Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

    June 30, 2026

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026

    પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા
    • Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે
    • પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann
    • Ahmedabad નવસારી, તાપી, ભરૂચમાં અમરેલી-ઉનામાં ધોધમાર Rain, ગુજરાતમાં ચોમાસાએ સ્પીડ પકડી!
    • Gandhinagarમાં સરાજાહેર લોહિયાળ ખેલ, આરટીડીસીમાં ચેરમેન પદની લાલચે ૧.૧૦ કરોડ પડાવ્યા
    • General Dhiraj Seth બન્યા ભારતીય સેનાના નવા પ્રમુખ
    • ST Departmentના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો
    • Rajkot મેગા ડિમોલિશન ઓપરેશનના ખર્ચની તપાસ થશે, ૧,૫૦૦ દબાણો હટાવવાની કામગીરીમાં કરોડોનો ખર્ચ હોવાના દાવા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Veraval: ખુનની કોશીષના ગુન્હાના આરોપીઓને ઝડપતી સીટી પોલીસ
    સૌરાષ્ટ્ર

    Veraval: ખુનની કોશીષના ગુન્હાના આરોપીઓને ઝડપતી સીટી પોલીસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (વિશાલ ધીયા દ્વારા)

    Veraval તા.૩૦

    ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પીઆઈ જે.એન.ગઢવી ની રાહબરી હેઠળ સવૅલન્સ સ્કોડના ઇન્ચાર્જ એ.એસ.આઇ.નટુભા ભાભલુભા બસીયા, નરવણસિંહ કાકુભા ગોહીલ, અજીતસિંહ ગાંડાભાઇ પરમાર,પો.હે.કો.મયુરભાઇ વિક્રમભાઇ,કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા, પો.કો.વિનયસિંહ ગીગાભાઇ મોરી ના સધન-પ્રયત્નોથી વેરાવળ સીટી પો.સ્ટે.ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૧૮(૧),૧૦૯(૧),૩૫૧(૩),૩૫૨,૧૧૫(૨),૫૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુન્હાના કામેના આરોપીઓએ છરી વડે ફરી.ને માથામા ઇજા કરી તથા સાહેદ અલી મહમદને માથામા તથા સાહબુદીનને ડાબા હાથમા છરીમારી ઇજા કરી તથા આરોપી નં(૨)ફૈજલએ છરી વડે સાહેદ હુશેનભાઇને પેટમા જમણીબાજુ છરીમારી મારી નાખવાના ઇરાદે ગંભીર ઇજા કરી તથા આરોપી નં(૩)અને(૪)નાઓ આવી ફરી. તથા સાહેદોને ઢીકા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી મ્હે.જીલ્લા મેજી.સા ગીર સોમનાથના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ આરોપીઓ સાહરૂખ કાલુ સાહમદાર,ફૈજલ ઉર્ફે ફૈજુ કાલુ સાહમદાર,અમન સાજીદ સીપાઇ રહે.બધા મફતીયા પરા વેરાવળ વાળને ગણત્રીની કલાકોમા પકડીપાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Veraval news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh કાઈમ બ્રાન્ચે કારમાં દારૂની હેરાફેરી થતો રૂ. ૧.૫૮ લાખનો મુદામાલ પકડી પાડ્યો

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ અપમૃત્યના બનાવો પોલીસ ચોપડે નોધાયા

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી: સ્મશાન ગૃહમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા આખરે બજરંગ દળે ઉપાડ્યું સફાઈનું બીડું

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpurને વંદે ભારત ટ્રેનનું સ્ટોપ આપવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnaga:r ખેતરમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

    June 30, 2026

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026

    પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann

    June 30, 2026

    Ahmedabad નવસારી, તાપી, ભરૂચમાં અમરેલી-ઉનામાં ધોધમાર Rain, ગુજરાતમાં ચોમાસાએ સ્પીડ પકડી!

    June 30, 2026

    Gandhinagarમાં સરાજાહેર લોહિયાળ ખેલ, આરટીડીસીમાં ચેરમેન પદની લાલચે ૧.૧૦ કરોડ પડાવ્યા

    June 30, 2026

    General Dhiraj Seth બન્યા ભારતીય સેનાના નવા પ્રમુખ

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

    June 30, 2026

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026

    પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.