Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે
    • હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ
    • કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત
    • 02 જુલાઈ નું પંચાંગ
    • 02 જુલાઈ નું રાશિફળ
    • America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો
    • Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી
    • તંત્રી લેખ…ભારત અને ફ્રાન્સ સહકારના નવા યુગમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Palanpurમાં ખેડૂતને સોનાનો ખોટો હાર પધરાવી ઠગાઈ કરનાર બે ઝડપાયા
    ગુજરાત

    Palanpurમાં ખેડૂતને સોનાનો ખોટો હાર પધરાવી ઠગાઈ કરનાર બે ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 1, 2026Updated:July 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરોપીઓએ આ રીતના અન્ય ગુના કરેલ છે કે કેમ અને આ ગુનામાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી

    Palanpur, તા.૧

    Palanpurમાં ખેડૂતને બે ઠગોએ પહેલા સોનાના ઢોળવાળા બે મણકા આપી વિશ્વાસમાં લઈ ખોટો સોનાનો હાર પધરાવી રૂ. ૨.૨૦ લાખની ઠગાઈ કરી હતી. આ બાબતે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના સ્ટાફે બંને ઠગોને પાલનપુરથી ઝડપી લઇ રૂ. ૨.૨૦ લાખ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.વડગામ તાલુકાના પેપોળ ગામના મફાજી ભીખાજી રાજપૂત પાલનપુર ઓમ ૈંઝ્રેં ખાતે સારવાર માટે આવ્યા હતા. તે સમયે બે અજાણ્યા વ્યકિતઓએ તેમને ખોદકામ કરતી વખતે સોનું મળેલું છે. જેનું બિલ તેમની જોડે ના હોઈ તે વેચી શકતા નથી.

    એમ કહી ફરિયાદીનો વિશ્વાસ જીતી ત્યારબાદ બીજા દિવસે સોનાનો ઢોળ ચડાવેલા બે અસલી સોનાના મણકા આપેલા જેથી મફાજી વિશ્વાસમાં આવી તેઓની પાસે બચતના રૂ. ૨.૨૦ લાખ રોકડા આપી બદલામાં તેઓને અજાણ્યા વ્યકિતઓએ એક સોનેરી કલરનો મણકાનો હાર આપેલો. જે મફાજીએ સોનીની દુકાને જઈ ચેક કરાવતા જે પિત્તળની ધાતુ નીકળતા તેઓની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

    આ ગુનાની ગંભીરતા સમજી પોલીસે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી ગુના સ્થળની વિઝીટ કરી આજુબાજુના સ્થળોના સીસીટીવી ચેક કરી આરોપીની ભાષા તેમજ ગુનો કરવાની મોડસ ઓપરેન્ડીના આધારે ગુનામાં સામેલ અજાણ્યા વ્યકિતઓની ઓળખ પ્રસ્થાપિત કરી બંને ઠગ લાલાભાઈ રામાભાઇ સલાટ અને રતનભાઇ તુલસીભાઇ સલાટ (બંને રહે. ખોડિયાર નગર, પાલનપુર)ને પાલનપુર ખાતેથી પકડી પાડ્યા હતા. ગુના સંબંધે પૂછપરછ કરતા તેઓએ આ ઠગાઈનો ગુનો આચરેલ હોવાની કબુલાત કરી હતી. આથી તેઓની અટકાયત કરી રૂ. ૨.૨૦ લાખ તેઓની પાસેથી રિકવર કર્યા હતા. તેમજ આ આરોપીઓએ આ રીતના અન્ય ગુના કરેલ છે કે કેમ અને આ ગુનામાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી.

    Palanpur NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratના નાસિરનગરમાં ‘ભૂતિયા ડિમોલેશન’ મુદ્દે ૨ કાર્યપાલક ઈજનેર સહિત ૫ અધિકારીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ!

    July 1, 2026
    ગુજરાત

    Kheda ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટઃ સારવાર દરમિયાન શ્રમિકનું મોત, ફેક્ટરી માલિક હજુ ફરાર

    July 1, 2026
    રાજકોટ

    Rajkotના શાપરમાં ગે સંબંધમાં યુવકની હત્યા, ગાંધર્વ વિવાહ પછી પહેલી રાતે ફૂટ્યો ભાંડો

    July 1, 2026
    જામનગર

    Jamnagarમાં કરોડોનું જીએસટી કૌભાંડઃ પાંચ પેઢીઓની મિલકતો જપ્ત

    July 1, 2026
    સુરત

    Surat: વજન ઘટાડવાની દવાના નામે ૧.૭૭ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

    July 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: આર્મીના નિવૃત્ત જવાનના ત્રાસથી કંટાળી ૩ મહિનાના ગર્ભ સાથે પત્નીએ જીવન લીલા સંકેલી

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026

    02 જુલાઈ નું પંચાંગ

    July 1, 2026

    02 જુલાઈ નું રાશિફળ

    July 1, 2026

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.