Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026

    16 જુલાઈનું પંચાંગ

    July 15, 2026

    16 જુલાઈનું રાશિફળ

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    • 16 જુલાઈનું રાશિફળ
    • Sonam Wangchuk ની ભૂખ હડતાળ પર દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું, કેન્દ્ર અને દિલ્હી સરકારોને નોટિસ ફટકારી
    • પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath
    • CM Bhagwant Mann મુકેરિયન પહોંચ્યા અકાલી દળ અને કોંગ્રેસ પર નિશાન
    • Amarnath Yatra 2026 એ ઇતિહાસ રચ્યો, માત્ર ૧૨ દિવસમાં ૩૦૦,૦૦૦ થી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શને ગયા
    • એક સમયે Wular Lake નું પાણી પીતા હતા, આજે વુલર તળાવ પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં વીજ વાયરોમાં પતંગ-દોરા ભરાવાથી ઠેર-ઠેર વીજળી ગુલ,બે દિવસમાં 1400 જેટલી ફરિયાદો
    વડોદરા

    Vadodaraમાં વીજ વાયરોમાં પતંગ-દોરા ભરાવાથી ઠેર-ઠેર વીજળી ગુલ,બે દિવસમાં 1400 જેટલી ફરિયાદો

    Vikram RavalBy Vikram RavalJanuary 15, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.15

    ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પતંગ અને દોરા ફસાવાના કારણે વીજ લાઈનો ટ્રિપ થવાથી શહેરમાં ઠેર-ઠેર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉભી થઈ હતી.

    મળતી વિગતો પ્રમાણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસો અને સેન્ટ્રલ હેલ્પલાઈનને બે દિવસમાં વીજ પુરવઠો બંધ થવાની 1400 જેટલી ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાથી મળી હતી.

    સૂત્રોનું કહેવું છે કે, સામાન્ય દિવસોમાં રોજની સરેરાશ 300 જેટલી વીજ પુરવઠો બંધ થવાની ફરિયાદો મધ્ય ગુજરાત વીજ કંપનીને શહેરમાથી મળતી હોય છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વડોદરામાંથી 1400  જેટલી એટલે કે રોજ કરતા બમણી ફરિયાદો વીજ કંપની પાસે આવી હતી. જેમાંથી મોટાભાગના કેસમાં દોરા અને પતંગો વીજ વાયરોમાં ભરાઈ જવાના કારણે લાઈનો ટ્રિપ થવાથી વીજ સપ્લાય બંધ થયો હતો.

    જોકે ઉત્તરાયણને અનુલક્ષીને વીજ કંપનીએ પણ પહેલેથી જ તકેદારી રાખીને વિવિધ વિસ્તારોના સબ ડિવિઝનમાં 46 ટીમો ઉપરાંત 15 ક્વિક રિસ્પોન્સ ટીમો તૈનાત રાખી હોવાથી મોટાભાગની ફરિયાદોનો ઝડપથી નિકાલ આવી ગયો હતો.

    વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરામાં અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલનું નેટવર્ક વધ્યું હોવાથી દોરા અને પતંગોના કારણે વીજ પુરવઠો બંધ થવાની ફરિયાદોમાં અગાઉના વર્ષો કરતા ખાસ્સો ઘટાડો થયો છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026

    16 જુલાઈનું પંચાંગ

    July 15, 2026

    16 જુલાઈનું રાશિફળ

    July 15, 2026

    Sonam Wangchuk ની ભૂખ હડતાળ પર દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું, કેન્દ્ર અને દિલ્હી સરકારોને નોટિસ ફટકારી

    July 15, 2026

    પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath

    July 15, 2026

    CM Bhagwant Mann મુકેરિયન પહોંચ્યા અકાલી દળ અને કોંગ્રેસ પર નિશાન

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026

    16 જુલાઈનું પંચાંગ

    July 15, 2026

    16 જુલાઈનું રાશિફળ

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.