Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી

    July 15, 2026

    America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો

    July 15, 2026

    Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી
    • America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો
    • Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું
    • Jos Buttler ઇતિહાસ રચ્યો, ૨૦૦ વનડે મેચ રમનાર બીજો અંગ્રેજી બેટ્‌સમેન બન્યો
    • Axar Patel ૪ વિકેટ અને ૫૭ રન બનાવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી, સચિન અને ગાંગુલીના ખાસ ક્લબનો ભાગ બન્યો
    • Shubman Gill કોહલી પછી બીજા ભારતીય કેપ્ટન બન્યા જેમણે વિદેશમાં ૫૦૦ થી વધુ રન બનાવ્યા
    • ’ધુરંધર’ પછી પહેલી વાર Akshaye Khanna વિગ વગર દેખાયા; બોની કપૂરે અદ્રશ્ય ફોટો શેર કર્યો
    • South Cinema Superstar Junior NTR રાજકારણમાં પ્રવેશ કરવાનો કોઇ ઇરાદો નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraકોર્પોરેશનના કર્મચારીઓ માટે વાસી ઉતરાયણની રજા જાહેર
    વડોદરા

    Vadodaraકોર્પોરેશનના કર્મચારીઓ માટે વાસી ઉતરાયણની રજા જાહેર

    Vikram RavalBy Vikram RavalJanuary 13, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.13

    ઉતરાયણના પતંગોત્સવ પર્વની મોજ માણવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને ઉતરાયણ અને વાસી ઉતરાયણ નિમિત્તે તા.14 અને તા. 15મીએ રજા જાહેરનો પરિપત્ર જારી કર્યો છે. જ્યારે વાસી ઉતરાયણની વધારાની રજાની અવેજીમાં તા.25મીએ ચોથા શનિવારે પાલિકાની તમામ ઓફિસો ચાલુ રહેશે. આમ પાલિકા દ્વારા વાસી ઉતરાયણની વધારાની રજા જાહેર કરાતા કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. 

    ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ વાસી ઉતરાયણની વધારાની રજા પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવે છે અને તેની અવેજીમાં છેલ્લા શનિવારે પાલિકાની તમામ કચેરીઓનું કામકાજ ચાલું રાખવાની જાહેરાત કરવામાં આવે છે. પરિણામે પાલિકા કર્મીઓને ઉતરાયણ નિમિત્તે બે દિવસની રજાનો આનંદ બેવડાય છે. આવી જ રીતે ચાલું વર્ષે પણ વાસી ઉતરાયણની વધારાની રજા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ તેની અવેજીમાં જાન્યુઆરી માસના છેલ્લા શનિવારે પાલિકા તંત્રની શહેરની તમામ કચેરીઓનું કામકાજ યથાવત રહેશે. આ અંગેનો પરિપત્ર જાહેર થતાં પાલિકા કર્મીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી

    July 15, 2026

    America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો

    July 15, 2026

    Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું

    July 15, 2026

    Jos Buttler ઇતિહાસ રચ્યો, ૨૦૦ વનડે મેચ રમનાર બીજો અંગ્રેજી બેટ્‌સમેન બન્યો

    July 15, 2026

    Axar Patel ૪ વિકેટ અને ૫૭ રન બનાવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી, સચિન અને ગાંગુલીના ખાસ ક્લબનો ભાગ બન્યો

    July 15, 2026

    Shubman Gill કોહલી પછી બીજા ભારતીય કેપ્ટન બન્યા જેમણે વિદેશમાં ૫૦૦ થી વધુ રન બનાવ્યા

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી

    July 15, 2026

    America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો

    July 15, 2026

    Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.