(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦
વાંકાનેર Morbi નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક બાઈકઅજાભાઇ મકવાણાએ ટ્રક જીજે ૨૭ વી ૩૭૭૯ ના ચાલક સલીમ અહેમદ રફીક અહેમદ રહે હાલ ગાંધીધામ પૂર્વ કચ્છ મૂળ યુપી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મોહનભાઈ મકવાણા પોતાનું બાઈક લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે લાલપર ગામ નજીક ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી સ્કૂટર પાછળથી ઠોકર મારી હતી જેથી મોહનભાઈ નીચે પડી જતા કમરના ભાગે ગોળામાં ફ્રેકચર ઈજા અને શરીરે છોલછાલ ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

