Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો

    June 1, 2026

    JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો

    June 1, 2026

    NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો
    • JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો
    • NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી
    • CBSE : પુનઃ મૂલ્યાંકન માટે વેબસાઇટમાં લોગ-ઇન થતું નથી
    • Royal Challengers Bangalore વિજય પરેડ નહી યોજે
    • દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન
    • ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !
    • નેટફિલકસ પર Dhanush સ્ટાટર થ્રીલર `કારા’એ મચાવી ધૂમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ટ્રમ્પનો ઝટકો: Russia-Iranનુ ક્રુડતેલ ખરીદવાની છુટ્ટ સમાપ્ત
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પનો ઝટકો: Russia-Iranનુ ક્રુડતેલ ખરીદવાની છુટ્ટ સમાપ્ત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 16, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.16
    અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદા 11 એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.

    ભારત આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. છૂટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી લગભગ 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરીઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું, પરંતુ છૂટ બાદ ફરીથી ખરીદી શરૂ કરી હતી. રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થઈ છે, જ્યારે ઈરાન માટેની આ છૂટ 19 એપ્રિલ ના રોજ સમાપ્ત થવા જઈ રહી છે.

    અત્યાર સુધી ટ્રમ્પ વહીવટીતંત્રે વૈશ્વિક ઓઈલ બજારને સ્થિર કરવા માટે હંગામી નીતિ અપનાવી હતી. જોકે, અમેરિકામાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ છૂટછાટની આકરી ટીકા કરવામાં આવી રહી હતી.

    વિપક્ષી નેતાઓનો આરોપ હતો કે આ છૂટછાટથી મળેલા પૈસાનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે. હવે ટ્રેઝરી સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવું લાયસન્સ આપવામાં આવશે નહીં.

    રશિયા અને ઈરાન જેવા સસ્તા સ્ત્રોતો બંધ થતા ભારત માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ શકે છે. ભારત હવે રશિયા સાથે વેપાર ચાલુ રાખવા માટે રૂપિયા-રૂબલ  પેમેન્ટ ગેટવે જેવા વૈકલ્પિક રસ્તાઓ પર ગંભીરતાથી વિચાર કરી શકે છે, જે અમેરિકન પ્રતિબંધોની મર્યાદામાં ન આવતા હોય.

    crude oil purchase Donalad-Trump Russia-Iran waiver ends Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો

    June 1, 2026
    રાષ્ટ્રીય

    JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો

    June 1, 2026
    રાષ્ટ્રીય

    NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી

    June 1, 2026
    રાષ્ટ્રીય

    CBSE : પુનઃ મૂલ્યાંકન માટે વેબસાઇટમાં લોગ-ઇન થતું નથી

    June 1, 2026
    ખેલ જગત

    RCB પર નાણાંનો વરસાદ, 20 કરોડ મળ્યા Gujarat પણ માલામાલ

    June 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો

    June 1, 2026

    JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો

    June 1, 2026

    NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી

    June 1, 2026

    CBSE : પુનઃ મૂલ્યાંકન માટે વેબસાઇટમાં લોગ-ઇન થતું નથી

    June 1, 2026

    Royal Challengers Bangalore વિજય પરેડ નહી યોજે

    June 1, 2026

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો

    June 1, 2026

    JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો

    June 1, 2026

    NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.