : વિપક્ષો જંતર – મંતર અત્યાચારનો મુદો સંસદમાં ઉઠાવશે

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.