Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા

    June 30, 2026

    કેન્દ્ર સરકારે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વેગ આપવા માટે બે મોટા નિર્ણયો લીધા છે

    June 30, 2026

    Morbiના થોરાળા ગામે ગોડાઉનના દરવાજા ખોલી ૩૦ ગેસ ભરેલા બાટલાની ચોરી

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા
    • કેન્દ્ર સરકારે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વેગ આપવા માટે બે મોટા નિર્ણયો લીધા છે
    • Morbiના થોરાળા ગામે ગોડાઉનના દરવાજા ખોલી ૩૦ ગેસ ભરેલા બાટલાની ચોરી
    • Morbiના સિલ્વર પાર્કમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત
    • Morbiના લાલપર નજીક ટ્રકે પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક વૃદ્ધને ઈજા
    • Emraan Hashmi ની ’આવારાપન’ પાકિસ્તાનમાં હિટ રહી હતી પણ ભારતમાં ફ્લોપ રહી
    • Morbi: નવ મહિનાના કાઉન્સેલિંગે સર્જ્યો ચમત્કાર દારૂ છોડતાં તૂટતો પરિવાર ફરી એક થયો
    • ’મેં સૌથી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી,’ Krishi Thapanda ના પરિણીત મિત્રએ તેના ફ્લેટમાં આત્મહત્યા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Vaibhav Sooryavanshiને મળી Virat Kohli તરફથી ખાસ ગીફ્ટ
    ખેલ જગત

    Vaibhav Sooryavanshiને મળી Virat Kohli તરફથી ખાસ ગીફ્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી ઈતિહાસ રચી દીધો. 202 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે વૈભવે જે નિડરતા અને આક્રમકતાનું પ્રદર્શન કર્યું.

    તેણે માત્ર તેમની ટીમને જીતની નજીક જ ન પહોંચાડી, પરંતુ તેમના નામે ઘણા રેકોર્ડ્સ પણ નોંધાયા. તેમની 26 બોલમાં 78 રનની તોફાની ઇનિંગે સાબિત કરી દીધું કે તેઓ આઈપીએલના આગામી સુપરસ્ટાર છે.

    વૈભવ સૂર્યવંશીને મળ્યાં છે ઘણાં ખિતાબ
    આ ધમાકેદાર ઇનિંગના દમ પર વૈભવને માત્ર ‘પ્લેયર ઓફ ધ મેચ’ જ નથી પસંદ કરવામાં આવ્યાં, પરંતુ તેઓ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તરીકે ‘ઓરેન્જ કેપ’ પર પણ કબજો જમાવ્યો છે.

    વૈભવ હવે આઈપીએલ ઈતિહાસના માત્ર બીજા એવા બેટ્સમેન છે જેમણે બે વાર 15 કે તેનાથી ઓછા બોલમાં ફિફ્ટી લગાવી હોય. વૈભવે આ જ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ 15 બોલમાં ફિફ્ટી લગાવી હતી.

    વિરાટ કોહલી તરફથી મળ્યું વૈભવને ગીફ્ટ
    મેચ પછી વૈભવ માટે એક વધુ ખાસ ક્ષણ આવી, જ્યારે દિગ્ગજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ તેમને એક અમૂલ્ય ગીફ્ટ આપી. વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીની કેપ પર ઓટોગ્રાફ આપતાં માત્ર હસ્તાક્ષર જ ન કર્યા, પરંતુ તેના પર ખાસ સંદેશ પણ લખ્યોઃ ‘વેલ ડન વૈભવ’.

    આ ક્ષણ યુવા ખેલાડી માટે કોઈ સપનાથી ઓછી નહોતી. મેદાન પર પ્રતિસ્પર્ધી હોવા છતાં, ખેલદિલી અને યુવા પ્રતિભાનું સન્માન કરતાં વિરાટનું આ પગલું ખૂબ જ ચર્ચામાં છે.

    Vaibhav Suryavansh Virat Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir

    June 30, 2026
    ખેલ જગત

    England માં હવે પ્રથમ મેચથી રમાડવો પડશે,વૈભવને સ્થાન ન અપાતાં ગાવસ્કર ભડક્યા

    June 30, 2026
    ખેલ જગત

    England માં સ્ટોક્સ યુગનો અંત : ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત

    June 30, 2026
    ખેલ જગત

    FIFA World Cup : ઇન્જરી ટાઇમમાં ગોલ ફટકારી કેનેડા પ્રથમ વખત અંતિમ-16માં

    June 30, 2026
    ખેલ જગત

    વિદેશી ફૂટબોલરની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ :FIFA World Cup

    June 30, 2026
    ખેલ જગત

    Prince Yadavએ પહેલા બોલ પર સિક્સર ફટકારીને સૌનો દિલ જીતી, સૂર્યકુમાર યાદવના ક્લબમાં જોડાયો

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા

    June 30, 2026

    કેન્દ્ર સરકારે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વેગ આપવા માટે બે મોટા નિર્ણયો લીધા છે

    June 30, 2026

    Morbiના થોરાળા ગામે ગોડાઉનના દરવાજા ખોલી ૩૦ ગેસ ભરેલા બાટલાની ચોરી

    June 30, 2026

    Morbiના સિલ્વર પાર્કમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત

    June 30, 2026

    Morbiના લાલપર નજીક ટ્રકે પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક વૃદ્ધને ઈજા

    June 30, 2026

    Emraan Hashmi ની ’આવારાપન’ પાકિસ્તાનમાં હિટ રહી હતી પણ ભારતમાં ફ્લોપ રહી

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા

    June 30, 2026

    કેન્દ્ર સરકારે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વેગ આપવા માટે બે મોટા નિર્ણયો લીધા છે

    June 30, 2026

    Morbiના થોરાળા ગામે ગોડાઉનના દરવાજા ખોલી ૩૦ ગેસ ભરેલા બાટલાની ચોરી

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.